हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
captain amrinder singh
Captain amrinder singh News
captain amrinder singh
રાજકારણથી લઈને ખેલના મેદાન સુધી ઉથલપાથલ....એક જ અઠવાડિયામાં 3 દિગ્ગજોના રાજીનામા
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના પદેથી રાજીનામું આપતા માત્ર પંજાબ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. તેમણે શનિવારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધુ. એક જ અઠવાડિયામાં રાજીનામું આપનારા અમરિન્દર સિંહ બીજા મુખ્યમંત્રી છે.
Sep 19,2021, 7:02 AM IST
પંજાબ
આ રાજ્યના બધા શહેરમાં નાઇટ કર્ફ્યૂ, માસ્ક ન પહેરવા પર લાગશે 1 હજારનો દંડ
દિલ્હી-એનસીઆરમાં કોરોનાની ગંભીર સ્થિતિને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે રાજ્યમાં નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. બધા શહેરો અને ગામોમાં ફરીથી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
Nov 25,2020, 15:27 PM IST
લોકડાઉન
પંજાબમાં બે અઠવાડિયા માટે વધાર્યું Lockdown, રોજ ફક્ત 4 કલાક મળશે રાહત
પંજાબમાં હવે 17 મે સુધી કર્ફ્યૂં/ લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન, સંક્રમિત વિસ્તારોમાં દરરોજ 4 કલાક કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ બુધવારે તેની જાહેરાત કરી છે.
Apr 29,2020, 18:02 PM IST
Amrinder Singh
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું શું કરૂ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, જો નવજોત સિંહ સિદ્ધુ પોતાનું કામ નથી કરવા ઇચ્છતા તો તે અંગે હું કંઇ પણ કરી શકુ નહી. સિંહે કહ્યું કે, સિદ્ધુને પોતાનાં નવા પોર્ટફોલિયોનો સ્વિકાર કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારમાં એક અનુશાસન હોય છે, જે પ્રભાવી રીતે કામ કરે છે. જો કે સિદ્ધુ સાથે સુલહનો કોઇ પ્રયાસ કર્યો છે ? તેવુ પુછાતા તેમણે કહ્યું કે, તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, મારો સિદ્ધુ સાથે કોઇ વિવાદ નથી. અને જો સિદ્ધુને મારી સાથે કોઇ સમસ્યા હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઇએ. અમરિંદર સિંહે કહ્યું કે, જો કોઇ મંત્રી કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલે છે તો તેમાં પણ કોઇ સમસ્યા નથી.
Jul 15,2019, 18:10 PM IST
નવજોત સિંહ સિદ્ધૂ
કેબિનેટમાં વિભાગ બદલાતા નારાજ સિદ્ધૂ, કહ્યું- મને નિશાન બનાવવામાં આવ્યો
પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા નવજોત સિંહ સિદ્ધૂના વિભાગમાં ફેરફાર કરવાની સાથે જ ગુરૂવારે રાજ્યમાં પાર્ટીની અંદર તણાવ વધી ગયો છે. સાથે જ મંત્રિમંડળની બેઠકમાં પણ નવજોત સિંહ સિદ્ધૂ સામેલ થયા ન હતા.
Jun 7,2019, 8:14 AM IST
પંજાબ
પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા
લોકસભા ચૂંટણી વખતે પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના 'ખરાબ પ્રદર્શન'ના કારણે મુખ્યમંત્રી અમરિન્દર સિંહની નારાજગીનો ભોગ બનેલા રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ ચૂંટણી બાદની પહેલી કેબિનેટ બેઠકમાં આજે સામેલ થયા નહીં.
Jun 6,2019, 18:37 PM IST
Dharmendra
Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?
લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું આજે મતદાન પુર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ત્યારે નેતાઓનાં નિવેદનો સામે આવી રહ્યા છે
May 20,2019, 1:12 AM IST
Trending news
Maha Kumbh 2025
નાગા સાધુઓને નથી અપાતો મુખાગ્નિ...તો પછી કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર? ખાસ જાણો
Diabetes
Diabetes: સવારે ઉઠતાવેંત ચાવો આ 3 છોડના પાન, બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે
Ameesha Patel
કરીનાએ કહો ના પ્યાર હૈ ફિલ્મ જાતે નથી છોડી, તેને કાઢી મુકી હતી, અમીષા પટેલનો ધડાકો
Weather Forecast
4 રાજ્યોમાં વરસાદ જ્યારે આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, ગુજરાત વિશે શું છે આગાહી
Rahu Shukra Yuti 2025
પાપી ગ્રહ રાહુની શુક્ર સાથે બનશે યુતિ, આ રાશિઓ માટે શુભ સમય, ધનના થશે ઢગલા
Mahakumbh 2025
મહાકુંભમાં NCP ના નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 લોકો બીમાર
salary
એપ્રિલ પહેલા જ આવી ગઈ Increment ની માહિતી, જાણો આ વર્ષે કેટલી વધશે તમારી Salary!
RCB
Video: ધમાલ મચાવી રહ્યો છે RCBનો નવો સ્ટાર, ઓસ્ટ્રેલિયામાં કર્યો રનનો વરસાદ
How to treat motion sickness
Car Tips: શું તમને પણ કારમાં સફર દરમિયાન થાય છે ઉલટી તો અપનાવો આ ઉપાય, મળશે રાહત
Uttarayan
ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી, નેતાઓએ પણ કરી જોરદાર પતંગબાજી