हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona symptoms
Corona symptoms News
Corona
નવા રિસર્ચમાં ખુલાસો, સ્કિન, હોઠ અને નખનો બદલાયેલો કલર પણ Covid-19 ના નવા લક્ષણ
DC ના સંશોધન પ્રમાણે પીળી, ભૂરી, બ્લૂ રંગની ત્વચા, હોંઠ કે નખની ત્વચાનો બદલાયેલો રંગ પણ કોરોનાના નવા લક્ષણ હોઈ શકે છે. આ સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી કે છાતીમાં દુખાવો અને નવો ભ્રમ કોરોનાના લક્ષણોમાં સામેલ છે.
Jan 4,2022, 18:09 PM IST
Restless anal syndrome
કોરોનાની સાઈડ ઇફેક્ટ આવી સામે, જેના વિશે તમે ક્યારે વિચાર્યું નહીં હોય
કોરોના વાયરસના સ્વરૂપ (Coronavirus Variant) બદલવાની સાથે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે સાથે જ લોકોના વિવિધ વિવિધ પ્રકારના આફ્ટર કોરોના ઇફેક્ટ (After Corona Effect) અનુભવી રહ્યા છે. પરંતુ પ્રથમ વખત કોરોના સાથે નવી સમસ્યાનું કનેક્શન મળ્યું છે
Oct 1,2021, 22:43 PM IST
Clotting
Corona થી રિકવર થયા બાદ બ્રેન ક્લોટિંગની સમસ્યા, આ લક્ષણ જોવા મળે તો થઈ જાવ સાવધાન
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ લોકોમાં નવા પ્રકારની બીમારીઓ જોવાન મળી રહી છે. તેમાં બ્રેનમાં બ્લડ ક્લોટ બનવાના કેસ વધુ છે. જો આ લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
May 11,2021, 15:49 PM IST
corona virus
COVID Tongue: કોરોના દર્દીઓની જીભ પર જોવા મળ્યા અજીબ લક્ષણ, આ રીતે કરો ઓળખ
કોરોના મહામારીના વધતા કેસની સાથે નવા નવા લક્ષણો સામે આવી રહ્યાં છે. આ લક્ષણોથી હેલ્થ નિષ્ણાંતો પણ ચોંકી ગયા છે.
Apr 11,2021, 17:33 PM IST
corona virus case in india
નવા સ્ટ્રેન સાથે લક્ષણો પર બદલાયા, જો તમને આ સમસ્યા હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો
દેશમાં કોરોના વાયરસ (Covid-19) ના અત્યાર સુધી 1.28 કરોડથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં હાલ 8.87 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સિવાય મહામારીને કારણે 1.66 લાખ લોકોના મૃત્યુ થયા છે.
Apr 8,2021, 16:05 PM IST
corona virus case in india
Corona Symptoms: કોરોનાની બીજી લહેરમાં આ લક્ષણોને ન કરો નજરઅંદાજ
દેશમાં કોરોના વાયરસ (Covid-19) ના અત્યાર સુધી 1.28 કરોડથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં હાલ 8.87 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સિવાય મહામારીને કારણે 1.66 લાખ લોકોના મૃત્યુ થયા છે.
Apr 8,2021, 6:16 AM IST
Coronavirus
Coronavirus New Symptoms સામે આવ્યા, જોવા મળે આ લક્ષણ તો થઇ જાવ સાવધાન
કોરોના વાયરસ (Coronavirus) ટેસ્ટથી પહેલાં શરૂઆતી લક્ષણો જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે. મુખ્ય લક્ષણ તાવ, ખાંસી, શરદી, ગળામાં ખરાશ કહેવામાં આવતા હતા. અત્યાર સુધી તે લક્ષણોના આભારે સંક્રમિત લોકોની પુષ્ટિ કરવામાં આવતી હતી પરંતુ હવે કોરોનાના વધુ એક લક્ષણ (Corona Symptoms) સામે આવી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટીમ સ્પેક્ટરએ 'કોરોના ટંગ' (Corona Tongue) ને પણ કોરોનાના લક્ષણોમાં સામેલ કરવાની માંગ કરી છે.
Jan 23,2021, 9:27 AM IST
કોરોના લક્ષણ
સાવચેત રહો! ઝાડા, માથાનો દુખાવાની સાથે સાથે હવે આ પણ છે કોરોના વાયરસના નવા લક્ષણ
દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર જોવા મળી રહ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ વાયરસ વાતાવરણ મુજબ પોતાના રૂપમાં ફેરફાર કરે છે. અત્યાર સુધીમાં જ્યાં માથાનો દુખાવો, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના મુખ્ય લક્ષણ માનવામાં આવી રહ્યાં હતા, ત્યારે નવા મામલે સ્થાનિક ડોક્ટર સહિત દેશ વિદેશના જાણકારોએ ચિંતા વધારી દીધી છે. કોવિડ-19ના લક્ષણોની યાદીમાં ત્રણ નવા લક્ષણ ઉમેરવામાં આવ્યા છે. ઝાડા, માથાનો દુખાવો અને ઉલ્ટી એટલે કે, કોરોના કાળમાં હવે આ ત્રણ બિમારીને જો ગંભીરતાથી ન લેવામાં આવે તો આ બિમારી કોઇનો જીવ પણ લઇ શકે છે.
Jul 11,2020, 11:52 AM IST
કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો
કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો, જાણીને તમને મળશે ખુબ રાહત
આ સમાચાર કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે રાહતની વાત હોઈ શકે છે. છેલ્લા પાંચ મહિનાથી વૈજ્ઞાનિકો કહેતા રહ્યાં કે અનેક દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા નથી. આથી આપણે હંમેશા ડરના માહોલમાં જીવી રહ્યાં હતાં. પરંતુ હવે એક રાહતભર્યા સમાચાર આવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું છે કે જેમનામાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા ન મળતા હોય તેવા લક્ષણો વગરના દર્દીઓથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ખુબ ઓછું રહેલું છે.
Jun 10,2020, 7:30 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ