Collegium News

કેન્દ્ર સરકારે ફરીથી નામંજૂર કરી કોલેજિયમની ભલામણ, અઢી વર્ષબાદ ફાઇલ પરત
સુપ્રીમ કોર્ટનાં એક પુર્વ ન્યાયાધીશનાં પુત્ર સહિત બે વકીલોની અલ્હાબાદ હાઇખોર્ટમાં ન્યાયાધીશ પદ પર નિયુક્ત કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કેન્દ્ર સરકારે બીજી વખત પરત કરી દીધા છે. સરકારે બંન્ને વકીલોની વિરુદ્ધ ફરિયાદનો હવાલો ટાંકતા તેમના નામ પરત મોકલી આપ્યા છે. આ બંન્ને વકીલોનાં નામ  મોહમ્મદ મંસૂર અને બશારત અલી ખાન છે. મંસૂર સુપ્રીમ કોર્ટનાં પુર્વ ન્યાયાધીશ દિવંગત સગીર અહેમદના પુત્ર છે. ન્યાયમુર્તિ અહેમદે જમ્મુ કાશ્મીરના ખાસ સંદર્ભમાં કેન્દ્ર - રાજ્ય સંબંધો પર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રચાયેલ કાર્યસમુહની અધ્યક્ષતા કરી હતી. 
Jun 24,2018, 19:39 PM IST

Trending news