हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
76/ 4
(24)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
closed tomorrow
Closed tomorrow News
Muslim youth
PATAN માં ચૌધરી યુવતી પર વિધર્મી યુવકનો છરીથી હૂમલો, આ મામલે કાલે રાધનપુર બંધ
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની એક યુવતી પર થયેલા હિચકારા હુમલાના આરોપીઓને સજા કરવાની માંગ સાથે આજે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં આવતીકાલે રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ રેલીમાં ધંધુકામાં થયેલા યુવાનની હત્યા મુદ્દે પણ આવેદન આપવામાં આવશે.
Jan 28,2022, 19:21 PM IST
keshubapa
કેશુબાપાનો ગઢ ગણાતા વિસાવદરમાં સજ્જડ બંધ, જ્યારે બળવો કર્યો ત્યારે પણ મળ્યો હતો સાથ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્યનું દુઃખદ નિધન થતા વિસાવદરના લોકોમાં દુઃખ સાથે ઘેરા શોક જોવા મળી રહયો છે, ત્યારે આજે પણ વિસાવદરના સ્થાનીક લોકો કેશુભાઈ પટેલને યાદ કરી તેના કરેલા કામો હંમેશા માટે યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ત્રણ વાર ધારાસભ્ય તરીકે વિસાવદરમાંથી ચૂંટાઈ આવ્યા 1095 માં પેહલીવાર વિસાવદરથી ધારાસભ્ય તરીકે જીત મેળવીને મુખ્યમંત્રી બન્યા અને ત્યાર બાદ 1998 માં ફરી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારે બાદ 2012 માં ગુજરાત પરીવર્તન પાર્ટીની સ્થાપના કરીને ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. આજે પણ વિસાવદરમાં કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જોવા મળે છે.
Oct 29,2020, 20:06 PM IST
Trending news
Rashmika Mandanna
28 વર્ષની આ હસીનાના પગના હાંડકામાં થયા 3 ફ્રેક્ચર,ગયા વર્ષે આપી સૌથી મોટી હીટ ફિલ્મ
Mohammed Siraj
સિરાજ સાથે અફેરના સમાચાર વચ્ચે આશા ભોસલેની પૌત્રીની ચોંકાવનારી પોસ્ટ, કર્યો ખુલાસો
Team India
રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું કરાયું ભવ્ય સ્વાગત, ખેલાડીઓ કાઠીયાવાડી ભોજનનો માણશે સ્વાદ
Father
સગો બાપ દીકરી માટે બન્યો કાળ!દોઢ વર્ષની માસૂમ બાળકીને પાણીના ટાંકામાં નાખી કરી હત્યા
bjp
ભાજપ વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવી માથાનો દુખાવો
Niti Aayog
પંજાબનું આર્થિક સ્વાસ્થ્ય સૌથી ખરાબ, નીતિ આયોગે 18 રાજ્યોના ડેટા કર્યા જાહેર, જાણો
Vrindavan
Premanandji maharaj: વૃંદાવનના પ્રેમાનંદની મહારાજની તબિયત લથડી, ભક્તોમાં ફેલાઈ નિરાશ
lifestyle
મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વિના મેળો શાઈની અને મજબૂત વાળ, જાણો કેવી રીતે!
Ahmedabad
છાશવારે ઉદયપુર ઉપડી જતા ગુજરાતીઓ માટે સારા સમાચાર, તમારી મુસાફરી બનશે વધુ સરળ
Asaram
કોર્ટની શરતનો ભંગ કરીને લંપટ આસારામે રાખ્યો ગુપ્ત સત્સંગ, અનુયાયીઓ પણ પહોંચ્યા