हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Collectorate
Collectorate News
MLA's hint
MLAની ચિમકી: દસાડામાં ઓક્સિજનની વ્યવસ્થા નહી થાય તો કલેક્ટર કચેરી બહાર મૃતદેહોનો ખડક
ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. મહાનગરોમાં કોરોનાને કારણે સ્થિતિ વિપરિત બની છે. ચાર મહાનગરોમાં બેડ મેળવવો પણ એક મોટો ટાસ્ક છે. તેવામાં સુરેન્દ્રનગરનાં દસાડાનાં CHC માં પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા નહી થતી હોય તેમ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા કલેક્ટરને ટ્વીટ કરીને ચિમકી ઉચ્ચારી હતી. નૌશાદ સોલંકીએ કહ્યું કે, જો ઓક્સિજનની વ્યવસ્થા નહી થા અને દર્દીનું મોત થયું હોય તો હું તેના પરિવારજનોને મૃતદેહ લઇને કલેક્ટર કચેરી બહાર આવવા માટે આહ્વાન કરીશ.
Apr 26,2021, 23:40 PM IST
Exam Cell
અમદાવાદ કલેક્ટર કચેરીમાં કરાઈ ‘એક્ઝામ-સેલ’ની રચના, જાણો શું છે કારણ
અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના કરવામાં આવી છે. ‘એક્ઝામ-સેલ’ જિલ્લામાં યોજાતી 16થી વધુ પ્રકારની બોર્ડ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાઓના કેન્દ્રિયકૃત સંચાલન અને સંકલનની જવાબદારી સંભાળશે
Sep 23,2020, 17:47 PM IST
આંદોલન
કલેક્ટરની કેબીનમાં શર્ટ કાઢી બોલાવી રામધૂન, ધારાસભ્ય સહીત 15 કાર્યકરોની અટકાયત
બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા આયોજનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કલેકટર કચેરીએ શર્ટ કાઢી રામધુન કરી વિરોધ દર્શાવતા પોલીસે ધારાસભ્ય સહીત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.
Sep 2,2020, 23:09 PM IST
In case
ચોમાસાની સ્થિતીએ અમદાવાદ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજજ
સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે.નિરાલાએ જણાવ્યુ છે કે, ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા પણ સંપુર્ણ રીતે સજ્જ છે. આજે સંત સરોવર ડેમની સપાટી ૯૫% સુધી ભરાઈ છે. સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ ગામડાઓને વિવિધ સિગ્નલ પ્રમાણે તેની ગંભીરતા નક્કી કરી તબક્કાવાર અલગ પાડવામાં આવશે.
Aug 25,2020, 19:31 PM IST
Trending news
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો