हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
133/ 3
(12.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CM રૂપાણી
Cm રૂપાણી News
CM રૂપાણી
CM's statement in the midst of local body elections: Congress knows they will be defeated
CM's statement in the midst of local body elections: Congress knows they will be defeated
Jan 25,2021, 18:21 PM IST
CM order
CM રૂપાણીનો સંગઠનને આદેશ, લોકોને નાગરિકતા કાયદાની જાણકારી આપો
CM રૂપાણીનો સંગઠનને આદેશ, લોકોને નાગરિકતા કાયદાની જાણકારી આપો
Dec 22,2019, 20:45 PM IST
cm rupani
વિદ્યાર્થીઓ સાથે હકારાત્મક વાતચીત થઇ કહી છે: CM રૂપાણી
વિદ્યાર્થીઓ સાથે હકારાત્મક વાતચીત થઇ કહી છે: CM રૂપાણી
Dec 5,2019, 20:10 PM IST
સીએમ રૂપાણી
સીએમ રૂપાણીના હસ્તે 3500થી વધુ હુકમોનું વિતરણ
અમદાવાદનાં બાપુનગરમાં ચંદ્રપ્રકાશ દેસાઈ હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે એક સાથે 3500થી વધુ સૂચિત સોસાયટીઓના પ્રોપર્ટી કાર્ડ, દાવા પ્રમાણપત્ર, નો ડ્યુ સર્ટીફીકેટ અને મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા. સમારંભમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદ મહાનગરનાં ધારાસભ્યો, મેયર બિજલ પટેલ અને અમદાવાદ પૂર્વ - પશ્ચિમનાં સાંસદો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જયારે તે સંઘટનમાં મહામંત્રી હતા ત્યારે પણ સૂચિત સોસાયટીઓ મામલે ચિંતા કરતા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ સર્વપ્રથમ તેમણે સૂચિત સોસાયટીઓ ઝડપથી કામગીરી કરવા સુચના આપી હતી. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ આજે આશરે 10 હજાર ઘરો ગેરકાયદેસરમાંથી કાયદેસરનાં થઈ ગયા છે અને હવે તેઓ પોતાના સંતાનોને વારસામાં પોતાનો ઘર આપીને જશે.
Nov 24,2019, 16:10 PM IST
cm rupani
AMC દ્વારા નેશનલ બુક ફેરનું આયોજન, CM રૂપાણી પણ લીધી મુલાકાત
દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યુ. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે વલ્લભસદન પાછળ યોજાઇ રહેલા બુકફેરને મુખ્યપ્રધાન ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. જ્યા મુખ્યપ્રધાને બુકફેરની નાનકડી વિઝીટ પણ કરી. દરમ્યાન આ વર્ષે નવા આકર્ષણ રૂપે તંત્રએ તરતી લાઇબ્રેરી શરૂ કરી છે. જેમાં સાબરમતી નદીમાં બોટીંગ માટે વપરાતી બોટ પર તરતી લાઇબ્રેરીનું પાટીયુ મારી દેવાયુ છે. ગંભીર બાબત એ છેકે ફક્ત 12 મિનીટની રાઇડ માટે 130 રૂપિયાની ફી રાખવામાં આવી છે.
Nov 14,2019, 19:30 PM IST
રાજકોટ
રાજકોટમાં ભારત VS બાંગ્લાદેશ વચ્ચેની T-20માં CM રૂપાણી આવશે
રાજકોટમાં ભારત VS બાંગ્લાદેશ વચ્ચેની T-20માં CM રૂપાણી આવશે
Nov 1,2019, 23:50 PM IST
cm rupani
દિવ્યાંગ બાળકો સાથે સીએમ રૂપાણી કરશે મોકળા મનની વાત
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દિવ્યાંગ લોકો સાથે સંવાદ કરશે. મુખ્યમંત્રી રૂપાણી દર મહિને આ કાર્યક્રમ યોજે છે. જેમાં મુખ્યમંત્રી રાજ્યના અલગ-અલગ વિષય પર અને જુદા-જુદા સમુદાયો સાથે મોકળા મને વાતચીત કરે છે. આ કાર્યક્રમમાં રાજ્યના ‘દિવ્યાંગ’ બાળકોની વિવિધ સંસ્થાઓના 54 જેટલા દિવ્યાંગ બાળકો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરીને સીધો સંવાદ કરશે.જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી ત્યારે દિવ્યંગો પ્રત્યે સંવેદના ધરાવતા મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં માનસિક, શારીરિક દિવ્યાંગો તથા અનાથ બાળકો સાથે મોકળા મને સંવાદ કરશે. આ બાળકો દિવ્યાંગ હોવા છતાં, વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઇ ઉત્સાહભેર આગળ વધી વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે.
Oct 5,2019, 10:30 AM IST
Vadodra
વડોદરામાં CM રૂપાણીએ કરાવ્યો ભારત એકતા કૂચનો પ્રારંભ, જુઓ શું કહ્યું
કલમ 370, 35-Aની નાબૂદીને લઈ એક્તા કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. હાથમાં તિંરગો લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા, કિર્તીસ્તંભથી કોઠી ચાર રસ્તા સુધી એક્તા કૂચનું આયોજન કરવામાં આવ્યું.
Sep 15,2019, 17:40 PM IST
cm rupani
સરદાર સરોવર ડેમને લઈને CM રૂપાણીએ મધ્યપ્રદેશ સરકારને શું આપ્યો જવાબ?
CM રૂપાણીએ મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે. મધ્યપ્રદેશ તરફથી મોટીમાત્રામાં પાણી આવે છે. વધુ પાણી છોડાય તો ગુજરાતના ગામો ડૂબી શકે છે. મધ્યપ્રદેશ તરફથી સુપ્રીમકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
Sep 13,2019, 16:04 PM IST
Rajkot
રાજકોટ: CM રૂપાણી કરશે મનપાએ બનાવેલા કૃત્રિમ સરોવરમાં નીરના વધામણાં
CM રૂપાણી આજે રાજકોટની મુલાકાતે, અટલ સરોવરમાં સીએમ નવા નિરના વધામણાં કરશે. 150 ફૂટ રિંગ રોડ પર કરાયું છે અટલ સરોવરનું નિર્માણ.
Sep 11,2019, 16:15 PM IST
Amreli
અમરેલી: CM રૂપાણી અને Dy CM નીતિન પટેલે કર્યું નારાયણ સરોવરનું ઉદ્ઘાટન
CM રૂપાણી અને Dy CM નીતિન પટેલે લીધી અમરેલીની મુલાકાત, દુધાળા ગામમાં નારાયણ સરોવરનું ઉદ્ઘાટન કર્યું.
Sep 8,2019, 18:55 PM IST
cm rupani
ટ્રાફિકના નવા નિયમો પર CM રૂપાણીનું નિવેદન, કહ્યું 'RTOના નિયમોનું કડક પાલન જરૂરી'
સમિક્ષા બેઠક પહેલા સીએમ રૂપાણીનું નિવેદન, ટ્રાફિકના નવા નિયમો અંગે કહ્યું કે અકસ્માતોમાં લોકોના મૃત્યુ ન થાય તે જરૂરી છે. સાથે જ કહ્યું કે કડક નિયમો અને દંડની જોગવાઇ જરૂરી છે.
Sep 6,2019, 14:30 PM IST
cm rupani
નર્મદાઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જુઓ CM રૂપાણીએ શું કહ્યું
નર્મદા ડેમની જળસપાટી 135.75 મીટરે પહોંચી, ડેમમાં થઈ રહી છે 3 લાખ ક્યુસેક પાણીની આવક.
Sep 6,2019, 14:25 PM IST
cm rupani
રાજ્યમાં આજથી ટ્રાફિકનો નવો નિયમ લાગુ, જુઓ CM રૂપાણીએ શું કહ્યું
ટ્રાફિકના નિયમોનો આજથી અમલ શરૂ, CMએ કહ્યું દંડની મહત્તમ જોગવાઈ અંગે વિચારણા ચાલુ છે. એક સપ્તાહમાં તેનો આખરી નિર્ણય લેવાશે.
Sep 1,2019, 20:55 PM IST
cm rupani
સુરત: CM રૂપાણી સુરતની મુલાકાતે, અનેક યોજનાઓનું કર્યું ખાત મુહૂર્ત
સુરત: CM રૂપાણી સુરતની મુલાકાતે, અનેક યોજનાઓનું કર્યું ખાત મુહૂર્ત.એક હાજર કરોડ રૂપિયાની યોજનાની આપી ભેટ .
Aug 31,2019, 14:03 PM IST
cm rupani
રાજ્યમાં આતંકી અલર્ટને લઈને CM રૂપાણીએ આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું
રાજ્યમાં આતંકી અલર્ટને લઈને CM રૂપાણીએ આપ્યું નિવેદન.
Aug 30,2019, 14:50 PM IST
cm rupani
નીતિ આયોગ દ્વારા આયોજિત બેઠકમાં હાજરી આપશે CM રૂપાણી, જુઓ વિગત
નીતિ આયોગ દ્વારા આયોજિત બેઠકમાં હાજરી આપશે CM રૂપાણી, કર્ણાટક, હરિયાણના મુખ્યમંત્રી રહેશે હાજર. યુ.પી અને અરુણાચલ પ્રદેશના CM પણ રહેશે ઉપસ્થિત.
Aug 15,2019, 16:00 PM IST
CM રૂપાણી
CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન, જુઓ સ્વાતંત્ર્ય પર્વ પર શું કહ્યું
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 14:40 PM IST
CM રૂપાણી
છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
CM રૂપાણીની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાએ કરવામાં આવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM રૂપાણીએ કર્યું સ્વાતંત્ર્ય દિવસ અંગે સંબોધન, કરી પર્યાવરણના જતન માટે વાત.
Aug 15,2019, 12:22 PM IST
cm rupani
CM રૂપાણી સાથે ગુજરાતની જનતાએ કરી મોકળા મને વાત, જુઓ વીડિયો
CM રૂપાણી સાથે ગુજરાતની જનતાએ કરી મોકળા મને વાત.
Aug 8,2019, 18:31 PM IST
Trending news
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર