हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyrus Mistry Death
Cyrus mistry death News
Cyrus Mistry
Cyrus Mistry ના મોત બાદ Amazon પર નહી મળે આ પ્રોડક્ટ, સરકારે લગાવ્યો પ્રતિબંધ
આ દુખદ અકસ્માત બાદ સીટ બેલ્ટની જરૂરિયાત અને મહત્વ પર ખૂબ વાતચીત કરવામાં આવી રહી છે અને તે વાતને આગળ વધારતાં સરકારે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે.
Sep 8,2022, 18:16 PM IST
technology
મર્સિડીઝના સૌથી વધુ વેચાતા મોડલના થઈ ગયા આવા હાલ, આટઆટલી ખાસિયતો પણ કામ ન આવી
Cyrus Mistry Death: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીના મોતે આપણને સમજાવ્યું કે સીટબેલ્ટ પહેરવો કેટલું જરૂરી છે. આ એક્સિડન્ટે રોડ સેફ્ટીને લઈને અનેક સવાલો કર્યા છે. ત્યારે જે કારમાં તેમનુ અકસ્માત થયું તેના ફીચર્સ જાણી લેજો
Sep 6,2022, 13:12 PM IST
Cyrus Mistry
સાયરસ મિસ્ત્રીની મોત પહેલાની અંતિમ તસવીરો, જુઓ ગુજરાતમાં કઈ ખાસ જગ્યા પર ગયા હતા!
Cyrus Mistry Death Case: સાયરસ મિસ્ત્રી પારસી છે. તેથી તેમણે અમદાવાદથી મુંબઈ જતા સમયે વચ્ચે પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડાની મુલાકાત લીધી હતી
Sep 5,2022, 17:04 PM IST
Cyrus Mistry
સાયરસ મિસ્ત્રી મોત કેસ: અકસ્માત સમયે મર્સિડિઝ ગાડી ચલાવનાર મહિલા કોણ? ખાસ જાણો
Anahita Pandole: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર દુર્ઘટનામાં મોત થયું. આ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પુષ્ટિ કરી કે સાઈરસ મિસ્ત્રી જે મર્સિડિઝમાં સવાર હતા તેને અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી સાઈરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળ બેઠા હતા.
Sep 5,2022, 13:34 PM IST
Cyrus Mistry
સાયરસ મિસ્ત્રી મોત કેસમાં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
સાયરસ મિસ્ત્રી મોત કેસ: જે મહિલા ગાડી ચલાવી રહ્યા હતા તે કોણ હતા અને પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટથી થયેલા મોટા ખુલાસા વિશે પણ જાણો. પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા.
Sep 5,2022, 9:26 AM IST
Cyrus Pallonji Mistry
ટાટાની સાથે વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા સાયરસ મિસ્ત્રી, જાણો શું હતો મામલો?
Cyrus Mistry Death: ડિલેમ્બપ 2012માં રતન ટાટાની જગ્યાએ ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ટાટા ગ્રુપે દોઢ વર્ષની શોધ કર્યા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. ટાટા સન્સના ચેરમેન બનાવ્યાના ચાર વર્ષ બાદ 2016માં તેમને હટાવી દેવામાં આવ્યા હતા.
Sep 4,2022, 18:02 PM IST
Cyrus Mistry
70 હજાર કરોડથી વધુની સંપત્તિ છોડી ગયા સાઇરસ મિસ્ત્રી, ઘણા દેશોમાં ફેલાયેલો હતો બિઝને
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેનનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. સાઇરસ મિસ્ત્રીનો બિઝનેસ ભારત, પશ્વિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલો છે. ટાટા સન્સમાં સાઇરસ મિસ્ત્રીની 18.4 ટકા ભાગીદારી છે. સાઇરસ મિસ્ત્રી 2012 થી 2016 સુધી ટાટા સન્સના ચેરમેન રહ્યા હતા.
Sep 4,2022, 18:05 PM IST
Cyrus Mistry Death
સાયરસના આ વિવાદોએ ટાટાની ઈમારતનો પાયો હચમચાવી નાંખ્યો હતો, 4 વર્ષમાં જ હટાવી દેવાયા
Cyrus Mistry Death: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ 54 વર્ષના હતા. મિસ્ત્રી શાપૂરજી પલોનજી પરિવારના હતા અને ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડર હતા.
Sep 4,2022, 17:46 PM IST
Cyrus Mistry
સાઇરસ મિસ્ત્રીના સમાચારથી સોશિયલ મીડિયા પર છવાઇ શોકની લહેર, #CyrusMistry ટોપ પર છે
Cyrus Mistry tribute on Social Media: સાઇરસ મિસ્ત્રીની કાર સૂર્યા નદી પર બનેલા પુલ પર થયો હતો. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવતાં જ ગમનો માહોલ છવાઇ ગયો છે. ત્યારબાદ #CyrusMistry ટોપ ટ્રેંડ કરી રહ્યો છે અને લોકો આ હેશટેગ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Sep 4,2022, 17:35 PM IST
Cyrus Mistry
Cyrus Mistry નું માર્ગ અકસ્માતમાં નિધન, આ તસવીરોમાં તે હંમેશા રહેશે જીવંત
Cyrus Mistry Death: પ્રધાનમંત્રી મોદીથી માંડીને રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી, બિઝનેસ ટાઈકૂન અજીમ પ્રેમજીથી લઈને ટાટા ગ્રૂપના સર્વેસર્વા ગણાતા રતન ટાટા સહિત અનેક જાણીતી હસ્તીઓ સાથે ની સાયરસ મિસ્ત્રીની કેટલીક યાદગાર તસવીરો પણ અહીં રજૂ કરવામાં આવી છે.
Sep 4,2022, 17:19 PM IST
Tata Group
ટાટા સરનેમ વગર TATA ગ્રુપના ચેરમેન બનનાર બીજા વ્યક્તિ હતા સાયરસ મિસ્ત્રી
Cyrus Pallonji Mistry: સાયરન પલોનજી મિસ્ત્રી વર્ષ 2012થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યાં હતા.
Sep 4,2022, 17:17 PM IST
Cyrus Mistry
અબજોપતિ પરિવારનો લાડલો, જે ટાટા ગ્રુપના ચેરમેન બન્યા, જાણો કોણ હતા સાયરસ મિસ્ત્રી
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત પાલઘર પાસે થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
Sep 4,2022, 16:48 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત