हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
coordination committee
Coordination committee News
breaking news
'કેટલાક બિલ્ડરો રૂપિયા કમાવવા મુસ્લિમોને વેચી રહ્યા છે ફ્લેટ', અ'વાદમાં ફરી ગાજ્યો..
સંકલન સમિતિમાં હિન્દુ-મુસ્લિમનો એવો મુદ્દો ઉછળ્યો કે બે ધારાસભ્યોએ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા. ત્યારે જુઓ અશાંતધારા પર ફરી રાજકારણનો આ અહેવાલ.
Sep 21,2024, 21:04 PM IST
yuvraj singh
યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલો
Loksabhe Election 2024: લાંબા સમયથી ચાલતું ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરો અંદર ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. જે ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાયો હતો તેમાં જ હવે અંદરો અંદર લડાઈ જોવા મળી રહી છે. મીડિયા સામે તો તમામ ક્ષત્રિયો એક હોવાનો દાવો કરે છે. પરંતુ આ દાવાની પોલ આ બન્ને નિવેદનો પરથી ખુલી જાય છે.
Apr 20,2024, 20:20 PM IST
Padmini Ba
અમારે જે કરવું હતું એ અમને કરવા જ નથી દીધુ, અમારું અપમાન કરે છેઃ પદ્મિનીબા
Padmini Ba said that she was upset with the coordination committee
Apr 17,2024, 17:05 PM IST
Non Reservation Class
બિન અનામત વર્ગની બેઠક બાદ આંદોલન સમેટ્યું
છ દિવસથી ચાલી રહેલા બિન અનામત વર્ગ આંદોલન અંતે સ્થગિત કરવામાં આવ્યું હતું.. બિન અનામત એલ આર ડી મહિલાઓ ની માંગ હતી કે વિવાદિત પરિપત્ર રદ્દ કરવાથી તેઓને નુકશાન જશે.. આ મુદ્દાને લઈને ગુજરાતભરમાં થી ઉમેદવાર મહિલાઓ એ ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કર્યું હતું..
Feb 17,2020, 21:35 PM IST
meeting
બિન અનામત વર્ગના આંદોલનમાં 2 ફાંટા પડ્યાની શક્યતા
બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. ઉમિયા ધામ મંદિરે આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામ, ખોડલ ધામ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો હાજર રહ્યાં હતા.
Feb 17,2020, 20:45 PM IST
meeting
બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક, વિવિધ સંસ્થાના અગ્રણીઓ હાજર
બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. ઉમિયા ધામ મંદિરે આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામ, ખોડલ ધામ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો હાજર રહ્યાં હતા.
Feb 17,2020, 20:10 PM IST
meeting
બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક
બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. ઉમિયા ધામ મંદિરે આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામ, ખોડલ ધામ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો હાજર રહ્યાં હતા.
Feb 17,2020, 18:30 PM IST
મહારાષ્ટ્ર
શિવસેના NDAમાંથી બહાર થતા સાથી પક્ષો ચિંતાતૂર, ચિરાગ પાસવાને કરી આ માગણી
એનડીએ(NDA)માંથી શિવસેના(Shivsena) અલગ થતા જ બાકીના ઘટક પક્ષોએ વધુ સારા તાલમેળ માટે એક કો-ઓર્ડિનેશન કમિટી(NDA Coordination Committee) બનાવવાની માગણી કરી છે. સંસદનું શિયાળુ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. એ પહેલા જ આજે સર્વપક્ષીય બેઠક પણ થઈ અને એનડીએની પણ બેઠક થઈ. આ બેઠકમાં LJPના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાને(Chirag Paswan) માગણી કરી છે કે જલદી NDAમાં એક કન્વિનર બનાવવામાં આવે અને પરસ્પર મતભેદો દૂર કરવા માટે એક કો-ઓર્ડિનેશન કમિટી બનાવવાની જરૂર છે.
Nov 17,2019, 22:11 PM IST
કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસે અંતે વોકસભામાં હારનું ઠીકરું ઇવીએમ પર ફોડ્યું
છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે. 23 તારીખે લોકસભાના આવેલા પરિણામ બાદ બૂધવારે 29 તારીખે ગુજરાત કોંગ્રેસની સંકલન સમીતીની બેઠક મળી હતી.
May 31,2019, 17:50 PM IST
Trending news
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ