हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
developed
Developed News
gujarat
કેવું હશે માં બહુચરજીનું નવું ધામ? 80 કરોડના ખર્ચે થશે વિકાસ, CMના હસ્તે ખાતમુહૂર્ત
શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિર બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હત કરાયું. પ્રથમ તબક્કામાં રૂપિયા 80 કરોડના ખર્ચે 86.1 ફૂટના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
Aug 23,2024, 21:19 PM IST
lake
અમદાવાદ મહાનગરપાલિકાએ બનાવેલા તળાવો તંત્રની ઘોર બેદરકારીના કારણે બન્યા શોભાના ગાંઠિયા
Lakes developed by Ahmedabad Municipal Corporation at the cost of crores become just a mere piece of show!
May 15,2024, 17:10 PM IST
gujarat
આગામી સમયમાં બદલાઈ જશે ગુજરાતના બંદરોનો નકશો! હજારો લોકો માટે રોજગારીની સુવર્ણ તક
ગુજરાત સરકાર સાથે એક એવી કંપનીએ MOU કર્યા કે જેના કારણે ગુજરાતના દરિયાની તસ્વીર જ બદલાઈ જશે. ગુજરાત અને ભારતના બંદરોની સ્થિતિ બદલી નાંખશે. UAEની દિગ્ગજ કંપની ડીપી વર્લ્ડે 25 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે.
Jan 11,2024, 15:25 PM IST
Breaking Nes
ગુજરાતે કરી દેખાડ્યું! પ્રદુષણ રોકતા બાયોડીગ્રેડેબલ કોટિંગ મટીરિયલની શોધ, થશે ફાયદો
કચ્છ યુનિવર્સિટીના યુવા સંશોધકોએ વિકસાવ્યું ઓઇલ પ્રુફ હર્બલ બાયોડિગ્રે ડેબલ કોટિંગ. નવા સંશોધનથી પ્રદૂષણનું સ્તર ઘટવા સાથે માનવ સ્વાસ્થ્યને થશે મોટો ફાયદો
Oct 7,2023, 18:29 PM IST
gujarat
ગરવા ગઢ ગિરનારનો 114 કરોડના ખર્ચે થશે વિકાસ, ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના 22 જેટલા તીર્થસ્થાનોમાં કુલ રૂ. 48 કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન થયું.
Jul 15,2023, 19:12 PM IST
gujarat
યુવતી સાથે અનેકવાર શરીરસુખ માણ્યું, ધંધાના નામે 74 લાખ પડાવ્યા, પછી શરૂ થયો અસલી ખેલ
નવસારીના અને CRPF પેરા કમાન્ડો મનીષ રાજપૂતે યુવતી સાથે અનેક જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ધંધાના નામે લાખો પડાવનાર મનીષ રાજપૂતની હરકતોથી કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Mar 9,2023, 19:34 PM IST
gujarat
કેપ્સિકમનું આ બિયારણ આપશે અઢી ગણું વધારો ઉત્પાદન, વૈજ્ઞાનિકો ખેડૂતોને કરશે માલમાલ
Shimla Mirch Production: ICAR શિમલા સેન્ટરના વૈજ્ઞાનિકોએ શિમલા 562ની નવી પ્રજાતિ વિકસાવી છે. અત્યાર સુધી ખેડૂતોને પ્રતિ હેક્ટર 20 ક્વિન્ટલની ઉપજ મળી રહી છે. આ પ્રજાતિમાંથી ઉપજ 50 ક્વિન્ટલ સુધી વધશે.
Feb 1,2023, 18:48 PM IST
Junagadh
Junagadh:કલેક્ટરે તૈયાર કરી અનોખી એપ,'ચા-પાણી' ના નામે થતી કટકી પર લાગી જશે પ્રતિબંધ
જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીઆઈઓ દ્વારા એક અનોખી મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી જે એપ તૈયાર થઈ છે તેનાથી અરજદારોના પ્રમાણપત્રોની ચકાસણી સરળ બનશે અને આગામી દિવસોમાં સરકારમાં આ એપ અંગે રજૂઆત કરીને એન્ડરોઈડ એપ્લીકેશન તરીકે ઉપલબ્ધ થઈ શકશે.
Mar 23,2021, 23:13 PM IST
gujarat
ગુજરાતને મળશે વધારે એક પ્રવાસન સ્થળ, જૂનાગઢ મીટર ગેજ હેરિટેજ લાઇન તરીકે વિકસાવાશે
વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવ્યા હતા જેમાં સોમનાથ રેલવે સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેકશન સાથે માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સોમનાથથી સાસણ ગીર રેલવે સ્ટેશનની પણ વિઝીટ કરી હતી. આ ઉપરાંત મીટર ગેજમાંથી બ્રોડબેજ કનવર્ઝેશન માટેનું નિરીક્ષણ કર્યું હતું. જમીન સંપાદન મામલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાસણ ખાતે અગત્યની બેઠક યોજી વહેલી તકે વન વિભાગ દ્વારા જમીન માટે મંજૂરી મળે તે અંગે ચર્ચા કરી હતી.
Oct 18,2020, 18:53 PM IST
gujarat
ગુજરાતના ગોપનાથ, દ્વારકા અને વેરાવળના લાઈટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવશે
કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે.
Jul 7,2020, 17:47 PM IST
Ahmedabad
અમદાવાદને કોબે શહેરની જેમ અમદાવાદને વિકસાવવામાં આવશે, જાપાન સાથે MoU
જાપાનના કોબે શહેરના મેયર તેમજ જાપાન ડેલીગેશન બે દિવસીય અમદાવાદ મુલાકાતે હતા. ત્યારે મુલાકાતમાં એએમએ, ગુજરાત યુનિવર્સિટી તેમજ એએમસી સાથે બેઠક કરવામાં આવી અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે આજે એક બેઠક મળી હતી. બેઠકમાં બંને શહેર વચ્ચે સિસ્ટર સિટીનો કરાર કરવામાં આવ્યા હતા.
Jan 24,2020, 18:19 PM IST
રોબોર્ટ
વૈજ્ઞાનિકોએ શોધી ઇ-સ્કીન, માનવ કરતા વધુ સારી રીતે કરી શકશે સંવાદ
માનવ સ્કીનમાં સંવેદનશીલ ચેતા કોશિકાઓ હોય છે જે દબાણ, તાપમાન અને અન્ય ખ્યાલનો અનુભવ કરવી શકે છે.
Dec 2,2018, 23:46 PM IST
Trending news
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા
Ahmedabad-Mumbai bullet train project
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! 5 જેટલા મજૂરો પથ્થરો નીચે દબાય
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર