हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
charging station
Charging station News
charging station
હાઇવેની બંને બાજુએ દર 25 કિમી પર હશે ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન
ભારતમાં (ફેમ ઈન્ડિયા) યોજનાના (હાઈબ્રિડ અને) ઈલેક્ટ્રિક વાહનોની ઝડપી સ્વીકારની પ્રક્રિયા અને ઉત્પાદનના તબક્કા-1 હેઠળ લગભગ રૂ. 43 કરોડ 520 ચાર્જિંગ સ્ટેશનો/ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મંજૂરી આપી હતી.
Mar 22,2022, 19:53 PM IST
Electric vehicles
ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો? હવે મુશ્કેલી વગર દોડાવવાની થઈ રહી છે મોટી વ્યવસ્થા
દિલ્લી સરકારે ક્લસ્ટર બસ ડેપો સ્ટેશન પર ચાર્જિગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગના સ્ટેશનો બનાવવા એનર્જી એફિશિએન્સી સર્વિસેઝ લિમિટેડ (EESL) ની સહાયક કંપની CESLની સાથે કરાર કર્યા છે.
Jan 21,2022, 11:44 AM IST
અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મેળવો બંપર ઓફર, જાણો કેટલી મળશે છૂટ
દિલ્હી (Delhi)માં પ્રદૂષણ ઓછું કરવા માટે કેજરીવાલ (Kejriwal) સરકાર હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલ (Electical vehicle)માં વધારો કરી રહી છે. તેનાથી સંબંધિત પોલિસીના કરાર શુક્રવારના નોટિફાય કરવામાં આવ્યા છે.
Aug 7,2020, 16:55 PM IST
ઇલેક્ટ્રિક કાર
Good News: લાયસન્સ વિના ખોલી શકશો ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ચાર્જિંગ સ્ટેશન
દરેક હાઇવે, દરેક એક્સપ્રેસ વે પર દર 25 કિલોમીટરે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle Charging station) ખોલવામાં આવશે. આ હાઇવેની બંને તરફ હશે. દર 100 કિલોમીટર પર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ખુલશે. તો બીજી તરફ દરેક શહેરને 3 કિલોમીટર લાંબા 3 કિલોમીટર પહોળા ચાર્જિંગ ગ્રિડ સાથે જોડવામાં આવશે.
Oct 5,2019, 18:18 PM IST
ઇલેક્ટ્રિક વ્હીકલ
ગ્રેટર નોઇડામાં પ્રથમ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ, આટલા રૂપિયામાં થશે ચાર્જ
ઇલેટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનવાની સહ્રૂઆત દેશમાં થઇ ગઇ છે. પંપમાં વિજળી પુરી પાડવા માટે એનટીપીસી મદદ કરશે. ગ્રેટર નોઇડાના હબીબપુરની પાસે શરૂ કરવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનમાં એક્સાથે ચાર વાહન ચાર્જ કરી શકાશે. એક ફોર વ્હીલરને ચાર્જ કરવામાં 70 મિનિટનો સમય લાગશે.
Aug 28,2019, 14:55 PM IST
નોઇડા
ઇ-કાર લેનારાઓ માટે આ કંપનીની ભેટ, નોઇડામાં બનશે 100 ચાર્જિંગ સ્ટેશન
સરકારી કંપની ઇઇએસએલ (EESL) એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે નોઇડા ઓથોરિટીની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની નોઇડામાં લગભગ 100 ચાર્જિંગ સ્ટેશન બનાવશે. વિજળી મંત્રાલયના આધીન આવનાર એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (ઇઇએસએલ)એ એક નિવેદનમાં કહ્યું ઇઇએસએલએ નોઇડામાં લગભગ 100 પલ્બિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ઓથોરિટી સાથે કરાર કર્યો છે. આ કરારનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સંબંધિત ઇંફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં તેજી આવશે.
Jul 26,2019, 11:48 AM IST
ચાર્જિંગ સ્ટેશન
દિલ્હીમાં શરૂ થયું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન
દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખતાં દિલ્હી સરકાર ઇ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારના કામ કરી રહી છે. આ કડીમાં દિલ્હીના ઉર્જા મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે સાઉથ એક્સ પાર્ટ-2 સ્થિત બીએસઇએસ ગ્રિડમાં પહેલાં સ્માર્ટ પબ્લિક ઇલેક્ટ્રોક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું.
Jun 12,2019, 15:58 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા