हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bear Grylls
Bear grylls News
Ajay Devgn
Bear Grylls સાથે સમુદ્રમાં ડૂબકી લગાવતા 'સિંઘમ' ને પણ લાગ્યો ડર! જાણો અજયે શું કહ્યુ
બોલીવુડ અભિનેતા અજય દેવગણ ઈન ટૂ ધ વાઈલ્ડ અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ, બાંગ્લા, મલયાલમ અને કન્નડ સહિત સાત ભાષામાં રિલીઝ થશે. એપિસોડનો પ્રીમિયર 22 ઓક્ટોબરે ડિસ્કવરી પ્લસ ઈન્ડિયા અને ફિલીપીન્સ પર થશે.
Oct 13,2021, 11:58 AM IST
Into the Wild
Into The Wild માં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે Vicky Kaushal, આ દેશમાં થશે શૂટિંગ
વિક્કી કૌશલ (Vicky Kaushal) શોની નવી સિઝનમાં જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં કરવામાં આવશે. ડિસ્કવરી ચેનલમાં વિશ્વભરમાં લોકપ્રિય ટીવી શો ઈન્ટૂ ધ વાઈલ્ડ વિદ બેયર ગ્રિલ્સ (Into the Wild with Bear Grylls)માં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ દેખાઈ ચૂક્યા છે. આ બંને અભિનેતાના એપિસોડને ખુબ જ પસંદ કરવામાં આવ્યો અને ચેનલને જબરજસ્ત TRP મળી. ત્યારે હવે બોલીવુડના અમુક નવા મહેમાનો આ શોમાં દેખાવાના છે.
Sep 16,2021, 16:14 PM IST
Man vs Wild
Man Vs Wild: અક્ષય કુમારનો દિવાનો બન્યો બેયર ગ્રિલ્સ, જુઓ શૂટિંગના ફોટો
હાલમાં બેયર ગ્રિલ્સે સુપરસ્ટાર રજનીકાંતની સાથે પોતાના શોનું શૂટિંગ કર્ણાટકના Bandipur Tiger Reserve And National Parkમાં કર્યું હતું અને હવે અક્ષય કુમારના એપિસોડનું શૂટિંગ પૂરુ થઈ ચુક્યું છે.
Feb 1,2020, 14:53 PM IST
pm narendra modi
મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગષ્ટે ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો મેન વર્સેઝ વાઇલ્ડનાં સ્પેશ્યલ એપિસોડમાં બેરગ્રિલ્સ સાતે જોવા મળ્યા
Aug 25,2019, 18:53 PM IST
નરેન્દ્ર મોદી
PM મોદીએ જણાવ્યું Man Vs Wildમાં તેમનું અને બિયર ગ્રિલ્સ વચ્ચેનું રહસ્ય
12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયેલા Man Vs Wildમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને પર્યાવરણ બચાવવા સંબંધી સંદેશ આપ્યો હતો. પરંતુ આ એપિસોડમાં એક એવી વાત હતી જે બધાના મનમાં હતી
Aug 25,2019, 14:56 PM IST
pm modi
VIDEO: Man Vs Wild નો સ્પેશ્યલ શો આજે રાત્રે 9 વાગ્યે, PM મોદીએ કરી આ રોચક
વડાપ્રધાન મોદી આજે રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ચેનલનાં સ્પેશ્યલ શો Man Vs Wild માં બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળશે
Aug 12,2019, 18:34 PM IST
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી સાથે બેયર ગ્રિલ્સના શોને લઈને શું વિચારી રહ્યાં છે અક્ષય-અજય
વિશ્વભરની નજર મેન vs વાઇલ્ડના સ્પેશિયલ શો પર છે. બેયર ગ્રિલ્સનો શો કોઈપણ માટે નવો નથી અને તે ઘણા સમયથી જોવાઇ રહ્યો છે. શોમાં મોદીને લઈને દર્શકો વચ્ચે ભારે ઉત્સુકતા છે. બોલીવુડ સેલિબ્રિટિના રિએક્શન પણ આવવાના શરૂ થઈ ગયા છે.
Aug 12,2019, 18:49 PM IST
નરેન્દ્ર મોદી
Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Internation Tiger Day)ના દિવસે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, દેશમાં ગત એક દશકમાં વાઘની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. તે સમયે પ્રકાસ જાવડેકરે કહ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અમે આ લક્ષ્યને સમય કરતા 4 વર્ષ પહેલા જ પ્રાપ્ત કર્યું છે.
Jul 29,2019, 15:34 PM IST
નરેન્દ્ર મોદી
ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તમને ખતરનાક જંગલોમાં જોવા મળશે. આ જંગલોમાં તમે પીએમ મોદીને એક એવો સમય પસાર કરતા જોસો, જે તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય. હકિકતમાં, મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘Man Vs Wild’માં જોવા મળશે.
Jul 29,2019, 16:51 PM IST
pm modi
ડિસ્કવરી ચેનલ પર એડવેન્ચર કરતા જોવા મળશે PM મોદી, જુઓ તેમનો અનોખો અંદાજ
180 દેશની જનતાને જોવા મળશે પ્રધાનમંત્રી મોદીની અનદેખી તસવીર.પ્રધાનમંત્રી ભારતના જંગલોમાંથી વન્ય પશુઓના સંરક્ષણ અને બગડતા વૈશ્વિક વાતાવરણ વિશે વાત કરશે.તેઓ મેન વર્સેઝ વાઈલ્ડના બેર ગ્રીલ્સ સાથે જોવા મળશે.ડિસ્કવરી પર પ્રસારિત થતા મેન વર્સેઝ વાઈલ્ડ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી દેખાશે.આ કાર્યક્રમનું પ્રસારણ 12મી ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર સાત્રે 9 વાગ્યે થશે.
Jul 29,2019, 14:20 PM IST
Trending news
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
maharashtra minister list with department 2024
પવારને નાણા તો શિંદેને શહેરી વિકાસ..જાણો મહારાષ્ટ્રમાં કયા મંત્રી કયો વિભાગ સંભાળશે?
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ
Brazil
ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?