हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Brahmos supersonic cruise missile
Brahmos supersonic cruise missile News
બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ
સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અરબ સાગરમાં ટાર્ગેટ ભેદી નાખ્યો
ભારતે નેવી(Indian Navy)ના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર આઈએનએસ ચેન્નાઈ(Stealth Destroyer INS Chennai) થી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (BRAHMOS supersonic cruise missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના પરીક્ષણ દરમિયાન અરબ સાગરમાં એક લક્ષ્ય પર નિશાન સાધવામાં આવ્યું. મિસાઈલે તે લક્ષ્યને ખુબ જ સટીકતાથી ભેદી નાખ્યું.
Oct 18,2020, 14:20 PM IST
બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ
DRDO ચીફે બ્રહ્મોસ અને અન્ય મિસાઈલ પરીક્ષણો વિશે આપ્યું મોટું નિવેદન
ભારતે હાલમાં જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું (Brahmos Supersonic cruise missile) સફળ પ્રાયોગિક પરીક્ષણ કર્યું હતું જેની મારક ક્ષમતા 400 કિલોમીટરથી વધુ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ આ મિસાઈલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુર સ્થિત આઈટીઆરથી થયું હતું. હવે ડીઆરડીઓ પ્રમુખ જી સતીષ રેડ્ડીએ બ્રહ્મોસ ઉપરાંત અન્ય મિસાઈલોના પરીક્ષણ ઉપર પણ માહિતી આપી.
Oct 14,2020, 14:04 PM IST
રુદ્રમ મિસાઈલ
દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરશે 'રુદ્રમ', આ એન્ટી રેડિએશન મિસાઇલ છે ખાસ
ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ આજે સ્વદેશી રીતે વિકસિત એન્ટી રેડિએશન મિસાઇલ- રુદ્રમ (Anti-radiation Missile-Rudram)ની સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલે ઓડિશા દરિયાકાંઠે આવેલા હ્વીલર આઇલેન્ડ પર સ્થિત રેડિયેશન લક્ષ્યાંક પર અચૂક લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. આ મિસાઇલ સુ-30 એમકે 1 ફાઇટર જેટથી લોન્ચ કરવામાં આવી હતી.
Oct 9,2020, 19:34 PM IST
Trending news
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે