हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
18/ 0
(2.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Car insurance
Car insurance News
Car insurance
વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટેની પ્રોસેસ વિશે
Car Insurance: વર્તમાન સમયમાં ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર જાન-માલ જ નહીં પરંતુ મોંઘા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વરસાદી પુરીના કારણે વાહનને નુકસાન થાય તો વીમા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવવું.
Jul 1,2024, 15:33 PM IST
Car Insurance Tips
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો
Car Insurance Tips: કારના વીમામાં જબરદસ્ત તેજી આવી છે. લોકોની કેપેસેટી વધતાં હવે કારોની સંખ્યા પણ વધી છે અને ઘણા ઠગો પણ આ લાઈનમાં આવી ગયા છે. ડિસ્કાઉન્ટમાં સસ્તી વીમા યોજનાઓની લાલચ આપીને ફસાવે છે. આવી સ્થિતિમાં, તમારે વીમા પોલિસી ખરીદતી વખતે કેટલીક બાબતોની તપાસ કરવી જોઈએ.
Apr 24,2024, 19:23 PM IST
What is Return to Invoice
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત
Return To Invoice: કાર ઇંશ્યોરન્સ લેતી વખતે કદાચ ''રિટર્ન ટૂ ઇનવોઇસ'' (RTI) નામ સાંભળ્યું હશે. પરંતુ, આ શું હોય છે?
Mar 15,2024, 15:18 PM IST
car buying
સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? RC જ આ ડોક્યુમેંટ પણ કરાવવા પડશે ચેંજ
Car buying: સેકન્ડ હેન્ડ કાર કિંમતમાં સસ્તી પડે છે. અને કાર ખરીદવાનું સપનું પણ સાકાર થાય છે. એટલા માટે ઘણા લોકો આજકાલ સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા છે. પરંતુ આ માટે તમારે તમારા નામે કેટલાક દસ્તાવેજો રજીસ્ટર કરાવવા પડશે.
Feb 13,2024, 17:56 PM IST
Car insurance
જો ભારે વરસાદ કે પુરમાં કાર તણાઈ જાય તો ક્લેમ મળશે કે નહીં?
Vehicles Damaged In Flood: ચોમાસાની શરૂઆત પછી, અવિરત વરસાદ ઘણા દિવસોથી લગભગ સમગ્ર ભારતમાં કહેર મચાવી રહ્યો છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Jul 11,2023, 13:02 PM IST
Car insurance
Car Insurance: કાર ચોરી થઈ તો Reject થશે ઈન્સ્યોરન્સ ક્લેમ, આ 5 ભૂલો ભારે પડશે
Car Insurance Claim Reject: એવી ઘણી ભૂલો છે જેના કારણે તમારી કાર ચોરાઈ ગયા પછી ઈન્સ્યોરન્સ ક્લેઈમ રિજેક્ટ (Insurance Claim Reject) થઈ શકે છે. અહીં અમે તમને આવી જ 5 પરિસ્થિતિઓ વિશે જણાવી રહ્યા છીએ.
May 3,2023, 12:57 PM IST
Car insurance
Car Insurance: ગાડીનો વીમો લેતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન?
ઘણા એવા લોકો હોય છે જે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ખરીદી કરી લેતા હોય છે પરંતુ તેના ઈન્સ્યોરન્સને લઈ વધારે જાણકારી રાખતા નથી કે તેને ગંભીરતાથી વધારે લેતા નથી. વાહન ખરીદતા સમયે ઈન્સ્યોરન્સ લઈ લે છે અને નિરાંત થઈ જાય છે. પરંતુ ત્યારબાદ તેમની આ લાપરવાહી તેમને ભારે પડે છે. અહીં તમને એ વાતની જાણકારી આપીએ કે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓમાં વાહનનો ઈન્સ્યોરન્સ સહાયરૂપ સાબિત થાય છે.
Mar 17,2023, 23:12 PM IST
Vehicle Insurance
આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
વાહનચાલકો મુશ્કેલીના સમયે કામ આવે એ માટે Vehicle Insurance લેતા હોય છે. જો કે, ઘણી વખત મોટર વીમો લીધા પછી જ્યારે જરૂર પડે ત્યારે દાવાને પાસ કરાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી મોટર વીમાનો દાવો ઝડપથી અને કોઈપણ અવરોધ વિના પાસ થઈ શકે.
Mar 7,2023, 13:23 PM IST
Amazon
1 સપ્ટેમ્બરથી થઇ રહયા છે આ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
આગામી મહિને એટલે સપ્ટેમ્બર (Changes from 1 September 2021) થી રોજિંદા સાથે જોડાયેલા ઘણા ફેરફાર થવા જઇ રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
Aug 29,2021, 11:38 AM IST
Bumper to Bumper Insurance
1 સપ્ટે.થી કાર-બાઇક ખરીદી બનશે મોંઘી, ડાઉન પેમેન્ટ માટે ચૂકવવી પડશે વધુ રકમ
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તરત જ તેને ખરીદી લો કારણ કે 1 સપ્ટેમ્બરથી ફોર વ્હીલર અથવા ટુ-વ્હીલર ખરીદવું તમને મોંઘુ પડી જશે. હકીકતમાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય બાદ 1 સપ્ટેમ્બરથી નવું વાહન ખરીદવા માટે તમારે ડાઉન પેમેન્ટ તરીકે વધારે રકમ ચૂકવવી પડી શકે છે.
Aug 27,2021, 16:48 PM IST
New Car Policy
New Car Policy: હવે માત્ર એક ચેકથી નહીં થાય પેમેન્ટ? જાણો કેમ બદલાઈ રહ્યા છે નિયમ
Motor Insurance Service Provider (MISP) ગાઈડલાઈન્સનું રિવ્યૂ કરનારી કમિટિએ કેટલાક સૂચનો આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, નવી કાર ખરીદવા પર ગાડી માટે પેમેન્ટ અલગ અલગ ચેકથી કરવું પડશે અને ઇન્સ્યુરન્સ પ્રીમિયમ અલગ ચેકથી આપવામાં આવશે.
Jan 25,2021, 12:08 PM IST
કાર
કોઇપણ કાર-બાઇક ખરીદો, હવે બચશે હજારો રૂપિયા, આજથી લાગૂ થઇ ફાયદાની સ્કીમ
હવે કાર (Car) અને બાઇક (Bike) ખરીદવી સસ્તી થઇ ગઇ છે. 1 ઓગસ્ટથી કાર અથવા બાકિક સાથે Long term third party insurance લેવો નહી પડે. આઇઆરડીએઆઇએ કાર-બાઇકના વિમા સાથે જોડાયેલા નિયમમાં જે ફેરફાર કર્યો છે.
Aug 1,2020, 19:15 PM IST
કાર
કિલોમીટરના હિસાબે આપો તમારી કારનું પ્રીમિયમ, આવ્યો નવો વિમા પ્લાન
જો તમે તમારી કારના વિમા પ્રીમિયમ તેના ચાલવા એટલે કિલોમીટર મુજબ ચૂકવવા માંગો છો તો આ સમાચાર તમારા કામના જ છે. ભારતીય એક્સા જનરલ ઇંશ્યોરન્સ (Bharti AXA Life Insurance) એવી જ એક પોલિસી લઇને આવી છે.
Apr 30,2020, 23:45 PM IST
Trending news
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે