हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Charter Plane
Charter plane News
Plane Auction
શું તમને પ્લેન ખરીદવું છે? ગુજરાતના આ શહેરમાં થવાની છે પ્લેનની હરાજી
Plane Auction In Gujarat : વેરો નહિ ભરતા કોઈ લોકોની મિલકત સીલ કરવાની ઘટના તો તમે સાંભળી હશે, પરંતું વેરો વસૂલવા પ્લેનની હરાજીની ઘટના તમારા માટે નવી હશે. પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા વેરો નહિ ભરનાર એવિયેશન કંપનીના સિલ કરેલ ચાર્ટર પ્લેનની હરાજી કરવા જઈ રહી છે
Jan 25,2023, 16:56 PM IST
rajya sabha mp
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની સ્થિતી નાજુક,સુરતથી ચાર્ટરપ્લેન દ્વારા તબીબો આવ્યા
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અતિ ગંભીર
Sep 15,2020, 23:49 PM IST
મહેસાણા
ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’
નગરપાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં આજે હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા આજે જાહેર હરાજી રદ કરવામાં આવી છે. જે આવનારા સમયમાં ફરીવાર કરવામાં આવશે.
Jun 14,2019, 17:04 PM IST
Hardik Patel
હાર્દિક પટેલનું હેલિકોપ્ટર અને ટ્વિટર એકાઉન્ટને લઈને જાણો બે મોટા સમાચાર
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ચૂંટણી પ્રચારમાં ચાર્ટર્ડ પ્લેન ફાળવ્યાની વાતથી ફરી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી. કોંગ્રસનો સ્ટાર પ્રચારક અને પાટીદાર નેતા હાલ હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનમાં ફરીને ચૂંટણી સભાઓમાં જઈ રહ્યો છે. ત્યારે લુણાવાડાના હેલિપેડ પર જમીન માલિક દ્વારા હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં ન આવી. જોકે, હાલ કોંગ્રેસના સદસ્યો જમીન માલિકના ઘરે તેને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે.
Apr 18,2019, 14:44 PM IST
Hardik Patel
હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે ઉડશે, કોંગ્રેસે આપ્યું ચાર્ટર પ્લેન
હાર્દિક પટેલ રાજકારણમાં પણ કાંઠુ કાઢી રહ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં સ્ટાર પ્રચારક બન્યો છે. એટલું જ નહીં આ યુવા નેતાને કોંગ્રેસ પાર્ટીએ ઘણી મોટી જવાબદારી પણ આપી છે. સાથોસાથ કોંગ્રેસ પાર્ટીએ જુના જોગીઓને મનમાં ઇર્ષ્યા થાય એવી મોટી સુવિધા પણ હાર્દિક પટેલને આપી છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે અલગથી પ્રાઇવેટ જેટ ચાર્ટર પ્લેન ફાળવ્યું છે. જે જોતાં ચૂંટણી પ્રચાર માટે હાર્દિક પટેલ હવે દોડશે નહીં ઉડશે.
Apr 17,2019, 16:59 PM IST
કોંગ્રેસ
કોંગ્રેસે હાર્દિક પટેલને ફાળવ્યુ ચાર્ટર્ડ પ્લેન, જુઓ વિગત
કોંગ્રેસના સ્ટાર પ્રચારક લિસ્ટમાં હાર્દિક પટેલનો સમાવેશ થતા પ્રચાર માટે હાર્દિક પટેલને ચાર્ટર્ડ પ્લેન ફાળવવામાં આવ્યું
Apr 17,2019, 15:50 PM IST
Trending news
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!