हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KKR
SRH
0/ 0
(0)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
budh rashi parivartan
Budh rashi parivartan News
Mercury transit in Sagittarius
બુધનું ધન રાશિમાં ગોચર, 27 નવેમ્બરથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભનો યોગ
Budh Gochar: નવેમ્બર મહિનામાં ગ્રહોના રાજકુમાર બુધ ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. બુધનો ધન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોને મોટો લાભ થશે.
Nov 21,2023, 17:54 PM IST
Budh Gochar 2023
6 નવેમ્બર સુધી રાજાની જેમ રાજ કરશે આ રાશિના જાતકો,કરિયર- વેપારમાં જલ્દી લાગશે લોટરી
Mercury Transit 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 19 ઓક્ટોબરે ગ્રહોના રાજકુમાર તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. તેની અસર 5 રાશિના લોકોના કરિયર અને બિઝનેસ પર જોવા મળશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ.
Oct 18,2023, 15:07 PM IST
Bhadra Mahapurush Rajyoga
ગ્રહોના રાજકુમારે બનાવ્યો શુભદાયી ભદ્ર મહાપુરુષ રાજયોગ, આ 3 રાશિવાળા થશે માલામાલ
Oct 6,2023, 13:57 PM IST
Budh Gochar 2023
રવિવારથી ચમકશે આ 5 જાતકોનું ભાગ્ય, બુધ દેવ આપશે શુભ ફળ, ચારે તરફથી થશે લાભ
Budh Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલ બદલાતા તમામ રાશિઓ પ્રભાવિત થાય છે. કેટલાક જાતકોને શુભ તો કેટલાક જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. 1 ઓક્ટોબરે બુધ દેવ સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુદ દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થશે. આ જાતકોનું ભાગ્ય ચમકી જશે. આવો જાણીએ બુધના રાશિ પરિવર્તનથી ક્યા જાતકોને લાભ થશે.
Sep 30,2023, 17:52 PM IST
Budh Gochar 2023
1 ઓક્ટોબરથી બદલી જશે આ રાશિના લોકોનું નસીબ, બુધ દેશે અઢળક ધન, ભરાઈ જશે તિજોરી
Budh Gochar 2023: જ્યારે પણ બુધ ગ્રહની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે લોકોની આર્થિક સ્થિતિ અને કારકિર્દી પર તેની અસર થાય છે. હવે બુધ 1 ઓક્ટોબર 2023 ના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે કારણ કે બુધ કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે. તેથી કન્યા રાશિમાં પ્રવેશ મિથુન, કન્યા અને વૃષભ રાશિના લોકોને લાભ કરાવશે.
Sep 27,2023, 7:31 AM IST
Budh
6 દિવસ બાદ આ જાતકો માટે ખુલશે ભાગ્યનો ખજાનો, બુધ બદલશે પોતાની ચાલ
Mars Transit: બુધ જલ્દી સપ્ટેમ્બર મહિનામાં પોતાની ચાલ બદલવાના છે. 16 સપ્ટેમ્બરથી સિંહ રાશિમાં બુધ સીધી ચાલમાં ગોચર કરશે, જેના પરિણામ સ્વરૂપે કેટલાક જાતકોને શુભ ફળ મળશે.
Sep 10,2023, 21:27 PM IST
Budh Gochar
બુધનું મોટુ ગોચર બનાવશે ભદ્ર રાજયોગ, ખુલી જશે 4 રાશિના જાતકોના ભાગ્યનું તાળું
દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં બુધ સ્વયંમની રાશિ કન્યા રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ભદ્ર રાજયોગનું નિર્માણ થશે, જે કેટલાક જાતકો માટે લાભકારી રહેશે.
Aug 27,2023, 18:00 PM IST
Budh Gochar
14 જુલાઈએ બુધનો કર્ક રાશિમાં ઉદય થવાથી ચમકી જશે આ 5 જાતકોનું ભાગ્ય
14 જુલાઈએ બુધ કર્ક રાશિમાં ઉદય થશે. બુધના ઉદય થવાથી પાંચ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળવાનો છે. આ જાતકોને જીવન, નોકરી તથા ધનલાભ થવાની શક્યતા છે.
Jul 12,2023, 19:54 PM IST
Budh uday 2023
આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, બુધ અપાવશે અપાર સફળતા, પ્રગતિ અને છપ્પરફાડ ધન
Budh Uday 2023: વૈદિક જ્યોતિષમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવ્યા છે. બુધ ધન, બુદ્ધિ, વેપાર, તર્ક, સંવાદ, અને વાણીનો કારક ગ્રહ છે. કુંડળીમાં બુધની શુભ સ્થિતિ જાતકને ખુબ જ બુદ્ધિમાન, સફળ વેપારી ને બોલવામાં નિપુણ બનાવે છે. આથી બુધની સ્થિતિમાં ફેરફાર જીવન પર મોટી અસર પાડે છે. બુધ ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ્યો છે અને અસ્ત સ્થિતિમાં છે.
Jul 11,2023, 8:14 AM IST
Mercury Transit 2023
Budh Gochar 2023: આ રાશિના જાતકોની મુશ્કેલી વધારશે બુધનું ગોચર, ધ્યાન રાખજો
Budh Gochar 2023 in Mesh: બુધ મેષ રાશિમાં ગોચર કરી ચુક્યો છે, બુધ ગ્રહ તેની નીચ રાશિ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, કેટલીક રાશિઓ એવી છે, જેમના માટે આ સમય ઘણો મુશ્કેલ હોઈ શકે છે.
Apr 1,2023, 8:24 AM IST
Budh Gochar
બુધનું ગોચર આ રાશિના લોકોના જીવનમાં લાવશે ભૂકંપ, દરેક વસ્તુ માટે રહેવું પડશે નિર્ભર
Budh Rashi Parivartan 2023 : વૈદિક જ્યોતિષમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. માર્ચના અંતમાં તે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
Mar 23,2023, 12:44 PM IST
budh rashi parivartan
બુધનું ગોચર આ લોકોનું ભાગ્ય પલટી નાખશે, જબરદસ્ત કમાણી કરાવશે
Budh Gochar 2023: ગ્રહોના રાજકુમાર બુધ હાલ મકર રાશિમાં છે, પરંતુ 27 ફેબ્રુઆરીની સાંજે તે મકર રાશિમાં પ્રવેશ કરશે. બુધના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓ પર તેની અસર પડશે. આવામાં સાવધાનીથી બિઝનેસ કરવો પડશે તો કેટલાકે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જાણો બુધ ગોચર કોને માલામાલ કરશે અને કોણે રહેવું પડશે સાવધ.
Feb 16,2023, 14:14 PM IST
Budh Gochar
બુધનું રાશિ પરિવર્તન આ 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે, નાણાની થશે રેલમછેલ
Budh Planet Transit In Tula: બુધનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ નીવડશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ 26 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ ગોચર 3 રાશિના જાતકો માટે ખુબ ફાયદાકારક નીવડશે. પૈસાની છોળો ઉડશે. મુશ્કેલીઓમાંથી બહાર આવવાના રસ્તા ખુલશે.
Oct 11,2022, 15:09 PM IST
Trending news
Gujarat St
ખંભાત ડેપોના ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી, 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી બસ
Neem Bark
Neem Bark: ચામડીની 4 સમસ્યામાં દવાની જેમ અસર કરે છે લીમડાની છાલ, જાણો ઉપયોગની રીત
surat news
દંપત્તિ વચ્ચે ઝઘડો, પત્નીએ કરી પોલીસ ફરિયાદ અને બે સગા ભાઈઓએ કરી લીધો આપઘાત
Lok Sabha Election 2024
ઓછા મતદાનથી ભાજપને થઈ રહ્યું છે નુકસાન? આ વખતે કેટલી સીટો મળશે BJPને
Gujarat Weather
ગુજરાતમાં હદ પાર ગરમીથી તોબા તોબા, એકાએક વધી ગયા હીટ સ્ટ્રોકના કેસ, લોકો પરેશાન
Shani Retrograde
Shani Vakri: 135 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે શનિદેવ, 3 રાશિઓનું ચમકશે ભાગ્ય
Bhavnagar Municipal Corporation
ભાવનગરમાં ચાલ્યું બુલડોઝર, મનપાએ હજારો વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવ્યા
Lok sabha election
જીભ લપસી! સંબિત પાત્રાએ કહ્યું -ભગવાન જગન્નાથ મોદીના ભક્ત, પુરીમાં બદલાઈ જશે સમીકરણો
Panchgrahi Yog
300 વર્ષ બાદ બનશે ખતરનાક યોગ, હવામાન-રાજકારણ માટે ખરાબ, અનેક દેશોમાં સત્તાપલટો થાય!
Rajasthan
24 વર્ષ જૂનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થશે, રાજસ્થાનથી કચ્છ સુધી બનશે વોટર-વે