हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Business Loan
Business loan News
Business Loan
સરકાર મહેરબાન! ફટાક દઈને બિઝનેસ માટે મળી જશે તમને પૈસા, આ 5 વિકલ્પ ખુબ ફાયદાકારક
Business Loan From Government: અનેકવાર લોકો કમાણી માટે પોતાનો જ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય છે પરંતુ પૈસાની કમીના કારણે લોકો પોતાનો બિઝનેસ સેટ કરી શકતા નથી કે પછી બિઝનેસનો ગ્રોથ કરી શકતા નથી. બિઝનેસ ચલાવવા માટે ફંડની જરૂર પડતી હોય છે.
Jul 25,2023, 14:35 PM IST
business idea
માત્ર 1.5 લાખ રૂપિયામાં શરૂ કરો આ મેન્યુફેક્ચરિંગ યુનિટ, દર મહિને થશે લાખોની કમાણી
Business Idea: દરેક વ્યક્તિ નોકરી સિવાય અન્ય બિઝનેસ શરૂ કરવા માંગે છે. કોઈપણ વ્યવસાય શરૂ કરવામાં પૈસા સૌથી મોટી સમસ્યા છે. અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓછા પૈસામાં લાખો નફો કમાતા બિઝનેસ શરૂ કરી શકો છો.
Jun 16,2023, 12:15 PM IST
Business Tips
શું તમે પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો? તો આ ત્રણ બાબતોનું ખાસ રાખજો ધ્યાન
Business Secret: કોઈપણ વ્યવસાયમાં તમારા ગ્રાહકોને સમજવું સૌથી મહત્વપૂર્ણ છે. તમે તમારા ગ્રાહકોની જરૂરિયાતોને જેટલી સારી રીતે સમજો છો, તેટલી સારી રીતે તમે ગ્રાહકોને સામાન અથવા સેવાઓ પ્રદાન કરવામાં સમર્થ બનશો.
Jun 4,2023, 9:11 AM IST
Soya Paneer business idea
ઓછા ખર્ચે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી
Soya Paneer Business: છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોમાં સ્વસ્થ જીવનશૈલીની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. આજકાલ બજારમાં સોયા પનીર એટલે કે ટોફુની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ટોફુ એ ભારતમાં એક વિકસતો વ્યવસાય છે જે શરૂ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.
Feb 6,2023, 13:37 PM IST
Loan Law
કાયદાની વાત: શું પિતાના મૃત્યું બાદ પુત્રએ તેમનું દેવું ચૂકવવું જરૂરી છે?
સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે.
Aug 13,2022, 17:53 PM IST
women loan
મહિલાઓને ગેરેન્ટી વગર મળશે રુપિયા 10 લાખ સુધીની લોન, આ રીતે શરૂ કરો પોતાનો બિઝનેસ
મહિલા ઉદ્યમ નિધિ અંતર્ગત મળતું ફંડિંગના અંતર્ગત મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન જેવી એક્ટિવિટીઝ શરૂ કરી શકાય છે
Nov 21,2020, 18:43 PM IST
10 લાખ રૂપિયાની લોન
કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી મળી શકશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો વિગતવાર
જો તમે ઓટો રિક્ષા ચલાવતા હોવ, કરિયાણા સ્ટોર હોય કે પછી કોઈ નાનો મોટો વેપાર કરતા હોવ, કોરોનાના કારણે તમારી રોજીરોટી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે તો સરકારે તમારી પરેશાની સાંભળી લીધી છે. સૂત્રોના હવાલે મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ સરકાર નાના વેપારીઓ અને વ્યક્તિઓને સરળતાથી લોન મળી શકે તે માટે લોન પ્રક્રિયા (Loan Process) ને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. સરકારે આ માટે સોશિયલ માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન (Social Micro Finance Institute) બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા લોન પ્રક્રિયાને ઝડપી અને ખુબ સરળ કરી શકાશે. આ નાણાકીય સંસ્થાની રચનાને લઈને નીતિ આયોગની એક બેઠક 13 ઓગસ્ટે થવાની છે. આ બેઠકમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત, MSMEના અધિકારી અને IIT દિલ્હીના પ્રોફેસર પણ ભાગ લેશે. આ બેઠકમાં નવી નાણાકીય સંસ્થાની રૂપરેખાને લઈને ચર્ચા થશે.
Aug 11,2020, 9:41 AM IST
એચડીએફસી બેંક
HDFC બેન્કે લૉન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ ધમાકા, મળશે અદભૂત ઓફર્સ
આઇફોન 11 ઓનલાઇન ખરીદનારા એચડીએફસી બેંકના ગ્રાહકો 10X રીવૉર્ડ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અથવા તો, એચડીએફસી બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ મારફતે ઑફલાઇન સ્ટોરમાંથી આઇફોન 11ની ખરીદી કરવા પર રૂ. 7000 સુધીનું કૅશબૅક મેળવી શકે છે.
Sep 30,2019, 18:39 PM IST
Business Loan
હવે ઘરે બેઠા મળશે લોન, ઘર કે વ્યાપાર માટે સરકાર 59 મિનિટમાં આપશે લોન
આર્થિક સેવા સચિવ રાજીવ કુમારે જણઆવ્યું કે, નાના વેપારીઓને લોન આપવા માટે વેબ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે, આગળ જઇને વધારે વિકલ્પો પણ મળશે
Sep 30,2018, 21:31 PM IST
હોમ લોન
હવે સરકાર માત્ર 59 મિનીટમાં ઘરે બેઠા આપશે લોન, જાણી લો ક્યાં અને કેવી રીતે
સરકાર વ્યાજ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે હાલમાં નાના વેપારીઓ (MSME) માટે શરૂ કરાયેલ પોર્ટલની સીમા વધારાવ વિચાર કરી રહ્યું છે. આ વેબસાઈટ દ્વારા સૂક્ષ્મ, લઘુ તેમજ MSME ને 1 કલાકની અંદર બેંક ગયા વગર જ 1 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. ફાઈનાન્શિયલ સેવાના સચિવ રાજીવ કુમારે જણાવ્યું કે, અમે નાના વેપારીઓને વ્યાજ આપવા માટે www.psbloansin59minutes.com વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પંરતુ આગામી સમયમાં પોર્ટલ પર વધુ વિકલ્પો પણ મળી રહેશે. તેમાં પર્સનલ લોન અને હોમ લોન પણ હોઈ શકે છે.
Sep 30,2018, 18:37 PM IST
Trending news
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...