Arshad warsi News

ચાઇનીઝ પ્રોડક્ટનાં બોયકોટમાં 'રૈંચો'ની સાથે આવ્યા બોલિવિડ સેલેબ્રિટી, આપ્યું સમર્થન
લદ્દાખમાં ભારત અને ચીનની સીમા તણાવ વચ્ચે #BoycottChineseProducts ટ્રેન્ડ કરવા લાગ્યું છે. જાણીતા શિક્ષા સુધારક સોનમ વાંગચુક (Sonam Wangchuk) કે જેના પાત્રને આમિર ખાનની (Aamir Khan) 3 ઇડિયટ્સમાં રૈંચોનાં નામનું પાત્ર નિભાવ્યું હતું, તેમમે દેશમાં નાગરિકો સાથે ચીની ઉત્પાદનનાં ઉપયોગને અટકાવવા માટે આગ્રહ કર્યો છે. સોનમ વાંગચુક ટ્વીટર પર આ હેશટેગ ચલાવીને લોકોને ચાઇનીઝ પ્રોડક્ટને બોયકોટ કરવાની વાત કરી હતી. હવે આ આંદોલમાં બોલિવુડ સેલિબ્રિટી અરશદ વારસી(Arshad Warsi) અને સુપ રમોડલ મિલિંદ સોમણે  (Milind Soman) પણ પોતાનું સમર્થન આપ્યું છે. અરશદ વારસીએ ચીની સામાનના ઉપયોગ કરવાનું બંધ કરી દીધું, બીજી તરફ મિલિંગ સોમણે ટિકટોક છોડી દીધું હતું.
May 31,2020, 17:55 PM IST

Trending news