हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Congress Candidate List
Congress candidate list News
gujarat lok sabha election 2024
આજે કતલની રાત…મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક
Election 2024: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે કતલની રાત હોવાથી મતદારોને પોતાના તરફે મતદાન કરવા માટે ઉમેદવારો બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં પરંતુ ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી મતદારોને છેલ્લી ઘડીએ રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
May 6,2024, 15:41 PM IST
Lok Sabha Election 2024
ગુજરાત કોંગ્રેસે 2022માં ચૂંટણી હારેલા 3 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા,કોને મળી ટિકીટ?
કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હિરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે, તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે.
Apr 4,2024, 23:05 PM IST
Lok Sabha 2024
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી ચૂંટણી લડશે
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે.
Mar 13,2024, 16:18 PM IST
Congress Candidate List
કોંગ્રેસ આજે ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર
Congress may announce another list of candidates today
Nov 9,2022, 9:25 AM IST
Congress
ભાજપની 'હિન્દુત્વની રાજનીતિ' નો કોંગ્રેસ કેવી રીતે કાઢશે તોડ! ચિંતન શિબિરમા...
Congress Chintan Shivir Latest Update: અનૌપચારિક વાતચીત દરમિયાન એક જનરલ સેક્રેટરીએ ખુલાસો કર્યો કે જ્યારે અયોધ્યાને તેમના એજન્ડામાં સામેલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું અને નકારી કાઢ્યું હતું. સોનિયા ગાંધીએ શુક્રવારે કોંગ્રેસ 'ચિંતન શિવિર' ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધનમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા
May 15,2022, 13:22 PM IST
Punjab congress
પંજાબ કોંગ્રેસના 17 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય! CEC બેઠકમાં CMના નામની ચર્ચા
કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Election) માટે ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લિસ્ટમાં 30 ધારાસભ્યોના નામ સામેલ છે, જેમને ટિકિટ આપવામાં આવશે, જ્યારે 17 ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું નક્કી મનાય છે.
Jan 14,2022, 10:23 AM IST
લોકસભા ચૂંટણી 2019
ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની આ સીટો પર કોંગ્રેસેના ઉમેદવાર
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર લોકસભાની સીટો પર ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પશ્રિમ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરની સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
Mar 7,2019, 22:38 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત