हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyclone Gulab
Cyclone gulab News
weather update
OMG! ગુલાબ બાદ હવે શાહીન, આ 7 રાજ્યોમાં વાવાઝોડું મચાવશે ભારે તબાહી; 3 દિવસનું એલર્ટ
ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી 12 કલાકમાં વાવાઝોડું શાહીન (Cyclone Shaheen) મજબૂત થવાના અણસાર છે
Oct 1,2021, 16:43 PM IST
gujarat rain
ગુજરાતને સપ્ટેમ્બર મહિનો ફળ્યો, રેકોર્ડબ્રેક વરસાદથી પાણીનું સંકટ ટળ્યું
ગુજરાત પરથી શાહીન વાવાઝોડા (cyclone shaheen) નો ખતરો ટળી ગયો છે. હાલ દ્વારકાથી 50 કિમી દરિયામાં દૂર ડિપ્રેશન છે. જે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામા રેકોર્ડબ્રેક વરસાદ (gujarat rain) નોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
Sep 30,2021, 10:01 AM IST
gujarat rain
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ભારે પવન સાથે ‘શાહીન’ ત્રાટકશે
'ગુલાબ' વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું અને હવે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. જો કે ગુલાબ વાવાઝોડં ભલે
Sep 29,2021, 14:47 PM IST
Jamnagar
જામનગરના 4 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધ રહેવા ચેતવણી અપાઈ
મધ્યરાત્રિથી સવાર સુધીમાં જામનગર (Jamnagar) માં પણ અવિરત વરસાદ રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ (heavy rain) નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.
Sep 29,2021, 11:56 AM IST
Bhavnagar
ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા, માલણ નદીમાં પૂર જેવી સ્થિતિ
Sep 29,2021, 13:10 PM IST
gujarat rain
આગામી એક કલાક ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે પૂર જેવા વરસાદની છે આગાહી
ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે જોતા ગુજરાતમાં મેઘપ્રલય આવવાની સ્થિતિ ઉભી થઈ છે. તેમાં પણ ગુજરાત (gujarat rain) માટે આગામી એક કલાક ભારે તોફાની બની રહેશે. સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીના 3 કલાક ગુજરાતના માટે મેઘ જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હળવા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
Sep 29,2021, 13:13 PM IST
gujarat rain
વલસાડમાં 8 કલાકમાં 15.94 ઈંચ વરસાદ, મધુબન ડેમ છલકાયો
વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી
Sep 29,2021, 9:43 AM IST
gujarat rain
ઉમરપાડામાં 8.5 ઈંચ વરસાદથી આભ ફાટ્યું, 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદી તાંડવ
આજે સુરત પોરબંદર અને જૂનાગઢ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી (gujarat rain) કરાઈ છે. ત્યારે મંગળવાર સાંજથી જ ગુજરાતભરમાં વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ની અસર દક્ષિણ ગુજરાત પર સૌથી વધુ દેખાઈ રહી છે.
Sep 29,2021, 8:53 AM IST
gujarat rain
આજે રાજકોટના માથે સૌથી વધુ ઘાત, તમામ તાલુકામાં ભારે વરસાદથી મિની વાવાઝોડા જેવો માહોલ
'ગુલાબ' વાવાઝોડા (Cyclone Gulab) ની રાજકોટમાં અસરથી ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં કલેકટર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે, NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ત્યારે રાજકોટનો કોઈ વિસ્તાર વરસાદ (heavy rain) થી બાકી નથી. સમગ્ર રાજકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ (Rajkot) ગોંડલ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદીઓ ગાડીતૂ બની છે. ગોંડલ કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરાયાછે અને નદીકાંઠે ન જવા સૂચના અપાઇ છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
Sep 29,2021, 8:39 AM IST
cyclone
આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારે ટકરાયું વાવાઝોડુ, પાંચ માછીમારો દરિયામાં ડૂબ્યા
ચક્રવાતી તોફાન ગુલાબ (Cyclone Gulab) થી આંધ્રપ્રદેશ-ઓડિશામાં ભારે વરસાદ શરૂ થયો છે. સ્થિતિનો સામનો કરવા અને બચાવ કાર્ય માટે નેવીની સબમરીન સમુદ્રમાં તૈનાત છે.
Sep 26,2021, 23:52 PM IST
Cyclone Gulab
વળી પાછું તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ? ગુલાબ Cyclone ના પગલે IMD ની યલ્લો અલર્ટ
આ ચક્રવાતને ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ના નામથી ઓળખવામાં આવશે.
Sep 25,2021, 14:47 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના