हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
day light
Day light News
morbi
MORBI ધોળા દિવસે લૂંટની ઘટના, ધોળા દિવસે 1 રાઉન્ડ ફાયરિંગ
ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી. લૂંટારુઑ અંદાજે ૨૫૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે હિંમત કરીને તેનો પીછો કર્યો હતો. પથ્થરનો ઘા કર્યો હતો. જેથી કરીને લૂંટારુએ તેની પાસે રહેલી પિસ્ટોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
Jun 23,2022, 21:06 PM IST
Navsari
નવસારીમાં ધોળા દિવસે યુવતીને ઉઠાવી લીધી, પોલીસ અને તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો
દિકરીઓનું હવે રસ્તા પર નિકળવું પણ મુશ્કેલ હોય એવી સ્થિતિ નવસારીના ગણદેવી નગરમાં જોવા મળી છે. ગણદેવીના રામજી મંદિર પાસેથી પસાર થતી સગીરાને શહેરના જ એક નરાધમે પોતાની પીકઅપમાં અપહરણ કરી તેની અસમત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જેમ તમે બચીને નીકળેલી સગીરાની આપવીતી સાંભળ્યા બાદ તેના પિતાની ફરિયાદને આધારે ગણદેવી પોલીસે આરોપીને દબોચી લીધો છે.
May 24,2022, 20:55 PM IST
Robbery
ગોંડલમાં ધોળા દિવસે કોટન મીલના એકાઉન્ટન્ટનું બાઇક રોકીને 3 લાખ રૂપિયાની લૂંટ
શહેરના નાગડકા રોડ ઉપર કોટન સ્પિન મીલના એકાઉન્ટન્ટનું બાઈક રોકી ધાક ધમકાવી બે શખ્સોએ રોકડા રૂ. 3 લાખ અને બાઇકની લૂંટ ચલાવતા પોલીસે હરકતમાં આવી નાકાબંધી કરી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નાગડકા રોડ ઉપર આવેલ હિતેશભાઈ ગજેરાના રાઘવ કોટન સ્પીન મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ કનૈયાલાલ માયાણી (રહે. બંધિયા) વાળા પોતાના સ્પેલન્ડર બાઈક GJ03 HQ 0618 ઉપર સ્પીનીગ મીલના રૂ. 3 લાખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી ઉપાડી મીલ તરફ આવી રહ્યા હતા ત્યારે નાગડકા રોડ ઉપર ઉભેલા બે શખ્સોએ તેમને રોકી ધોકો બતાવી ધાક ધમકીઓ આપી રોકડા રૂપિયા તેમજ બાઈક ની લૂંટ ચલાવી નાશી જતા પોલીસ ફરિયાદ નોંધાવતા સીટી પીઆઇ મહેશ સંગાડા, એલસીબી, એસઓજી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને નાકાબંધી કરી હતી.
Nov 17,2021, 23:27 PM IST
Trending news
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં