हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi AIIMS
Delhi aiims News
Delhi
Delhi: AIIMS ના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે
Delhi AIIMS Fire: દિલ્હી ખાતે આવેલી એમ્સ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ લાગી છે. આ આગ એન્ડોસ્ક્રોપી રૂમમાં લાગી. આગ લાગતા જ તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બીજે ખસેડવામાં આવ્યા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....
Aug 7,2023, 12:50 PM IST
AIIMS
DCW ચીફ સ્વાતિ માલીવાલને AIIMSની સામે કારથી ઢસેડવામાં આવ્યા, કાચમાં ફસાયો હતો હાથ
Swati Maliwal Dragged By Car: આરોપ છે કે નશામાં ધુત એક કાર ચાલકે દિલ્હીમાં એમ્સના ગેટ નંબર બેની સામે સ્વાતિ માલિવાલને 10થી 15 મીટર સુધી ઢસેડ્યા હતા.
Jan 19,2023, 15:28 PM IST
School Reopening
કોરોનાકાળમાં બાળકોને સ્કૂલ મોકલવા કેટલા સુરક્ષિત? એમ્સ ડાયરેક્ટરે આપ્યો આ જવાબ
દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધવાનું શરૂ થઇ ગયું છે. એવામાં ઘણા રાજ્યોએ સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલ ખોલવાના નિર્ણય બાદ વાલીઓના મનમાં ઘણા પ્રકારની શંકાઓ છે.
Sep 5,2021, 18:41 PM IST
Coronavirus
Delhi AIIMS ના ચીફએ કહ્યું- ટાળી શકાય છે કોરોનાની ત્રીજી લહેર, કરો આ નિયમનું પાલન
દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરનો પ્રકોપ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) અંગે ચર્ચા પણ ઝડપથી ચાલી રહી છે
Jul 23,2021, 22:01 PM IST
દિલ્હી એમ્સમાં નર્સોની હડતાળ
દિલ્હી AIIMS માં નર્સો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા દર્દીઓ મુશ્કેલીમાં
દેશની રાજધાની દિલ્હીની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. નર્સ યુનિયનનું કહેવું છે કે તેમની અનેક માગણીઓ છે જેને સરકાર અને પ્રશાસન માનતા નતી. આવામાં તેમની પાસે હડતાળ પર ગયા વગર કોઈ રસ્તો બચ્યો નહતો.
Dec 15,2020, 10:57 AM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
EXCLUSIVE: સુશાંત સિંહ રાજપૂતના વિસરા રિપોર્ટથી થયો મોટો ખુલાસો
બોલિવુડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) મામલે એમ્સ (AIIMS) ની ફોરેન્સિક ટીમ, સીબીઆઈ (CBI) ટીમ અને સીએફએસએલના એક્સપર્ટ વચ્ચે તાજેતરમાં એક મીટિંગ થઈ હતી. એમ્સ તરફથી અપાયેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટને પણ સીબીઆઈને સોંપી દેવાયો છે. આ બાજુ હવે આ રિપોર્ટ વિશે એક મોટી વાત સામે આવી છે. સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
Sep 29,2020, 11:27 AM IST
કોરોના વાયરસ
ભારતને કોરોના વેક્સીનના પહેલા તબક્કામાં મળી સફળતા, જાણો ક્યારથી મળશે દવા
કોરોના વાયરસ (Corona virus) ના વિરૂદ્ધ દેશમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વાયરસ (Corona vaccine) નો પહેલો તબક્કો સફળ થઇ ગયો છે. આ તબક્કામાં 375 વોલિંટિયર્સને રસી લગાવવામાં આવી અને તેમણે કોઇ સાઇટ ઇફેક્ટ પણ ન થઇ.
Aug 14,2020, 23:17 PM IST
COVAXIN
Covaxin: દિલ્હી AIIMS માં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો
દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) ના કેસ 11 લાખને પાર થઈ ગયા છે. દુનિયામાં એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. આવામાં હવે લોકોની આશા કોરોના વેક્સિન (Corona Vaccine) પર છે. દરેક જણ સવાલ કરે છે કે આખરે કોરોનાની રસી ક્યારેય આવશે. કોરોના વેક્સિન સંલગ્ન એક મોટા ખબર દિલ્હી એમ્સથી આવી રહ્યાં છે. દિલ્હી એમ્સમાં આજથી કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 100 લોકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ હશે.
Jul 20,2020, 13:07 PM IST
દિલ્હી એઇમ્સ
દિલ્હી એઇમ્સની ટીમ આજે રાજકોટ પહોંચી, યોજાશે મહત્વની બેઠક
દિલ્હી એઇમ્સની ટીમ આજે રાજકોટ પહોંચી છે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે કરશે બેઠક. દિલ્હી એઇમ્સથી ડો. સંજીવ મિશ્રા, એમ.આર. બીસમોરા, ડો. સુરજીત ઘટા, ડો. જગદીશ ગોયલની ટીમ આવી. એઇમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડીંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની માહિતી કરશે એકત્ર. એઇમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે.
Feb 6,2020, 10:45 AM IST
દિલ્હી એઈમ્સ
AIIMS : આગની જ્વાળાઓ વચ્ચે ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની કરાવી ડિલિવરી
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શનિવારે સાંજે 4 વાગ્યા પછી અચાનક આગ ફાટી નિકળી હતી. પહેલા માળે લાગેલી આગ છેક પાંચમા માળ સુધી પહોંચી હતી અને તેના પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને 6 કલાકનો સમય લાગ્યો હતો
Aug 18,2019, 19:48 PM IST
દિલ્હી એઈમ્સ આગ
દિલ્હી AIIMSની આગ પર 6 કલાક પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં
આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ હતી. આ બિલ્ડિંગમાં લેબોરટરીના મશીનો આવેલા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને પહેલા માળેથી પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
Aug 18,2019, 0:12 AM IST
દિલ્હી એઈમ્સ
દિલ્હી AIIMSમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે
આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ છે, આ ઘટના પછી મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડની ટીમ અહીં પહોંચી ચુકી છે
Aug 17,2019, 19:02 PM IST
Trending news
Shark Tank India Judge
'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ કયા અભિનેતાને કહ્યો સૌથી વધુ ઘમંડી?
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત