हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
205/ 6
(59)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cheque bounce
Cheque bounce News
Cheque
બેંક તમારી પાસે કેન્સલ ચેકની કેમ કરે છે માંગ? શું આ ચેક આપવાથી થાય છે કોઈ નુકસાન?
Cancelled Cheque Rules તમારે સમય સમય પર ચેક રદ કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકો પાસેથી તેની માંગણી કરવામાં આવે છે. તે આપતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
May 10,2023, 17:46 PM IST
Business News
Cheque Bounce Rules: ચેકથી પેમેન્ટ કરતા પહેલાં જાણી લો આ નિયમ, નહીં તો જવું પડશે જેલ
Cheque Bounce Rules: આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, પરંતુ આજના સમયમાં પણ મોટી સંખ્યામાં લોકો ચેકનો ઉપયોગ કરે છે. જો તમારું નામ પણ આવા લોકોમાં સામેલ છે, તો તમારે ચેક સાથે જોડાયેલા તમામ નિયમો જાણવા જોઈએ. નહિંતર, જો ચેક બાઉન્સ થાય છે, તો કેટલાક ખાસ સંજોગોમાં, દંડ ભરવાની સાથે, તમારે જેલ પણ જવું પડી શકે છે.
Dec 19,2022, 9:36 AM IST
Cheque bounce
હવે જો ચેક બાઉન્સ થયો તો આવી બન્યું સમજો! મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ
Finance Ministry Rule for Cheque Bounce: ચેક બાઉન્સના કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર જલદી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. વાત જાણે એમ છે કે ચેક બાઉન્સના કેસોથી લો સિસ્ટમ પર ભાર વધે છે. આથી કેટલાક એવા સૂચનો મળ્યા છે, જેમાં કેટલાક પગલાં કાનૂની પ્રક્રિયા પહેલા ઉઠાવવા પડશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Oct 10,2022, 11:02 AM IST
ગુજરાતી સમાચાર
જો હવે ચેક બાઉન્સ થયો તો ભારે થશે ! જાણો, શું છે નવો નિયમ
હવે ચેક બાઉન્સના કિસ્સામાં ચેક આપનાર વ્યક્તિ મોટી મુસીબતમાં મુકાઇ શકે છે. ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં ચેક જમા કરાવનારને વધુ રાહત આપતી જોગવાઇ કરવામાં આવી છે. આ માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અમેંડમેન્ટ બિલ મંગળવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું. આ વિધેયક પરની ચર્ચામાં જવાબ આપતાં નાણા રાજ્ય મંત્રી પ્રતાપ શુકલે કહ્યું કે, સમય સમય પર સંબંધિત કાયદામાં સુધાર કરાયો છે અને જરૂર પડે હજુ વધુ સુધાર પણ કરી શકાશે.
Jul 24,2018, 17:18 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો