हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cobra
Cobra News
ZEE 24 Kalak Original Video
MP ના રાજગઢ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોબ્રા દેખાતા અફરાતફરી, સાપનું રેસ્ક્યું કરાતા લોકોને હાશકારો.....
Cobra danger situation in civil hospital of Rajgarh district of MP, people who are rescuing snakes are happy.....
Oct 25,2024, 14:50 PM IST
ZEE 24 Kalak Original Video
UP ના ગોંડા જિલ્લાની શાળાના ક્લાસરુમમાં છૂપાયો હતો ઝેરી કોબ્રા, સાપનું રેસ્ક્યું થતા લોકોએ લીધો રાહતનો શ્વાસ
A poisonous cobra was hiding in the classroom of a school in Gonda district of UP, the people who rescued the snake breathed a sigh of relief.
Sep 11,2024, 13:40 PM IST
ZEE 24 Kalak Original Video
કિંગ કોબ્રાને જોઈને વાઘને પણ પરસેવો છૂટી ગયો....! મહારાષ્ટ્રના ટાઈગર રિઝર્વનો વીડિયો વાયરલ
Seeing the king cobra, even the tiger broke out in sweat....! Video of Maharashtra's Tiger Reserve goes viral
Aug 23,2024, 13:40 PM IST
meerkat
કૉબ્રાને પણ એક ઝટકામાં ચટ કરી જાય છે આ નાનકડું જીવ... તમે નોળિયો ન સમજતા!
સાપની મોટાભાગની પ્રજાતિ ઝેરીલી હોય છે. પરંતુ આજે એક એવા જીવ વિશે જણાવીશું જે કૉબ્રા જેવા સાપને પણ ખાઇ જાય છે.
Aug 12,2023, 16:35 PM IST
ZEE 24 Kalak Original Video
ઓહ બાપ રે.... આ ઘરમાંથી તો નીકળ્યો કિંગ કોબ્રાનો આખો પરિવાર, વીડિયો જોઈને ચોંકી જશો!
ઓહ બાપ રે.... આ ઘરમાંથી તો નીકળ્યો કિંગ કોબ્રાનો આખો પરિવાર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!
Jul 26,2023, 13:53 PM IST
snake in dream
Snake: વારંવાર સપનામાં સાપ દેખાતો હોય તો તે આ વાતનો હોય છે ઈશારો, તુરંત કરો ઉપાય
Snake In Dream: સ્વપ્નશાસ્ત્રમાં દરેક સપનાનો અર્થ હોય છે તેવું જણાવવામાં આવ્યું છે. જો કોઈ સપનું તમને વારંવાર આવે અથવા તો કોઈ જીવ સપનામાં વારંવાર દેખાય તો તે ભવિષ્યમાં બનનારી ઘટના તરફનો સંકેત પણ હોઈ શકે છે. આવું જ સપનું હોય છે સાપનું. જો સપનામાં વારંવાર સાપ દેખાતો હોય તો તેનો ખાસ મતલબ હોય છે.
Jul 6,2023, 16:41 PM IST
snakes india
આ છે ભારતના 10 સૌથી ખતરનાક ઝેરી સાપ, જેના એક ટીપા ઝેરથી જઈ શકે છે જીવ
Venomous Snakes in India: ભારતના ગાઢ જંગલો ઝેરી જાનવરોથી ભરેલા છે. આ જંગળ વિશાળ સાપ, વીંછી અને ઝેરી કરોડિયાની પસંદગીની જગ્યા છે. ભારતમાં આ ઘાતક જાનવરોની ભરમાર છે. સાપની 270 પ્રજાતિઓમાંથી 60 સૌથી વધુ ઝેરી છે. જેમાં કિંગ કોબરા પણ સામેલ છે, જે દુનિયાનો સૌથી ઘાતક સાપ છે. આવો જાણીએ ભારતના 10 સૌથી ઝેરી સાપ વિશે...
Jun 19,2023, 22:38 PM IST
mamba snake
આ છે દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, મિનિટોમાં નાખી દેશે મોતના મુખમાં
જો તે ખતરો અનુભવે છે, તો તે થોડીક સેકન્ડોમાં 10થી 12 વખત કરડે છે. તે વ્યક્તિના શરીરમાં 400 મિલિગ્રામ ઝેર છોડે છે. જ્યારે તેના ઝેરનું માત્ર એક ટીપું મારવા માટે પૂરતું છે. બ્લેક મામ્બા કાળી નથી. તેનો રંગ આછો ભુરો, ઓલિવ લીલો અને રાખોડી છે.
Mar 22,2023, 22:39 PM IST
trending video
Viral Video: ઝેરી કોબ્રા દારૂડિયાને કરડ્યો કે મોતને ભેટ્યો, પછી દારૂડિયાએ જે કર્યું.
Viral Video: એવું કહેવાય છે કે કિંગ કોબ્રાનો ડંશ એટલો ઝેરી હોય છે કે કોઈ પણ વ્યક્તિનું મોત થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કિંગ કોબ્રા જેને પણ કરડે તેને તો કઈ ન થાય પરંતુ કોબ્રા પોતે મરી જાય? વિચારવામાં આ થોડું મુશ્કેલ લાગે પરંતુ ઉત્તર પ્રદેશની એક ઘટના તમને ચોંકાવી દેશે.
Dec 14,2022, 17:12 PM IST
Cobra
ઓહ બાપરે..... યુવક કોબ્રા સાપને નવડાવી રહ્યો છે! ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો
Viral video shows king Cobra enjoying shower
Dec 7,2022, 19:40 PM IST
Irfan Pathan
ઈરફાન પઠાણની પહેલી ફિલ્મનું ટ્રેલર આવ્યું, સુરેશ રૈનાએ આપ્યું મસ્ત રિએક્શન
ક્રિકેટના મેદાનમાં એક સમયે ધમાલ મચાવનારા ઈરફાન પઠાણ હવે એક્ટિંગની દુનિયામાં પોતાની નવી ઈનિંગ માટે તૈયાર છે. ઈરફાન પઠાણ અજય જ્ઞાનમુથુ દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ કોબ્રાથી ફિલ્મ દુનિયામાં ડગ માંડી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડી ગયું છે. ફિલ્મમાં ક્રિકેટર એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ 31 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.
Aug 26,2022, 15:31 PM IST
Mithun Chakraborty
BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો
જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ભાજપમાં જોડાઈ ગયા છે. મિથુન ચક્રવર્તીએ પાર્ટીમાં જોઈન થતા જ કહ્યું કે તેઓ કોબ્રા છે. તેમનો આ ડાઈલોગ વિવાદમાં આવી ગયો છે.
Mar 9,2021, 8:05 AM IST
ઇયાન જોનસ
આ બ્રિટિશ નાગરિકને પહેલા થયો ડેન્ગ્યૂ-મેલેરિયા, પછી કોરોના હવે ઝેરી કોબ્રા કરડ્યો
બ્રિટિશ નાગરિક ઇયાન જોનસ એક-બે નહીં પરંતુ ચાર વખત મોતને માત આપવામાં સફળ રહ્યા. ભારતમાં રહેવા દરમિયાન પ્રથમ ડેન્ગ્યૂ અને મેલેરિયાએ ઝપેટમાં લીધા, પછી તેઓ કોરોના વાયરસ (CoronaVirus)નો શિકાર બન્યા. આ ત્રણે બીમારીઓને માત આપ્યા બાદ તેમણે રાહતના શ્વાસ લીધા, તો એક ઝેરી કોબ્રા તેમને કરડી ગયો.
Nov 23,2020, 19:34 PM IST
સાપ
હિંમતનગર: જંગલમાંથી ઝેરી સાપ પકડી વેચતા તસ્કરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટ
તમે ગાંજા,ચંદન,ચરસ ,દારુની તસ્કરી થતી જોઈ હશે. પણ આજે અમે આપને જેના એક જ ડંખથી મોતને ભેટવા મજબુર કરતા કોબ્રા નાગની તસ્કરી કરતા લોકોનો પર્દાફાશ કરીશું. શહેર અને ગામોમાં સ્નેક કેચરનું કામ કરતા લોકો હવે લોકોના ઘરોમાં ઘુસતા સાપોને પકડી જંગલમાં છોડવાને બદલે સાપોનું ઝેર કાઢવા વેચાણ કરતા તસ્કરો ફોરેસ્ટ ખાતા એ ઝડપી પાડ્યા છે.
Jan 2,2019, 23:36 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો