हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chandrayaan 3 landing
Chandrayaan 3 landing 0 News
moon crater
પ્રજ્ઞાન રોવર પર ચંદ્ર પર એવી ઘટના ઘટી કે Chandrayaan 3 થઈ જાત ફેલ
Chandrayaan 3 Rover Photo: ભારતના ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલે 23 ઓગસ્ટની સાંજે ઇતિહાસ રચ્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું. તેનું રોવર હવે ચંદ્ર પર ફરે છે.
Aug 28,2023, 19:15 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 Landing: ચંદ્રયાન 3ની સફળતાના અસલી હીરો કોણ? તમે પણ જાણો તેમના વિશે
Chandrayaan 3 Moon Landing: ચંદ્રયાન-3 ની સફળતા પાછળ ઇસરોના ઘણા એન્જીનિયર અને વૈજ્ઞાનિકોની આકરી મહેનત છે. ખૂબ ઓછા લોકો પોતાના આ હીરોઝ વિશે જાણે છે.
Aug 23,2023, 18:41 PM IST
chandrayaan 3 landing
Chandrayaan 3 Landing: ચંદ્ર પર લહેરાયો તિરંગો! ભારતે રચ્યો ઇતિહાસ, ભારત ચોથો દેશ
Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
Aug 23,2023, 18:20 PM IST
Chandrayaan-3
ભારતીયો માટે ઐતિહાસિક ક્ષણ, ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્ર પર કર્યું સોફ્ટ લેન્ડિંગ
ISRO એ ચંદ્ર પર તિરંગો લહેવારી દીધો છે. ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી દીધુ છે. ઈસરોની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વની ક્ષણ આપી છે.
Aug 23,2023, 18:13 PM IST
Chandrayaan-3 Moon Landing Live
Chandrayaan 3 ના સફળતાપૂર્વક લેન્ડીંગ સાથે ભારતે રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
Chandrayaan 3 Moon Landing LIVE Updates: ભારતનું ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર પહોંચશે. વિક્રમ લેન્ડર સાંજે 6.04 વાગે લેન્ડ કરશે. લેન્ડિંગની સાથે જ વિક્રમ પોતાનું કામ શરૂ કરી દેશે. લેન્ડર વિક્રમનું આ સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું તો રેંપ દ્વારા છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને ઈસરોનો કમાન્ડ મળતા જ ચંદ્રની સપાટી પર ચાલવા લાગશે. તે 500 મીટર સુધીના વિસ્તારમાં ફરીને પાણી અને ત્યાંના વાતાવરણ અંગે ઈસરોને માહિતી આપશે.
Aug 23,2023, 18:08 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 News: ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા કેવી હશે સ્થિતિ, કેટલું હશે તાપમાન
Chandrayaan 3 Landing final moment: આશા જ નહીં સંપૂર્ણ વિશ્વાસ છે કે આજે સાંજે ભારત, ચંદ્ર પર હશે. 140 કરોડ દેશવાસી આતૂરતાપૂર્વક સાંજના 6.04 કલાકની રાહ જોઈ રહ્યાં છે. ભારત પોતાનું યાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાનું છે. દાયકાઓ પહેલા જોવામાં આવેલું એક સપનું પૂરુ થવા જઈ રહ્યું છે. તેવામાં તમારા મનમાં ઘણા સવાલ હશે, જ્યારે પોતાનું લેન્ડર ઉતરશે તે સમયે ચંદ્રનો મૂડ કેવો હશે. ત્યાં શું હલચલ હશે? તાપમાન કેટલું હશે અને સ્પીડ કેટલી હશે? આવો આ દરેક સવાલના જવાબ જણાવીએ..
Aug 23,2023, 17:14 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 ના લેન્ડિંગ પહેલા ઈસરોમાં આવો છે માહોલ, જુઓ સેન્ટરની ઇનસાઇડ તસવીરો
ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાંજે પાંચ કલાક 47 મિનિટથી ફાઇનલ ડિસેન્ટ એટલે કે દક્ષિણી ધ્રુવ પર વિક્રમ લેન્ડરના ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તે પહેલા ઈસરો સેન્ટરમાં કેવો માહોલ છે, તે જાણો.
Aug 23,2023, 16:45 PM IST
Chandrayaan 3
Chandrayaan-3 અને અંતિમ 17 મિનિટ, એટલા માટે છે એકદમ ખાસ
Chandrayaan-3 Landing on Moon Surface: 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે. જો કે તેની પ્રક્રિયા સવારે 5.47 વાગ્યાથી શરૂ થશે. લગભગ 17 મિનિટનો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે ચંદ્રની જેમ જ મોટી સંખ્યામાં ખાડાઓ અને ખડકોને મુશ્કેલીનું કારણ માનવામાં આવે છે, જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીના તમામ તબક્કામાં જે રીતે સફળતા મળી છે, તેમાં કોઈ મુશ્કેલી આવવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આપણે આપણા શ્વાસને છેલ્લી ઘડી સુધી પકડી રાખવાના છે. પકડી રાખવાના છે.
Aug 23,2023, 9:55 AM IST
Chandrayaan-3
ચંદ્રયાન-3 ઈતિહાસ રચવા તૈયાર, ગણતરીની કલાકો બાકી, જાણો ક્યાં અને કઈ રીતે જોશો LIVE
Chandrayaan 3 Landing Live Streaming: ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) ના આ ખુબ મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ની ચંદ્રની સપાટી પર લેન્ડિંગની દેશના તમામ લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આવો જાણીએ તમે આ લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કઈ રીતે લાઇવ જોઈ શકશો.
Aug 22,2023, 22:20 PM IST
Trending news
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો