લગ્ન જીવનમાં કજીયા-કંકાસ ખુબ છે? ચાણક્યની આ વાતોનો અમલ કરો...ખુશનુમા બની જશે જીવન

લગ્નજીવનમાં લોકોએ અનેકવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ચાણક્ય નીતિમાં આ અંગે  કેટલીક વાતોનો ઉલ્લેખ કરાયો છે જેને અપનાવીને મેરેજ લાઈફ ખુશહાલ બનાવી શકાય છે. ખાસ જાણો. 

ચાણક્ય નીતિ

1/9
image

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં પ્રેમ અને સંબંધો સહિત જીવનના અનેક પહેલુઓ વિશે જણાવ્યું છે. 

પરિણીત જીવન

2/9
image

ચાણક્ય નીતિમાં કેટલીક શિખામણો ઉલ્લેખાઈ છે જેને અપનાવવામાં આવે તો લગ્ન જીવન ખુશ બની શકે છે. 

સન્માન જરૂરી

3/9
image

ચાણક્ય સંબંધમાં એકબીજાને સન્માન આપવા પર ભાર મૂકે છે. બંનેએ એક બીજાના મત, ભાવનાઓ અને વ્યક્તિત્વને સન્માન અને મહત્વ આપવું જોઈએ. 

ભરોસો

4/9
image

ભરોસો કોઈ પણ મજબૂત સંબંધનો પાયો છે. ચાણક્ય પોતાના સાથી સાથે વ્યવહારમાં ઈમાનદાર અને ભરોસાપાત્ર રહેવાની સલાહ આપે છે. 

સમજ

5/9
image

તમારા પાર્ટનરની ભાવનાઓ, જરૂરિયાતો અને ઈચ્છાઓનો ખ્યાલ રાખો. તેમની જગ્યાએ પોતાને રાખવાની કોશિશ કરો અને તેમના દ્રષ્ટિકોણને સમજો. 

બેલેન્સ

6/9
image

સંબંધમાં સંતુલન જાળવવું જોઈએ. પાર્ટનર સાથે પ્રેમ જાળવી રાખો. સંબંધ સંતુલન રાખવાથી આગળ વધે છે. 

માફ કરી આગળ વધો

7/9
image

જીવનમાં પડકારો અને અસહમતિ સામાન્ય વાત છે. તેમને મનમાં રાખવાથી બચો અને માફ કરીને આગળ વધવા માટે તૈયાર રહો. 

વાતચીત જરૂરી

8/9
image

પોતાની ભાવનાઓ, ચિંતાઓ અને ઈચ્છાઓને ઈમાનદારીથી વ્યક્ત કરવાના મહત્વ પર ભાર મૂકે છે. સાથીની વાત ધ્યાનથી સાંભળો અને ઝઘડાઓને ઉકેલવાની કોશિશ કરો. 

Disclaimer

9/9
image

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.