हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
beauty secrets
Beauty secrets News
Gua Sha Stone
સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી થતા લાભ વિશે
Gua Sha Stone: છેલ્લા કેટલાક સમયથી બ્યુટી ટ્રીટમેંટમાં ગુઆ શા સ્ટોનનો ઉપયોગ વધ્યો છે. એમ કહીએ તો ચાલે કે આ પથ્થર ટ્રેંડમાં છે. કોરિયાની બ્યુટી ટ્રીટમેંટમાં આ પથ્થરનો ઉપયોગ વધારે થાય છે. તેનાથી ફેસને નેચરલ ગ્લો મળે છે અને ચહેરો અપલિફ્ટ થાય છે. આજે તમને આ પથ્થર વિશે બધી જ જાણકારી આપીએ.
Aug 18,2024, 13:41 PM IST
hair care
માધુરી દીક્ષિત હેર કેર કરવા આ હર્બલ તેલનો કરે છે ઉપયોગ, જાણો કેવી રીતે બનાવવું ઘરે
Hair Care: માધુરી દીક્ષિતના સુંદર વાળ ઘરે બનાવેલા હર્બલ ઓઇલના કારણે છે. આ હેર ઓઈલ માધુરી દીક્ષિત પોતે જ બનાવે છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા પર આ સિક્રેટ શેર કર્યું હતું. માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે તે વાળની સુંદરતા માટે ખાસ હર્બલ ઓઇલનો ઉપયોગ કરે છે તેના કારણે વાળ મજબૂત પણ બને છે અને ગ્રોથ પણ વધે છે.
May 9,2024, 11:42 AM IST
beauty secrets
તરબૂચ ખાવાથી થાય છે અનેક ફાયદા, એની છાલથી પણ થાય છે ચમત્કાર
WATERMELON PEELS: તરબૂચ એક એવું ફળ છે જેમાં લગભગ 97 ટકા ભાગ પાણીનો છે. આ ફળ ખાવાથી તમારું વજન પણ વધતું નથી. પેટ પણ ભરાય છે. ગરમીમાં ગભરામણ પણ થતી નથી. સાથે જ વેઈટ લોસ કરવા માંગતા લોકો માટે આ ફળ એક વરદાન સમાન છે. આ ફળના ફાયદા તો અનેક છે જ એની છાલ પણ એટલી જ ગુણકારી છે. એની છાલના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો. ઉનાળામાં તરબૂચ ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે લોકો તેને ખાવાનું પસંદ કરે છે. આ ફળ પાણીથી ભરેલું છે. લોકો તેને ખાય છે પરંતુ તેની છાલ ફેંકી દે છે. ઉનાળામાં તેને ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.
Apr 29,2024, 10:15 AM IST
Health Care Tips
ઘરમાં વેક્સિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, સ્કીન થઈ શકે છે ખરાબ
WAXING: વેક્સિંગ કરાવવા માટે પાર્લરમાં જાઓ. લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે આ કામ કરીને પોતાનો સમય બગાડવા માંગતા નથી, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ઘરે જ વેક્સિંગ કરાવે છે. જો તમે જાતે વેક્સિંગ ઘરે કરી રહ્યા છો, તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
Apr 22,2024, 12:42 PM IST
Madhuri Dixit
માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...
Madhuri Dixit Beauty Secrets: માધુરીને પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી પણ ગમે છે. જોકે આ વાતનો આધાર તેમના મૂડ પર છે. માધુરીને દરરોજ એક કપ ચા પીવી ગમે છે. કારણ કે તેને પીધા પછી તેઓ પોતાની જાતને ફ્રેશ અને રિચાર્જ અનુભવે છે. 54 વર્ષની ઉંમરે માધુરી દીક્ષિત આ ડ્રિંક્સ પીને ત્વચાને રાખે છે યુવાન, શોધી-શોધીને ખોલ્યા છે માધુરીની Glowing Skinનાં રાઝ...
Apr 24,2023, 9:12 AM IST
રેખા
65ની ઉંમરમાં પણ યુવા અભિનેત્રી લાગે છે રેખા, જાણો શું છે ડાયટ પ્લાન
રેખા પોતાના ડાયટની સાથે વધુ એક કામ પર ધ્યાન આપે છે. તે હંમેશા પુરતી ઉંઘ લે છે, કારણ કે દરરોજ પુરતી ઉંઘ લેનાર વ્યક્તિને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીઓ ઓછી થાય છે. એટલા માટે રેખાના એક ઇન્ટરવ્યું અનુસાર ઓછામાં ઓછી 6-7 કલાકની ઉંઘ લે છે.
Oct 10,2019, 9:17 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ