हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandrayaan 3 Moon Landing
Chandrayaan 3 moon landing News
moon crater
પ્રજ્ઞાન રોવર પર ચંદ્ર પર એવી ઘટના ઘટી કે Chandrayaan 3 થઈ જાત ફેલ
Chandrayaan 3 Rover Photo: ભારતના ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલે 23 ઓગસ્ટની સાંજે ઇતિહાસ રચ્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું. તેનું રોવર હવે ચંદ્ર પર ફરે છે.
Aug 28,2023, 19:15 PM IST
Moon Soil
ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, સામે આવી જાણકારી
Chandrayaan-3 Vikram Lander News: ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ChaSTE પેલોડનો શરૂઆતી ડેટા આવી ગયો છે. ઈસરોએ ચંદ્રની સપાટી પર ઊંડાણમાં જવા પર તાપમાનમાં આવતા ફેરફારનો અંદાજ લગાવ્યો છે.
Aug 27,2023, 17:02 PM IST
Chandrayaan-3 Moon Landing Live
ચંદ્રયાન-3ના લેન્ડરથી બહાર નિકળ્યું રોવર, ચંદ્રની સપાટી પર શરૂ કર્યું ભ્રમણ
Chandrayaan 3 Landing on Moon: ભારતના ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચતા ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગકર્યું છે. આ સિદ્ધિ મેળવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. આ સફળતા પર દેશભરમાં જશ્નનો માહોલ છે.
Aug 23,2023, 23:07 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 Landing: ચંદ્રયાન 3ની સફળતાના અસલી હીરો કોણ? તમે પણ જાણો તેમના વિશે
Chandrayaan 3 Moon Landing: ચંદ્રયાન-3 ની સફળતા પાછળ ઇસરોના ઘણા એન્જીનિયર અને વૈજ્ઞાનિકોની આકરી મહેનત છે. ખૂબ ઓછા લોકો પોતાના આ હીરોઝ વિશે જાણે છે.
Aug 23,2023, 18:41 PM IST
Chandrayaan-3 Moon Landing Live
Chandrayaan 3 ના સફળતાપૂર્વક લેન્ડીંગ સાથે ભારતે રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
Chandrayaan 3 Moon Landing LIVE Updates: ભારતનું ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર પહોંચશે. વિક્રમ લેન્ડર સાંજે 6.04 વાગે લેન્ડ કરશે. લેન્ડિંગની સાથે જ વિક્રમ પોતાનું કામ શરૂ કરી દેશે. લેન્ડર વિક્રમનું આ સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું તો રેંપ દ્વારા છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને ઈસરોનો કમાન્ડ મળતા જ ચંદ્રની સપાટી પર ચાલવા લાગશે. તે 500 મીટર સુધીના વિસ્તારમાં ફરીને પાણી અને ત્યાંના વાતાવરણ અંગે ઈસરોને માહિતી આપશે.
Aug 23,2023, 18:08 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 News: ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા કેવી હશે સ્થિતિ, કેટલું હશે તાપમાન
Chandrayaan 3 Landing final moment: આશા જ નહીં સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે સાંજે ભારત, ચંદ્ર પર હશે. 140 કરોડ દેશવાસી આતૂરતાપૂર્વક સાંજના 6.04 કલાકની રાહ જોઈ રહ્યાં છે. ભારત પોતાનું યાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાનું છે. દાયકાઓ પહેલા જોવામાં આવેલું એક સપનું પૂરુ થવા જઈ રહ્યું છે. તેવામાં તમારા મનમાં ઘણા સવાલ હશે, જ્યારે પોતાનું લેન્ડર ઉતરશે તે સમયે ચંદ્રનો મૂડ કેવો હશે. ત્યાં શું હલચલ હશે? તાપમાન કેટલું હશે અને સ્પીડ કેટલી હશે? આવો આ દરેક સવાલના જવાબ જણાવીએ..
Aug 23,2023, 17:14 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 ના લેન્ડિંગ પહેલા ઈસરોમાં આવો છે માહોલ, જુઓ સેન્ટરની ઇનસાઇડ તસવીરો
ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાંજે પાંચ કલાક 47 મિનિટથી ફાઇનલ ડિસેન્ટ એટલે કે દક્ષિણી ધ્રુવ પર વિક્રમ લેન્ડરના ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તે પહેલા ઈસરો સેન્ટરમાં કેવો માહોલ છે, તે જાણો.
Aug 23,2023, 16:45 PM IST
Trending news
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email
gujarat
કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર! 7 મહાનગરપાલિક પાસેથી મોટો ખુલાસો
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ