Celebs News

દિવાળીની પાર્ટીમાં આ Photosને કારણે છવાઈ ગઈ સૈફીની દીકરી...
બોલિવુડ (Bollywood) હસ્તીઓની દિવાળી પાર્ટી શરૂ થઈ ચૂકી છે. ત્યારે દિવાળી (Diwali) ના અવસર પર બોલિવુડના સ્ટાર્સ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર લાગી રહ્યાં છે. શુક્રવારની રાતે પ્રોડ્યુસર અને એક્ટર જૈકી ભગનાની (Jackky Bhagnani) દ્વારા આયોજિત કરાયેલી પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. જ્યાં સારા અલી ખાન, કુણાલ ખેમૂ, શાહીદ કપૂર, મીરા કપૂર, નિતેશ તિવારી, અશ્વિની તિવારી, કૃતિ સેનન, નુપુર સેનન, વરુણ ધવન, વરુણ શર્મા, અર્જૂન કપૂર, રાજકુમાર રાવ, પત્રલેખા, ડેવિડ ધવન, શ્રેયા સરન, નુશરત ભરુચા, અપારશક્તિ ખુરાના, કરણ જૌહર, શશાંક ખેતાન, ભૂમિ પેંડનેકર, પ્રીતિ ઝિંટા, કરણ ટેકર અને મનીષ મલ્હોત્રા પણ નજર આવ્યા. આ તમામ સ્ટાર્સમાં સારા અલી ખાનનો લૂક તમામને બહુ જ પસંદ આવ્યો. જોતજોતામાં સારા (Sara Ali Khan)ની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. 
Oct 27,2019, 11:44 AM IST

Trending news