हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyclone Prediction
Cyclone prediction News
gujarat weather forecast
ગુજરાતમાં એક નહીં, બે-બે આફતના અણસારઃ આજથી સંભાળીને રહેજો, આવી રહ્યું છે મોટું જોખમ
Gujarat Weather: ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે. બિપરજોય વાવાઝોડાથી તબાહી મચી. ત્યારબાદ પણ સતત વરસાદ, હવે ભર શિયાળા માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે. એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને ચિંતા થાય તેવું છે. આ ઉપરાંત ફરી વાવાઝોડું પણ આવી શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
Dec 14,2023, 16:55 PM IST
Cyclone Michaung
આવતી કાલે આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ'! જાણો ક્યાં મચાવશે તબાહી?
IMD Forecast: ભારતીય હવામાન ખાતાએ ચક્રવાતી તોફાન માઈચૌંગ અંગે એલર્ટ જાહેર કર્યું છે. IMD ની લેટેસ્ટ આગાહી મુજબ ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
Dec 2,2023, 8:02 AM IST
Cyclone Tej
વાવાઝોડું 'તેજ' મચાવી શકે છે તબાહી! જાણો ક્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે
Cyclone Tej Update: ચોમાસું વિદાય થયા બાદ દેશે બહુ જલદી ચોમાસા પછીના વાવાઝોડાની થપેટો ઝીલવી પડી શકે છે. હકીકતમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપના ક્ષેત્ર ઉપર એક સંભવિત ચક્રવાત પ્રણાલી તૈયાર થઈ ચૂકી છે.
Oct 18,2023, 21:10 PM IST
Cyclone Tej
બિપરજોય જેવા વાવાઝોડાની આગાહી, જાણો કોણે રાખ્યું છે 'તેજ' નામ અને કેટલી તબાહી સર્જે?
હવામાન વૈજ્ઞાનિકોને અરબ સાગરમાં સંભવિત ચક્રવાત તોફાનના પહેલા સંકેત મળી રહ્યા છે. પરંતુ તેની તીવ્રતા અંગે હજુ અનિશ્ચિતતા છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપ ક્ષેત્રમાં ચક્રવાતી પવનનું ક્ષેત્ર બનેલું છે.
Oct 17,2023, 12:32 PM IST
Cyclone Prediction
ગુજરાત પર બિપરજોય જેવા વાવાઝોડાનો ખતરો; સંભવિત તારીખ, કયા વિસ્તારને ધમરોળશે તે જાણો
Ambabal Patel Cyclone Prediction: ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે.
Oct 13,2023, 15:26 PM IST
Heavy Rain prediction
ફરી જોવા મળશે 'આકાશી આફત'નો કહેર! 28 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: ચોમાસુ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હતો જો કે હવે હવામાન વિભાગે દેશના અનેક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં તો વરસાદના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ શું આગાહી કરી છે તે ખાસ જાણી લેજો.
Sep 11,2023, 14:53 PM IST
Trending news
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?