हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Boby Deol
Boby deol News
Bollywood news
એરપોર્ટ પર કમાલના લૂકમાં જોવા મળી કરીના અને કાજોલ, થોડી જ વારમાં વાયરલ થઈ તસવીરો
Celebs Photos: બોલિવૂડ સ્ટાર્સનો એરપોર્ટ લૂક પણ જોવા જેવો છે. દરેક વખતે તે નવા અંદાજમાં એરપોર્ટ પર આવતો અને જતો જોવા મળે છે. આજે પણ ઘણા સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ લિસ્ટમાં કરીના કપૂરથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. કેટલાક સરળ દેખાતા હતા જ્યારે અન્યોએ શક્તિશાળી દેખાવ દર્શાવ્યો હતો. તમે બધા સ્ટાર્સની તસવીરો પણ જોઈ શકો છો.
Apr 23,2024, 8:00 AM IST
Bollywood news
2023માં વિલન બનીને આખી સ્ક્રીન ખાઈ ગયા આ હીરો! હવા ખાતા રહી ગયા ફિલ્મના હીરો
Yearender 2023: વર્ષ 2023માં એવી ઢગલાબંધ ફિલ્મો આવી જેમાં હીરો કરતા પણ વધારે વિલેનની ચર્ચા થઈ. એટલું જ નહીં આ ફિલ્મોમાં જે વિલેનના રોલમાં છે તે પહેલાં રહી ચુકયા છે બોલીવુડના હીરો.
Dec 31,2023, 12:37 PM IST
Arshad Warsi
આ શું બોલ્યા? બોલીવુડ અભિનેતાએ કહ્યું- 'મને પોર્ન ફિલ્મ પસંદ પણ કામ નહીં કરું'
Animal: આ બોલીવુડ અભિનેતા એનિમલ ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આ ચોંકાવનારું નિવેદન આપ્યું. જે ગણતરીની પળોમાં વાયરલ થઈ ગયું.
Dec 20,2023, 15:23 PM IST
ANIMAL MOVIE
ગુજરાતી છે 'એનિમલ'ના રેપસીનથી ચર્ચામાં આવેલી અભિનેત્રી! ફિગર જોઈ થઈ જશે ફિદા
‘એનિમલ’ની ‘મેરિટલ રેપવાળા’ સીનની એક્ટ્રેસ માનસી તક્ષક છે ગુજરાતી, મિસ ઈન્ડિયા ગુજરાત માટે આપી ચૂકી છે ઓડિશન. ફિલ્મનો હોટ સીન જોતા જ થેયેટરમાં પડવા માંડે છે ચિચિયારીઓ...
Dec 12,2023, 11:15 AM IST
Bollywood news
બોબી અભિનેત્રીને કહ્યું મારે તારી સાથે રાત વિતાવવી છે, જવાબ મળ્યો પૂજા ભટ્ટને પૂછીલે
મમતા કુલકર્ણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રી જે તેની ફિલ્મોમાં એક્ટિંગ કરતા મેગેઝનના કવરપેજ પરના બોલ્ડ ફોટોશૂટ અને તેની કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહી છે. એ વાતમાં પણ બેમત નથી કે મમતા કુલકર્ણી ખૂબ સ્વરૂપવાન અભિનેત્રી રહી ચૂકી છે.
Dec 1,2023, 16:24 PM IST
Karan Deol Drisha Acharya Wedding Photos
બોબી દેઓલે શેર કર્યા ભત્રીજાના લગ્નના જોરદાર ફોટા, કેપ્શનથી ઉભરાયું સોશ્યિલ મીડિયા
Bobby deol shares unseen photos from Karan Deol Wedding: કરણ દેઓલે દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. નવા પરિણીત યુગલને અભિનંદન આપતાં બોબી દેઓલે લગ્નની કેટલીક ન જોયેલી તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. જુઓ કરણના લગ્નની કેટલીક સુંદર તસવીરો...
Jun 19,2023, 9:42 AM IST
Karan Deol
Karan Deol Drisha Acharya Wedding: સન્નીના સહેઝાદાના લગ્નમાં મનમુકીને ઝૂમ્યા દાદા
Karan Deol Drisha Acharya Wedding: કરણ દેઓલ તેની દુલ્હન દ્રિષા આચાર્યને લેવા માટે ઘોડી પર સવાર થઈને સરઘસ સાથે ઘરની બહાર નીકળ્યો છે. સામે આવેલી તસવીરોમાં કરણ ક્રીમ રંગની શેરવાની અને ક્રીમ રંગની પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો. તસવીરોમાં કરણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તે જ સમયે, પૌત્રના લગ્નમાં ધર્મેન્દ્ર, પિતા સની દેઓલ અને કાકા બોબી, અભય દેઓલ ઢોલના તાલે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જુઓ કરણ દેઓલના લગ્નની તસવીરો.
Jun 18,2023, 12:45 PM IST
MAMTA KULKARNI
મમતા કુલકર્ણીને હિન્દી ફિલ્મના જાણીતા હિરોએ કરી હતી 'એક રાતની ઓફર'
MAMTA KULKARNI CONTROVERSY: હિન્દી ફિલ્મજગતમાં જ્યારે બોલ્ડનેસ અને બેબાકપણા માટે કોઈને યાદ કરવામાં આવે તો તે છે અભિનેત્રી મમતા કુલકર્ણી.... મમતા કુલકર્ણી 90ના દાયકામાં મેગેઝિનના કવરપેજમાં તેના બોલ્ડ ફોટોઝના કારણે છવાયેલી રહેતી હતી. ફિલ્મોમાં બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહેતી મમતા સતત કોન્ટ્રોવર્સીમાં રહી છે. 90ના દાયકાની સફળ અભિનેત્રીનો એક એવા કિસ્સાની વાત છે જે જાણી તમને પણ વિશ્વાસ નહીં આવે .
Mar 1,2023, 15:51 PM IST
aashrams
Aashram ની સાધ્વી માતાએ સિઝલિંગ ડાન્સથી બધાને કર્યા ઘાયલ
Aashram’s Sadhvi Mata aka Parinita Seth Sizzling Dance Video: આ વખતે આશ્રમની સાધ્વી માતાએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.
Sep 19,2021, 18:33 PM IST
MAMTA KULKARNI
મમતાના જલવા જોઈને દિવાના થયેલાં આ એક્ટરે કરી હતી એક રાત સાથે સુવાની ઓફર!
CONTROVERSY OF MAMTA KULKARNI: 'કોઈ આયે તો લે આયે'' આઈટમ સોંગથી રાતોરાત સ્ટાર બનનાર મમતા કુલકર્ણીના હોટ ફિગરને જોઈને ના રહેવાયું તો કયા સ્ટારે કરી દીધી તુરંત જ 'વન નાઈટ સ્ટેન્ડ'ની ઓફર? આ કિસ્સો જાણવા જેવો છે.
May 1,2021, 11:14 AM IST
બોબી દેઓલ
હવે આશ્રમ-2 વેબ સિરીઝ વિવાદમાં, કરણી સેનાએ લગાવ્યો મોટો આરોપ
કરણી સેનાએ આ વેબ સીરિઝમાં હિન્દૂ સંસ્કૃતિને ખોટી રીતે પ્રસ્તૃત કર્યાનો આરોપ લગાવ્યો છે. અને એવું પણ કહ્યું છે કે, આ વેબ સીરિઝ નવી પેઢી માટે આશ્રમનું ખોટું ઉદાહરણ પૂરું પાડે છે.
Nov 5,2020, 17:36 PM IST
ashram 2
Ashram-2 નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ
Oct 24,2020, 11:05 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય