हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona in world
Corona in world News
corona pandemic
દુનિયામાં ફરી કોરોના કેસમાં વધારો, WHOની ચેતવણી- મહામારી હજુ ખતમ થઈ નથી
ડબ્લ્યૂએચઓએ ચેતવણી આપતા કહ્યું કે, જ્યાં સુધી તમામ દેશ રસીકરણને કવર ન કરી લે ત્યાં સુધી દુનિયા કોવિડના વધતા સંક્રમણ અને તેના નવા વેરિએન્ટ સાથે લડતી રહેશે.
Mar 23,2022, 23:45 PM IST
Bill Gates
દુનિયામાં આવી રહી છે કોરોના જેવી વધુ એક મહામારી, બિલ ગેટ્સે આપી ચેતવણી
Coronavirus Prediction Bill Gates: માઇક્રોસોફ્ટ કંપનીના માલિક બેલ ગેટ્સે કોરોના વાયરસને લઈને ગંભીર ચેતવણી આપી છે. ગેટ્સે કહ્યુ કે, કોરોના વાયરસની જેમ વધુ એક મહામારી આવી રહી છે અને તે માટે આપણે તૈયારી કરવી પડશે.
Feb 20,2022, 16:19 PM IST
corona virus
WHO પ્રમુખે કહ્યું, અસમાનતાથી વાયરસના નવા-નવા વેરિએન્ટ સામે આવવાનો ખતરો
WHOના વડાએ કહ્યું કે અમે રોગચાળાના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આશા છે કે આ વર્ષે આપણે આ રોગચાળાનો અંત લાવીશું, પરંતુ તે ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે સાથે મળીને તેના માટે પ્રયત્નો કરીશું.
Jan 1,2022, 23:39 PM IST
Global Coronavirus
વિશ્વમાં મહામારીથી અત્યાર સુધી 40.8 લાખથી વધુ મૃત્યુ, ઈન્ડોનેશિયાની સ્થિતિ ખરાબ
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ફરી વિશ્વમાં કહેર મચાવ્યો છે. અનેક દેશોમાં આ વાયરસ ફેલાયો છે અને ત્યાં કેસની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે.
Jul 18,2021, 19:43 PM IST
corona in world
વિશ્વમાં કોરોનાથી આશરે 35 લાખ લોકોના મૃત્યુ, આ દેશ સૌથી વધુ પ્રભાવિત
દુનિયામાં કોરોનાથી અત્યાર સુધી 16.79 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાં 36.86 લાખથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 14.92 કરોડ લોકોએ કોરોનાને માત આપી છે.
May 25,2021, 20:15 PM IST
COVID-19 vaccine
દેશને મળી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન, ભારત બાયોટેકની કોવેક્સીનને મળી મંજૂરી
એક્સપર્ટ પેનલની આજે મળેલી બેઠકમાં દેશમાં બની રહેલી ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે.
Jan 2,2021, 19:08 PM IST
Covishield
Covishield Vaccine: જાણો કઈ રીતે કામ કરશે કોવિશીલ્ડ વેક્સિન, કેટલા સુરક્ષિત રહેશો
વિશ્વની બીજી સૌથી મોટી વસ્તીને કોવિડ-19 મહામારીથી પ્રતિરક્ષા આપવી કોઈ સરળ કામ નથી. પરંતુ સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા પહેલા જ જણાવી ચુક્યા છે કે તેમની પાસે કોવિશીલ્ડના આશરે પાંચ કરોડ ડોઝ તૈયાર છે.
Jan 2,2021, 17:23 PM IST
Coronavirus
WHO એક્સપર્ટનો દાવો, COVID-19 નથી સૌથી ભીષણ મહામારી
WHO on Coronavirus: ડો. રાયને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, આ મહામારી ખુબ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ જરૂરી નથી કે સૌથી મોટી હોય. તેમનું કહેવું છે કે 'આ જાગવાનો સમય છે.
Jan 2,2021, 16:59 PM IST
કોરોના વાયરસ
Coronavirus : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, 11 લાખથી વધુ મોત
કોરોનાના સૌથી વધુ કેસ યૂએસ, બ્રાઝિલ અને ભારતમાં નોંધાયા છે. આ સિવાય યૂરોપમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
Oct 19,2020, 16:53 PM IST
Trending news
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
GTL Infrastructure Limited Share
₹4 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ
Budget
શપથ લેતા કહ્યું હતું કોઈ કસર નહીં છોડું, આયુષ્યમાનમાં મળી શકે છે 10 લાખનું વીમા કવચ!