हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
border crossing
Border crossing News
canada
ગુજરાતનુ એ ગામડુ, જેની અડધી વસ્તી વિદેશ જઈ વસી છે, ગામના અડધા ઘરોને તાળા લાગેલા છે
ગુજરાતના મહેસાણાના રસ્તે જવા માટે ગાંધીનગર જિલ્લાનુ છેલ્લુ ગામ ડિંગુચા (dingucha) આવે છે. આ નાનકડુ ગામ હાલ અમેરિકામાં ચર્ચામાં છે. વિદેશ જવાની ઘેલછામાં આ ગામના પટેલ પરિવારના ચાર લોકોના માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં મોત નિપજ્યા છે. આ ગામની લગભગ અડધી વસ્તી વિદેશમાં જઈને વસી છે, મોટાભાગના ઘરો પર તાળા લાગેલા છે. આમ, તો ગુજરાતમાં અનેક એવા ગામ છે, જેના લોકો વિદેશમાં જઈને વસ્યા છે. જેમાં ડિંગુચા ગામનો પણ સમાવેશ થાય છે.
Jan 29,2022, 8:59 AM IST
canada
પટેલો પાસેથી રૂપિયા લઈને તેમને બોર્ડર પાર કરાવતા એજન્ટ સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી મ
કેનેડા ગયેલો ગાંધીનગરના કલોલનો એક ગુજરાતી પરિવાર લાપત્તા છે, ત્યારે આશંકા છે કે તે પરિવારનું ઠંડીમાં ઠુંઠવાઈ જવાને લીધે મોત થયું છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 12 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્ર અને પુત્રી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા પાંચેક દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનોએ જાણાવ્યું છે. બીજીતરફ અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા જ ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અને હવે એવી ખબર સામે આવી છે કે આરોપી સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી દીધો છે.
Jan 26,2022, 14:39 PM IST
canada
રાતના અંધારામા ચાલે છે અમેરિકા ઘૂસવાના ખેલ, પહોંચ્યા બાદ પટેલ પરિવાર એજન્ટને 1.65 કર
કેનેડાથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામા ઘૂસવાની વાત નવી નથી. રાતના અંધારામાં બોર્ડર પાર ઘૂસણખોરીના ખેલ ચાલે છે. આ માટે ઢગલાબંધ એજન્ટ કામ કરે છે, જેમના વકીલ લોકોના પકડાયા બાદ તેમના કેસ પણ લડતા હોય છે. મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય. આ ખેલ વર્ષોથી ચાલે છે. પરંતુ કમનસીબે ઘૂસણખોરીનો ભોગ એક ગુજરાતી પરિવાર બન્યો. ગાંધીનગરના પટેલ પરિવારનો આખો માળો વિખેરાઈ ગયો હતો. માઈનસ 35 ડિગ્રી ટેમ્પરેચરમાં થીજી જવાથી ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા છે, જેમાં બે માસુમ બાળકો પણ હતા. અમેરિકા જવાની લ્હાયમા આખો પરિવાર મોતને ભેટ્યો. પરંતુ શુ તમને ખબર છે અમેરિકા પહોંચવા માટે પટેલ પરિવારને એજન્ટને કેટલા રૂપિયા પહોંચાડવાના હતા.
Jan 25,2022, 10:40 AM IST
canada
ઠંડીમાં દર્દનાક મોત મેળવનાર ગુજરાતી પરિવાર માટે કેનેડામાં પ્રાર્થના સભા યોજાઈ
અમેરિકા જવાની ઘેલછા રાખવામાં ગાંધીનગરના એક પરિવારે જીવ ખોયો છે. પરિવારના ચારેય સદસ્યો મોતને ભેટ્યા છે. ત્યારે કેનેડામાં આ ચારેય મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જેથી તેમની આત્માને શાંતિ મળે. જોકે, આ ચારેયના મોતની સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.
Jan 24,2022, 14:01 PM IST
canada
અમેરિકા જવાની લ્હાયમાં પટેલ પરિવારે જીવ ખોયો, કેનેડાથી અમેરિકામાં ઘૂસવા હાડ થીજવતી ઠ
વર્ષે દહાડે અનેક ગુજરાતીઓ વિદેશ જવાની લાલચમા રૂપિયા ગુમાવે છે. પરંતુ કેનેડા બોર્ડર પર બનેલી ઘટના અત્યંત દર્દનાક છે. અમેરિકા જવાની ઘેલછા કલોલના પટેલ પરિવારને ભારે પડી છે. પટેલ પરિવારનું અમેરિકા જવાનુ સપનુ બોર્ડર પહેલા જ રગદોળાયુ. ગુજરાતી પરિવાર અમેરિકા પહોંચવા માટે માઈનસ 35 ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં સતત 11 કલાક ચાલ્યા હતા. પણ આ ગેરકાયદેસર ઘૂસણખોરીએ જ પટેલ પરિવારનો જીવ લીધો. કુલ 11 લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાઁથી એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં એક બાળક અને એક નાનકડી દીકરી પણ છે. બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે.
Jan 23,2022, 12:48 PM IST
canada
કેનેડા બોર્ડર ટ્રેજેડીમાં નવો વળાંક, કલોલનો ગુજરાતી પરિવાર કેનેડા ગયો હતો, 4 સભ્યોનો
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જોકે, હજુ સુધી આવી કરુણ રીતે મોતને ભેટેલ ગુજરાતીઓ કોણ છે તેનો પત્તો થયો નથી. આ મૃતકો ઉત્તર ગુજરાતનાં કલોલ તાલુકાના પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. સાથે જ વિદેશ લઈ જવાના ખ્વાબ બતાવનારા એજન્ટોની પણ તપાસ થઈ રહી છે. આવામા કલોલના ડિંગુચા ગામનો એક પરિવાર લાપતા થયો હોવાનુ સામે આવ્યુ છે.
Jan 23,2022, 10:54 AM IST
canada
કેનેડાની માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયેલો મહેસાણાનો પટેલ પરિવાર આખરે છે કોણ?
ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા સૌ કોઈ જાણે છે. વિદેશી ધરતી પર પહોંચવા માટે તેઓ કોઈ પણ હદે જવા માટે તૈયાર હોય છે. ત્યારે કેનેડા બોર્ડર પર ચાર ગુજરાતીઓને આ જ કારણે દર્દનાક મોત મળ્યુ છે. કોઈ વિચારી પણ નહિ શકે તેવુ મોત મળ્યુ છે. એક ગુજરાતી પરિવાર માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં થીજી ગયુ હતુ. અમેરિકા-કેનેડાની બોર્ડર પર મહેસાણાના પરિવારના 4 લોકોના ઠંડીમાં ઠુઠવાઈને મોતની આશંકા છે. માઈનસ 35 ડિગ્રી તાપાનમાં માતા-પિતા અને બે સંતાનના મૃત્યુ થયા છે. પરંતુ હજી સુધી આ ગુજરાતીઓની ઓળખ સામે આવી નથી. આખરે કોણ છે આ ગુજરાતીઓ જે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરી રહ્યા હતા.
Jan 22,2022, 14:23 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય