બોલીવુડ સેલેબ્સની હોળીની ઉજવણી હતી અદભુત, ક્યારેય નહીં જોયા હોય અમિતાભથી લઈ રાજકપૂરના આવા ફોટા

નવી દિલ્લીઃ રંગોનો તહેવાર હોળી દેશભરમાં ઉજવાય છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ પણ હવે ફેસ્ટિવ મોડમાં આવી ગયા છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર લોકો તહેવારના રંગે રંગાયા છે.   18 માર્ચ શુક્રવારે લોકો ધુળેટીના તહેવારની ઉજવણી કરશે. બોલીવુડમાં પણ હોળીની ઘણી પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના દિગ્ગજો પણ હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા.

 

 

 

 

આરકે સ્ટૂડિયોમાં હોળીની ઉજવણી

1/6
image

 

થોડા વર્ષો પહેલા  બોલીવુડમાં, રાજ કપૂરના આરકે સ્ટુડિયોમાં હોળીની ભવ્ય પાર્ટી ઉજવણી થતી હતી. જ્યાં બોલિવૂડના તમામ નિર્માતા, દિગ્દર્શક, સુપરસ્ટાર બધા સામેલ થતા હતા. આ પાર્ટીઓની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

બચ્ચન અને અમરસિંહ

2/6
image

 

હોળી પાર્ટી આપવા માટે અમિતાભ બચ્ચન પણ રાજ કપૂરના ફોલોઅર બની ગયા હતા. તેમની પાર્ટીમાં બોલિવૂડની સાથે રાજકીય ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.

ડાન્સ

3/6
image

 

આ ફોટોમાં રાજ કપૂર રંગમાં તરબોળ થઈને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમની આ પાર્ટીમાં આખું બોલિવૂડ એક રંગમાં જોવા મળ્યું હતું.

બચ્ચન અને રાજકપૂર

4/6
image

 

અમિતાભ અને રાજ કપૂરનો આ ફોટો એ લોકો માટે અમૂલ્ય ભેટ છે જે આ બંને દિગ્ગજોના ચાહક છે.

 

રાજ કપૂરે લગાવ્યા ઠૂમકા

5/6
image

 

પાર્ટીમાં રાજ કપૂર કોઈપણ યુવાન છોકરા કરતા વધુ એનર્જી સાથે જોવા મળ્યા હતા. દરેક અભિનેત્રી તેની સાથે ડાન્સ કરવા માટે મજબૂર હતી.

सुभाष घई और माधुरी

6/6
image

સુભાષ ઘઈ અને માધુરી

આ પણ એક યાદગાર ફોટો છે જેમાં સુપરસ્ટાર માધુરી દીક્ષિત તેના બોલિવૂડ ગોડ ફાધર સુભાષ ઘઈ સાથે જોવા મળે છે. આ દિગ્દર્શક અને અભિનેત્રીની જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

(તમામ તસવીરો સાભાર : Bollywoodhistorypics)