हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corn
Corn News
gujarat government
હવે રાજ્ય સરકાર બાજરી, જુવાર, ઘઉં, મકાઈની પણ ટેકાના ભાવે કરશે ખરીદી; આવતી કાલથી શરુ થશે નોંધણી
BREAKING: Gujarat Government to buy bajra, jowar, wheat, corn at MSP; Registration to begin from tomorrow
Feb 26,2024, 18:55 PM IST
Corn Silk
મકાઇને શેકતી વખતે તમે પણ ફેંકી દો છો તેના રેસા? આ 5 ફાયદાનો નહી મળે લાભ
Maize Silk Benefits: સામાન્ય રીતે, જ્યારે આપણે મકાઈને રાંધવા માટે છોલીએ છીએ, ત્યારે આપણે ડસ્ટબીનમાં રેસા ફેંકીએ છીએ, પરંતુ હવે આવું કરશો નહીં, કારણ કે તેના અસંખ્ય ફાયદા છે.
Feb 7,2024, 10:19 AM IST
Lifestyle news
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા
અલગ-અલગ મકાઈમાં અલગ અલગ પ્રકારના વિટામીન અને પોષક તત્વો રહેલા હોય છે. જેમ કે પોપકોર્નમાં મિનરલ્સ અને સ્વીટ કોર્નમાં અનેક પ્રકારના વિટામીન હોય છે.
Jul 10,2023, 7:37 AM IST
Health Care Tips
વજન ઘટાડવું હોય કે ડાયબિટિસ કંટ્રોલ કરવો હોય આ વસ્તુ ખાવાથી તરત મળશે રિઝલ્ટ!
એવું નથી કે મકાઈ માત્ર વરસાદની સિઝનમાં જ ખાવી જોઈએ. હા તે સમયે એની મજા વિશેષ હોય છે. જોકે, મકાઈ એવું ધાન છેકે, જેને તમે બારેમાસ ખાઈ શકો છો. ખાસ કરીને શિયાળાની સિઝનમાં જો તેનાથી બનાવેલો સુપ પીવામાં આવે તો પણ તે હેલ્થ માટે ખુબ લાભદાયક બને છે. હા એ વાત જુદી છેકે, વરસાદની સીઝનમાં મકાઈ ખાવાની મજા કઈક અલગ જ હોય છે. બાફેલી હોય કે શેકેલી હોય. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે અને તેની અનેક પ્રજાતિ પણ છે. ટાર્ટિલા, ચિપ્સ, કોર્ન મિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
Jan 12,2023, 12:34 PM IST
Eco-Friendly Sriji
ઇકોફ્રેંડલી શ્રીજી: ભક્તિનો અનોખો અંદાજ, 50 કિલો મકાઇમાંથી બનાવ્યા અનોખા ગણપતિ
કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર ગણપતિ મહોત્સવની ધુમ સમગ્ર શહેરમાં જોવા મળી હતી. આજે રંગે ચંગે દરેક વ્યક્તિએ પોતાના ઘર ગલી મોહલ્લાઓમાં ગણપતિજીની સ્થાપના કરી છે.
Sep 1,2022, 11:30 AM IST
Corn
વરસાદમાં મકાઈ ખાવાથી થયા છે ફાયદા, આ ત્રણ રીતે ડાયટમાં કરો સામેલ
Benefits Of Eating Corn: મકાઈ સ્વાદિષ્ટ તો હયો જ છે સાથે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. એવામાં અમે તમને અહીં જણાવીશું કે મોનસુનના મોસમમાં મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને શું-શું ફાયદા મળે છે.
Jul 8,2022, 20:42 PM IST
Foods
મકાઈના ભુટ્ટા ખાઓ અને વજન ઘટાડો! માનવામાં ના આવતું હોય તો આટલું વાંચી લો
વરસાદની સીઝનમાં મકાઈ ખાવાની મજા કઈક અલગ જ હોય છે. બાફેલી હોય કે શેકેલી હોય. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે અને તેની અનેક પ્રજાતિ પણ છે. ટાર્ટિલા, ચિપ્સ, કોર્ન મિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
Aug 15,2021, 19:28 PM IST
મકાઇની ખેતી
ચીનના પ્રિય આહાર પર સંકટ, તણાવ છતાં US પાસેથી ખરીદવા થયું મજબૂર
કોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી દુનિયા ભરના દેશોની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ચીનમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હતી કે તે દરમિયાન પૂર (Flood)એ ત્યાં એન્ટ્રી મારી છે. તાજેતરમાં, ચીનમાંથી મકાઈની ખેતી (Corn Farming)નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફૂડ ઉદ્યોગ (Food Industry)નો ડર બતાવવામાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે અનાજ અનામત સહકારી મંડળીઓ (Grain Reserve Cooperative Moved)એ સ્ટોરેજ હાઉસના ફોટોગ્રાફ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે બતાવે છે કે ચીનમાં ખાદ્ય સુરક્ષા હવે સંકટના વાદળ છવાયા છે. ખાસ કરીને મકાઈની ખેતી (Corn Farming) પર. ચીનમાં મકાઈની ખેતીમાં મોટો ઘટાડો થયો છે.
Aug 4,2020, 20:29 PM IST
સરકાર
સરકાર મકાઇ, બાજરી અને ડાંગરની ટેકાના ભાવે કરશે ખરીદી
ગુજરાત સરકાર ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદશે. ત્યારે 1 મણ બાજરીના ટેકાનો ભાવ 400 રૂપિયા નક્કી કર્યો છે.
Oct 4,2019, 11:31 AM IST
Trending news
gold
હાશ ટાઢક વળી! સોનું પાછું ગગડ્યું..., લેવાનું હોય તો જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
budh gochar 2024
વર્ષ 2025 ની શરુઆત થતાં જ થવા લાગશે ધન લાભ, બુધ ગોચરથી 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ
gujarat
આસ્થાનું કેન્દ્ર મહેસાણાનું ઐઠોર ધામ બન્યું રાજકીય અખાડો! પ્રથમવાર થઈ રહી છે ચૂંટણી
gujarat
ગુજરાતના નાગરિકો માટે ખુશીના સમાચાર, આ રીતે મેળવો 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ