हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
congo
Congo News
india
માત્ર ભારતીયો જ નહીં, 15મી ઓગસ્ટે આ 5 દેશ પણ મનાવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ!
Independence Day 2024: ભારત 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ રાષ્ટ્રીય રજા આપણને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનની યાદ અપાવે છે. 200 વર્ષ સુધી ચાલેલા બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી માટે અસંખ્ય લોકોએ બહાદુરીપૂર્વક લડત આપી હતી, જે પછી લાંબી રાહ જોયા બાદ આખરે આઝાદી મળી હતી. 15 ઓગસ્ટ, 1947 ના રોજ, અંગ્રેજોએ ભારત છોડી દીધું અને દેશને બે સ્વતંત્ર દેશો - ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત કર્યો. ચાલો જાણીએ કે ભારત સિવાય એવા 5 અન્ય દેશો છે જે 15મી ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે.
Aug 12,2024, 18:14 PM IST
China
21મી સદીના અંત સુધી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે, ટોપ 10 દેશોની યાદી
Most Populous Country: આ મુદ્દો કુટુંબ નિયોજન, શિક્ષણ અને આરોગ્ય સેવા સુધી પહોચવાની સાથે સતત વિકાસ પ્રથાઓ જેવા અસરકારક સમાધાનોની માંગ કરે છે. આપણે 21મી સદીના પ્રથમ ક્વાર્ટરથી 18 મહિના દૂર છીએ અને વિશ્વની વસ્તી 8 અબજને વટાવી ચૂકી છે.
Jun 15,2023, 16:01 PM IST
Congo Protests
કોંગોમાં બે ભારતીય શાંતિ સૈનિકોના મોત, યુએન સામે હિંસક વિરોધ ઉગ્ર બન્યો
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, તે કાંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં બીએસએફના બે બહાદુર ભારતીય સૈનિકોના મૃત્યુથી ખુબ દુખી છે.
Jul 26,2022, 23:38 PM IST
congo
3 બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, કારણ હતું બાળપણની આ એક ટેવ!, જાણીને ચોંકશો
આફ્રિકી દેશ કોંગોથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ત્રણ સગી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધા છે.
Mar 4,2022, 15:03 PM IST
WHO
WHO ના કર્મચારીઓની ગંદી હરકતોથી દુનિયા સ્તબ્ધ, મદદ કરવાના નામે મહિલાઓની આબરૂ લૂંટી
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના 21 કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે આવી છે કે આફ્રિકી દેશમાં 2018થી 2020 દરમિયાન આ વારદાતોને અંજામ આપવામાં આવ્યો. WHO ના કર્મચારી ઈબોલા મહામારી સામે લડવા માટે કાંગો ગયા હતા. ત્યારે તેમણે અનેક મહિલાઓ અને છોકરીઓનું શારીરિક શોષણ કર્યું.
Oct 1,2021, 8:19 AM IST
Gold River
આ નદીમાં વહે છે GOLD, લોકો સવારે પહોંચી જાય છે સોનું નિકાળવા
જો તમને અચાનકથી ખબર પડે કે તમારા ઘરની આસપાસ ક્યાંક સોનું (Gold) પડ્યું છે તો તમે શું કરશો? તમે કહેશો કે તેમાં શું કરવાનું છે, તમે કામધંધો છોડીને બેગ્સ લઇને તે જગ્યાએ ભાગી જશો. બસ કંઇક એવું જ થાઇલેંડ (Thailand) ના એક વિસ્તારમાં દરરોજ થાય છે. ત્યાં લોકો દરરોજ સવારે બેગ લઇને નદીમાંથી સોનું નિકાળવા માટે જતા રહે છે અને પછી તેને વેચીને તમે ગુજરાન કરે છે.
Jul 17,2021, 0:24 AM IST
Viral Video
સોનાનો પહાડ જોતા જ લોકોના હોશ ઉડ્યા, લૂંટ માટે મચી ભાગદોડ, જુઓ VIDEO
જો તમને ખબર પડે કે તમારા ઘરની આસપાસ સોનું (Gold) જ સોનું છે તો તમે શું કરશો? હવે તમે વિચારતા હશો કે તેમાં કરવાનું શું.. બધા કામ ધંધા છોડીને બેગ્સ લઈને તે જગ્યાએ ભાગી જઈશું.
Mar 8,2021, 13:37 PM IST
disease x
વૈજ્ઞાનિકો કરી રહ્યા છે 'Disease X' ની શોધ, કોરોનાથી પણ ખતરનાક વાયરસનો ખતરો
આફ્રીકાના રેનફોરેસ્ટથી નવા અને સંભવિત રૂપથી ખતરનાક વાયરસ ફેલાવવાનો ખતરો છે. ઇબોલાની શોધ બાદથી પ્રોફેસર ટેમ્ફમ નવા વાયરસની શોધમાં સતત લાગેલા છે.
Dec 26,2020, 17:11 PM IST
કોંગો
કોંગો ફિગરને ડામવા તંત્ર સક્રિય
સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોંગો ફિવરનાં અનેક કેસો નોંધાયા છે. જેમાં ૪ વ્યકિતઓનાં મોત પણ નિપજયા છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોંગો ફિવર માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
Sep 1,2019, 13:33 PM IST
હેલ્થ
Health : થૂક, લાળ, કપડાથી ફેલાય છે આ બીમારી, WHOએ જણાવી સૌથી મોટો રોગચાળો
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, કોંગોમાં ફેલાયેલી બીમારી અત્યાર સુધીના ઈતિહાસમાં બીજો સૌથી મોટો રોગચાળો છે, થોડા વર્ષ પહેલા ફેલાયેલો આ રોગચાળો પશ્ચિમ આફ્રિકામાં હજારો લોકોનો જીવ લઈ ચૂક્યો છે
Dec 3,2018, 21:19 PM IST
Trending news
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા