हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Boost Immunity
Boost immunity News
health
શિયાળામાં બાળકોની ઈમ્યૂનિટી વધારવા ખવડાવો આ હેલ્ધી વસ્તુ, આખી ઋતુ રહેશે તંદુરસ્ત
Home remedies to increase child immunity: શિયાળાની ઋતુ જેમ જેમ નજીક આવે છે તેમ બાળકોની ચિંતાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમના શરીરને ગરમ રાખવા માટે, તેમના આહારમાં ગરમ વસ્તુઓ શામેલ કરવાનું શરૂ કરો.
Nov 16,2024, 13:55 PM IST
lifestyle
Ascorbic Acidની ખામીથી વધી શકે છે શરદી-ઉધરસનું જોખમ, ખાઓ 5 ખોરાક
Ascorbic Acid Rich Foods: એસ્કોર્બિક એસિડ એ ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે, તેને સામાન્ય રીતે વિટામિન સી કહેવામાં આવે છે. તે પાચન અને સુંદરતા સુધારવામાં મદદ કરે છે, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે જાણીતું છે. જો તેની ઉણપ હોય તો શરદી, ઉધરસ અને વાયરલ તાવનું જોખમ વધી જાય છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોય તો એસ્કોર્બિક એસિડથી ભરપૂર વસ્તુઓ ખાઈ શકો છો. આવો જાણીએ ડાયટિશિયન આયુષી યાદવ પાસેથી.
Oct 20,2024, 12:11 PM IST
Health Care Tips
શરીરમાં વિટામીનની કમી પુરી કરવા દવા લેવાની જરૂર નથી, આજથી જ કરો આ વસ્તુઓનું સેવન
શું તમે પણ શરીરમાં વિટામીનની કમી પુરી કરવા માટે દવાઓ લઈ રહ્યાં છો. તો આજથી જ છોડી દો આ આદત. કારણકે, આગળ જતાં થઈ શકે છે મોટું નુકસાન.
Dec 17,2023, 16:23 PM IST
Ghee
ઘી ખાવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, પરંતુ દિવસમાં કેટલી ચમચી ઘી ખાવું જોઈએ?
કહેવાય છે કે આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. પણ કેટલું ખાવું જોઈએ? આજે આપણે તેના વિશે જાણીશુ..
Jun 27,2023, 12:38 PM IST
Milk Benefits
Milk benefits: મધ અને તજવાળું દૂધ પીવાનું રાખો રોજ, નહીં પડો વારંવાર બીમાર
Milk With Honey And Cinnamon: જો તમને એકલું દૂધ ભાવતું ન હોય તો તમે તેમાં 2 વસ્તુઓ ઉમેરીને તેનું સેવન કરી શકો છો. આ વસ્તુઓ છે મધ અને તજ. મધ અને તજ ઉમેરેલું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. જો તમે મધ અને તજનો પાવડર ઉમેરીને દૂધ પીવાનું રાખો છો તો ઘણી બધી બીમારીઓ લાભ થાય છે.
Apr 18,2023, 17:10 PM IST
Herbs for Immunity
સવારે ખાલી પેટ આ 5 વસ્તુ ખાવાથી બામારીઓ રહેશે દૂર, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
Herbs for Immunity: શિયાળાનો સમય આવે છે ત્યારે કોઈને કોઈ બીમારી સાથે આવે છે. આ સીઝનમાં ઘણા લોકો શરદી, ઉધરસ, તાવ જેવી મુશ્કેલીનો સામનો કરે છે. જો તમે પહેલાથી ડાયાબિટીઝ, હાઈ બીપી કે પછી બીજી બીમારીઓથી પરેશાન છો તો આ શરદી-ઉધરસ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી ઠંડીના સમયમાં આ પાંચ વસ્તુ સવારે ખાલી પેટે ખાવ. જેથી આ બીમારીઓ તમારાથી દૂર રહેશે.
Dec 11,2022, 18:38 PM IST
How to increase immunity
આ સસ્તા ફળોને બનાવી લો ડાયટનો ભાગ, ઇમ્યૂનિટીમાં થશે જોરદાર વધારો
શિયાળાની ઋતુ નજીક આવતા જ લોકો વિવિધ પ્રકારના રોગો થતાં જોવા મળે છે. જો તમે તમારા આહારમાં આ ફળોનો સમાવેશ કરો છો. તો તમે તમારી રોગપ્રતિકારક શક્તિમાં જબરદસ્ત ફેરફાર જોશો.
Nov 11,2022, 23:48 PM IST
neem leaf juice
ચૈત્ર મહિનામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પીવો લીમડાના પાનનો રસ, થશે આ ફાયદા
લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્વોના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે. લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓથી લઇને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે.
Apr 13,2022, 17:19 PM IST
Mulberry
કબજિયાત સહિત અનેક રોગથી મેળવો છૂટકારો, કીડા જેવા દેખાતા આ ફળનું કરો સેવન
ભારતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે જેથી હવે તમારે ફળોનું સેવન વધારવાની જરૂર છે, શેતૂર એક એવું ફળ છે જે આ સિઝનમાં ઉત્પન્ન થાય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Feb 26,2022, 14:51 PM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?