हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
British Prime Minister
British prime minister News
Rishi Sunak
બ્રિટિશ PM સુનક પટ્ટા વિના કૂૂતરાને લઈને ફરવા નીકળ્યાં, એમની જ પોલીસે બતાવ્યો નિયમ!
British PM Sunak: બ્રિટનના વડા પ્રધાન સુનકે સેન્ટ્રલ લંડનના હાઈડ પાર્કમાં પરિવાર સાથે ફરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જે બાદ મેટ્રોપોલિટન પોલીસ ફોર્સે તેમને નિયમોની યાદ અપાવી હતી. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને હાઈડ પાર્કમાં તેમના કૂતરાને 'ચેન' બાંધ્યા વિના ચાલતા જોવામાં આવ્યા હતા, જે નિયમોની વિરુદ્ધ હતું. તેનો કૂતરો ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, બ્રિટિશ પોલીસે તેમને અટકાવ્યા અને નિયમોની યાદ અપાવી.
Mar 16,2023, 16:03 PM IST
British Prime Minister
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પોતે હિંદુ હોવા પર ગર્વ, જુઓ ઓફિસમાં પ્રવેશતા પહેલા શું કર્યું..
What did British Prime Minister Rishi Sunak do before entering office?
Oct 27,2022, 21:25 PM IST
uk political turmoil
બોરિસ જોનસનનું રાજીનામુ, સીક્રેટ બેલેટથી ચૂંટવામાં આવશે નવા PM, જાણો પ્રક્રિયા
બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી બોરિસ જોનસને રાજીનામુ આપી દીધો છે. તેમના રાજીનામા બાદ હવે કંઝર્વેટિવ પાર્ટી નવા નેતા ચૂંટશે, જે આગામી પ્રધાનમંત્રી હશે.
Jul 7,2022, 19:09 PM IST
Boris Johnson
બોરિસ જોનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામુ, કરી સત્તાવાર જાહેરા
Boris Johnson Resigns: બોરિસ જોનસનના રાજીનામાની ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવી ગયો છે. જોનસને બ્રિટનના પીએમ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
Jul 7,2022, 17:52 PM IST
Boris Johnson
કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક, જે બની શકે છે બ્રિટનના નવા પ્રધાનમંત્રી
Rishi Sunak Profile: બોરિસ જોનસન પર દબાવનો સિલસિલો પાંચ જુલાઈથી શરૂ થયો હતો, જ્યારે બ્રિટન સરકારમાં નાણામંત્રી સુનકે રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદે પણ પોતાની ખુરશી છોડી દીધી હતી.
Jul 7,2022, 16:27 PM IST
Trending news
ISRO ડૉકિંગ મિશન શું છે
તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ISRO, મસ્કને...
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન