हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
94/ 6
(38)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP activist
Bjp activist News
Navsari
નવસારીમાં ભાજપ કાર્યકર્તા પર તિક્ષણ હથિયારથી હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત
નવસારીના (Navsari) ઘેલખડી વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવક ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરતા યુવાનનું (Attack On Youth) સારવાર દરમ્યાન મોત (Death) નીપજ્યું છે. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસ (Navsari Police) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો
Jul 12,2021, 13:09 PM IST
surat
SURAT: ભાજપનાં કાર્યકર વિશાલ પાટીલ પર સગીરાએ દુષ્કર્મ-છેડતીનાં આરોપ લગાવ્યા
ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતુત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઇલ પર સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે.
Jun 10,2021, 23:57 PM IST
BJP activist
Bhavnagar માં ભાજપ કાર્યકરે પોલીસને કહ્યું માસ્ક નહી પહેરું, કાયદો મારા ખિસ્સામાં
કોરોનાના નિયમો જાણે રાજકીય પાર્ટીને લાગુ ન પડતા હોય તે પ્રકારનાં અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. પછી તે તેનાનાં પુત્રના લગ્નમાં માનવ મહેરામણ એકત્ર કરવાનું હોય કે, નેતાજીનો બર્થ ડે હોય કે રાજકીય રેલી હોય નેતાઓને કોઇ પણ પ્રકારનાં નિયમો લાગુ પડતા નથી. બધા નિયમો માત્ર સામાન્ય નાગરિક માટે જ હોય એવા કિસ્સાઓ સામે આવતા રહે છે.
Apr 28,2021, 19:09 PM IST
લોકસભા ચૂંટણી 2019
Video: મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારીને માર માર્યો
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 10 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. સવારેથી જ મતદાન કેન્દ્ર પર લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર છૂટાછવાયે હિંસા જોવા મળી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
Apr 23,2019, 12:45 PM IST
કિરીટ સોલંકી
કિરીટ સોલંકીના રોડ શોમાં અભિનેતા મનોજ જોષીએ આપી હાજરી
અમદાવાદ: શહેરના ખાડીયા વિસ્તારમાં ભાજપના પૂર્વ લોકસભાના ઉમેદવાર કિરીટ સોલંકીનો રોડ શો યોજાયો હતો. જેમાં હિન્દી ફિલ્મો તેમજ ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા કલાકાર મનોજ જોષીએ હાજરી આપી હતી. ત્યારે આ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ પણ હાજરી આપી હતી.
Apr 19,2019, 13:10 PM IST
BJP activist
ભરૂચઃ સ્ટેશન રોડ પર ભાજપના એક કાર્યકર પર છરી વડે હુમલો કરી બે શખ્સો ફરાર
ઈજાગ્રસ્ત કાર્યકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Nov 5,2018, 21:54 PM IST
Trending news
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 28ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ