हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
coronavirus crisis
Coronavirus crisis News
coronavirus crisis
Corona Virus: સરકારે ફરી આપી ચેતવણી, કહ્યું- તહેવારોની સીઝનમાં સાવચેતી રાખવી જરૂરી
આઈસીએમઆરના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, આ સમયે બિનજરૂરી યાત્રાઓ ટાળવી જોઈએ અને તહેવારોની ઉજવણી કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે કરવી જોઈએ.
Sep 30,2021, 17:21 PM IST
ભારતીય સેના
ભારતની દરિયાદિલી, કોરોના સામે જંગમાં નેપાળની સેનાને ભેટમાં આપ્યા 10 વેન્ટિલેટર
ભારતીય સેનાએ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડવાના પ્રયત્નોના સમર્થન માટે રવિવારે નેપાળની સેનાને દસ ICU વેન્ટિલેટર ભેટ આપ્યાં. નેપાળી સેનાના હેડક્વાર્ટરમાં આયોજિત એક સમારોહમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ નેપાળી આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ સુકર્તિમાયા રાષ્ટ્રદીપ જનરલ પૂર્ણ ચંદ્રા થાપાને વેન્ટિલેટર હેન્ડઓવર કર્યાં.
Aug 9,2020, 14:07 PM IST
PM Imran khan
કોરોના, કાશ્મીર અને FATFમાં ફેલ થયા ઇમરાન ખાન, પાકિસ્તાની સેનાએ કર્યા સાઇડલાઇન
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. કાશ્મીર, FATF અને કોરોના વાયરસ સામે જંગમાં ફેલ થયા બાદ હવે પાકિસ્તાની સેનાએ ઇમરાન ખાનને સાઇડલાઇન કરી દીધા છે. હવે કોરોના સામે લડવા સેનાએ કમાન સંભાળી લીધી છે.
Apr 26,2020, 12:45 PM IST
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આપી ધમકી, 'કોરોના પર અમારા સવાલના જવાબ આપે નહીં તો...'
કોરોના મહામારીને લઇને અમેરિકા અને ચીન વચ્ચે તનાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપતા કહ્યું કે, જો તેણે કોરોના પર અમેરિકાના સવાલના જવાબ ન આપ્યા તો, બંને દેશના વેપાર સોદો બંધ થઈ જશે. જણાવી દઇએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા અને ચીને ટ્રેડ વોર પર વિરામ લગાવતા પહેલા ચરણનું વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકા શરૂથી જ કોરોના માટે બેઇજિંગને જવાબદાર ગણાવી રહ્યું છે. અમેરિકન એજન્સિઓ તે જાણકારી મેળવી રહી છે કે, શું દુનિયાભરમાં કોરોના ફેલાવવા પાછળ ચીનનો હાથ છે.
Apr 22,2020, 18:36 PM IST
coronavirus crisis
કોરોના સંકટ: વિશ્વ પર મહામંદીનો ઓછાયો, દુનિયાની અધધધ...વસ્તી ગરીબીમાં ગરકાવ થઈ જશે
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરની આર્થિક ગતિવિધિઓ પર બ્રેક મારી દીધી છે. હવે એવું કહેવાય છે કે સમગ્ર દુનિયા પર ભયંકર આર્થિક મંદીનું સંકટ તોળાઈ રહ્યું છે. ગરીબી નાબુદીની દિશામાં કામ કરતી સંસ્થા ઓક્સફામે ગુરુવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસના કારણે દુનિયાની લભગભ અડધા અબજ જેટલી વસ્તી ગરીબીના દોજખમાં સમાઈ શકે છે.
Apr 10,2020, 12:12 PM IST
coronavirus crisis
કોરોના સંકટઃ વિશ્વભરમાં મૃતકોની સંખ્યા 50,000ને પાર, વૈશ્વિક મંદીનો વધ્યો ખતરો
વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. તમામ બચાવ ઉપાયો બાદ પણ આ વાયરસનો ખતરો ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી.
Apr 3,2020, 14:44 PM IST
Trending news
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે