हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dilip thakor
Dilip thakor News
Patan
બાવળિયા બાદ દિલીપ ઠાકોરના સમર્થકો BJP સામે બગાવત પર ઉતર્યા, રાજીનામાની ઉચ્ચારી ચીમકી
ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા
Sep 15,2021, 23:04 PM IST
Dilip thakor
ભરી સભામાં ભાજપના મંત્રીની જીભ લપસી, કોંગ્રેસને મત આપવા કરી અપીલ
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની કોંગ્રેસને મત આપવાની અપીલથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમના આ બફાટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની આ સભામાં અલ્પેશ ઠાકોર પણ હાજર હતા.
Feb 22,2021, 12:37 PM IST
loksabha election 2019
એર સ્ટ્રાઇક વિશે નેતા દિલીપ ઠાકોરનો વીડિયો થયો વાઇરલ
ભાજપના નેતા દિલીપ ઠાકોરે એર સ્ટ્રાઇક મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
Apr 5,2019, 10:53 AM IST
Dilip thakor
દિલિપ ઠાકોરે હોસ્પિટલોને ગણાવી જીવતા માણસનું કતલખાનાં
Dilip Thakor Controversial Statement
Jan 4,2019, 21:25 PM IST
યાત્રા ધામ
યાત્રાધામ અંગે વાયરલ ક્લિપ મામલો: સરકારનો સુર બદલાયો, માર્યો યુ ટર્ન
એક તરફ રૂપાણી સરકાર એક વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીના મૂડમાં છે. ત્યાં બીજી તરફ યાત્રા ધામ બોર્ડ દ્વારા પાવાગઢ મામલે કથિત ઓડિયો કલીપે સરકારની ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સ્લોગનના લીરે લિરા ઉડાવી દીધા છે. જો કે, સમગ્ર કેસમાં 3 કલાકમાં સરકાર એ યુ ટર્ન લઇ લીધો હોય એવું લાગી રહ્યું છે.
Dec 26,2018, 21:44 PM IST
દિલીપ ઠાકોર
મંત્રી દિલીપ ઠાકોર પર પુત્રવધુ જૂમાબહેને ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ
દિલીપ ઠાકોરે તમામ આક્ષેપો પાયાવિહોણા જણાવીને ફગાવી દેતા કહ્યું કે, આ ઘણી જુની બાબત છે, કોર્ટમાં કેસ ચાલુ જ છે, અત્યારે ખોટી ઉછાળવામાં આવી રહી છે
Sep 22,2018, 21:11 PM IST
ગુજરાત
સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમે
રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં ગુજરાતે તેની પરંપરા ફરી જાળવી રાખી છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દ્વારા વર્ષ ૨૦૦૨થી પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં ભારતના રાજ્યો દ્વારા ૩,૩૮,૫૦૦ યુવાનોને રોજગારી સામે ગુજરાત ૨,૯૦,૮૦૦ યુવાનોને (૮૬ ટકા) રોજગારી પૂરી પાડવામાં આવી છે. લેબર બ્યુરો, ચંદીગઢના અહેવાલ મુજબ સમગ્ર ભારતનો બેરોજગારી દર હજાર વ્યક્તિએ પચાસ છે જેની સામે ગુજરાતનો બેરોજગારી દર હજાર વ્યક્તિએ નવ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ સૌથી નીચો છે. એમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.
Aug 21,2018, 10:31 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા