हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
deodar
Deodar News
gujarat
ગુજરાતના પશુપાલકોનાં હવે બદલાશે દિવસો! પહેલા દૂધના પૈસા, હવે છાણના, જાણો શું છે ભાવ?
બનાસ બાયોગેસ પ્લાન્ટની લીકવીડ પ્રોડક્ટ "પાવર પલ્સ" લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને સુઝુકીના ચેરમેન તૌસીહીરો સુઝુકી સહિત જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
Jul 26,2024, 18:37 PM IST
CCTV
બનાસકાંઠાઃ દિયોદરમાં અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે, જેતડા 3 રસ્તા પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો
CCTV: Major accident occurs in Banaskantha's Deodar, the dumper hit the bike driver near Jetda 3 road
Mar 17,2024, 15:50 PM IST
gujarat
દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા કરૂણ મોત, જન્મદિનની ખુશી માતમમાં ફેરવા
દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત થયું છે, જી હા...જૈનીલ તન્ના નામના દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું છે.
Jan 9,2024, 16:45 PM IST
banaskantha
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો! બનાસકાંઠાના આ કરૂણ દ્રશ્યો કાળજુ કપાવી નાંખશે
Banaskatha News: હાથ જોડી આજીજી કરતા માં બાપના દ્રશ્ય કાળજું કપાવી નાખે એવા હતા પણ સમય બદલાયો સ્થિતિ બદલાઈ અને માં બાપ દીકરી આગળ લાચાર બનતા જોવા મળ્યા.
Jun 3,2023, 20:17 PM IST
banaskantha
પ્રેમલગ્ન કરીને જતી દીકરીને મનાવતા લાચાર માબાપ, આ દ્રશ્યો જોઈ તમારું હૈયુ હચમચી જશે
Banaskantha Newsઅલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠામાં હૈયુ હચમચી જાય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દીકરીએ પ્રેમમાં અંધ બની માતા-પિતાને ઓળખવાનો ઇનકાર કરતા માં-બાપ હાથ જોડી આજીજી કરતા રહ્યા અને દીકરી પ્રેમી સાથે જતી રહી હતી. દિયોદરના રૈયા ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. માતા પિતાએ પોતાની દીકરીના પગ પકડવા પડ્યા હતા. પરંતું પિતાની આજીજીને અવગણી દીકરી પ્રેમી સાથે ચાલતી નીકળી હતી.
Jun 3,2023, 15:37 PM IST
banaskantha
માતાપિતા પગે પડ્યા, હાથ જોડી આજીજી કરી પણ દીકરીએ ઈજ્જત ઉછાળી પ્રેમી સાથે ચાલતી પકડી
Father And Daughter : દીકરી એટલે વ્હાલનો દરિયો, દીકરી એટલે ઘરની લક્ષ્મી પણ આવી દીકરી હોય તો મા-બાપ માટે શું કહેવું એ સૌથી મોટો સવાલ છે. પ્રેમ લગ્ન કરીને ભાગી ગયેલી દીકરીને મનાવતા લાચાર માતાપિતાના આ હૃદયદ્રાવક દ્રશ્યો છે. મા-બાપ રીતસરના કરગરી રહ્યાં છે પણ દીકરીને એની જરા પણ પરવાહ નથી.
Jun 3,2023, 15:37 PM IST
gujarat
કોંગ્રેસના કયા દિગ્ગજ ધારાસભ્યએ કહ્યું કે, '100 વર્ષની ઉંમર બાદ પણ ચૂંટણી લડીશ'
દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, 100 વર્ષની ઉંમર બાદ પણ ચૂંટણી લડશે. સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
Oct 28,2022, 17:31 PM IST
gujarat
અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, 'ચૂંટણીઓ આવી એટલે કુવાના દેડકાઓ બહાર નીકળી પડ્યા છે'
Gujarat Election 2022: બનાસકાંઠામાં દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોરે સભા ગજવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાર્થી સન્માન સમારોહ થતા હોય છે પરંતુ એ વિધાર્થી જ્યારે સરકારી કર્મચારીઓ બને છે, ત્યારે તેમનો સન્માન આજે થયો છે.
Oct 21,2022, 18:21 PM IST
gujarat
દિયોદરમાં વિચિત્ર બાળકનો જન્મ: આંતરડા, કિડની સહિતના અંગો શરીરની બહાર, આખરે મોત
બનાસકાઠાના દિયોદરમાં એક મહિલાને પ્રસૂતાનો દુ:ખાવો ઉપડતા તેને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં મહિલા બાળકને નોર્મલ રીતે જન્મ આપી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી અધૂરા માસે સિઝેરિયન દરમિયાન વિચિત્ર બાળકનો જન્મ આપ્યો હતો.
Oct 28,2021, 22:55 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: અંધશ્રદ્ધા ન ફેલાવવા અંગે આરોગ્ય વિભાગે યોજી બેઠક, જુઓ વિગત
બનાસકાંઠાના દિયોદરમાં આરોગ્ય વિભાગે ભુવા અને તાંત્રિકોની બેઠક બોલાવી. અંધશ્રદ્ધામાં ડામ આપવાના કારણે બે બાળકોના મોત થયા હતા.ત્યારે પહેલી વખત આરોગ્ય વિભાગની બેઠકમાં ભુવાજીઓ હાજર રહ્યા.
Jun 14,2019, 14:50 PM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..