हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
174/ 5
(17.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bank Job
Bank job News
Government Job
નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતી
Bank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અહીં તમે કઈ બેંકોમાં ખાલી જગ્યાઓ છે તેની માહિતી મેળવી શકો છો.
Jun 16,2024, 13:26 PM IST
sarkari naukri
BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગી
BOB Jobs 2024: બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરના પદો ભરતી નિકળી છે. જો તમે પણ અહીં નોકરી કરવા માંગો છો અને સંબંધિત યોગ્યતા ધરાવો છો, મોડું કર્યા વિના તાત્કાલિક એપ્લાય કરો. તમારા માટે સરકારી નોકરીની સારી તક છે.
May 6,2024, 11:59 AM IST
Central Bank of India
Recruitment 2024: રૂપિયાના ઢગલા પર બેસીને કરો કામ, 3000 પદો માટે ભરતીનું નોટિફિકેશન
Central Bank of India Apprentice Recruitment 2024: સેંટ્રલ બેંક ભરતી ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર અહીં નોટિફિકેશન, ઓનલાઇન અરજી, વેકેન્સી વગેરેની ડિટેલ ચેક કરી શકે છે.
Feb 22,2024, 20:16 PM IST
Small Industries Development Bank of India
Bank Job: ગ્રેજ્યુએટ્સ માટે બેંકની નોકરી, કોઈ પરીક્ષા નહીં, પગાર 90,000થી વધુ
બેંકમાં સરકારી નોકરીના સપના જોતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. અત્રે જણાવવાનું કે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા, સિડબી તરફથી ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર (જનરલ સ્ટ્રીમ)ના પદો માટે ભરતી નોટિફિકેશન બહાર પડ્યું છે. ઈચ્છુક ઉમેદવાર SIDBI ની અધિકૃત વેબસાઈટ sidbi.in પર જઈને અરજી કરી શકે છે.
Nov 8,2023, 18:41 PM IST
sarkari naukri 2023
પંજાબ નેશનલ બેંકમાં નોકરી મેળવવાની શાનદાર તક, જલ્દી કરો અરજી, 63000 મળશે પગાર
Sarkari Naukri 2023 PNB Recruitment 2023: પંજાબ નેશનલ બેંકમાં નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. આ પોસ્ટ્સ માટે કોઈપણ ઉમેદવાર pnbindia.in આ લિંક પર ઓનલાઈન અરજી કરી શકે છે.
Jun 7,2023, 12:18 PM IST
banking sector
Bank Jobs: શું તમે પણ બેંકમાં નોકરી કરવા માંગો છો? આ રહી સમગ્ર જાણકારી
Saraswat Bank Recruitment 2023: સારસ્વત કોઓપરેટિવ બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર 150 જુનિયર ઓફિસરની જગ્યાઓ માટે ઑનલાઇન અરજીઓ માગી છે. સારસ્વત બેંક ભરતી 2023 એપ્લિકેશન પ્રક્રિયા, વય મર્યાદા, પાત્રતા અને અન્ય વિગતો અહીં ચકાસી શકાય છે.
Mar 27,2023, 13:35 PM IST
Central bank
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 5000 જગ્યાઓ માટે પડી છે જાહેરાત, જાણો પાત્રતા અને પગાર
Central Bank of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની 5000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
Mar 21,2023, 15:56 PM IST
HDFC bank
આ બેંક 3 હજાર પદ માટે કરશે ભરતી, ટૂંક સમયમાં ખોલશે 207 નવી શાખાઓ
HDFC Bank Jobs : HDFC બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 207 નવી શાખાઓ અને 80 સ્માર્ટ બેંકિંગ લોબી ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધારશે.
Sep 4,2022, 12:00 PM IST
Job
નોકરીની તક! HDFC ટૂંક સમયમાં પોતાની 207 નવી શાખાઓ ખોલશે
HDFC બેંકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 207 નવી શાખાઓ અને 80 સ્માર્ટ બેંકિંગ લોબી ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધારશે.
Sep 3,2022, 16:09 PM IST
Saraswat Bank
Recruitment: આ સરકારી નોકરીમાં નજર સામે નોટો ઢગલા, ગણ્યામાં થાકશો, જોડાવવાની ઉત્તમ ત
સારસ્વત બેંકે વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી.
Dec 25,2021, 19:48 PM IST
Jetpur Farmer
બેંકની નોકરી છોડી જેતપુરના યુવાને શરૂ કરી ખેતી, ઓનલાઇન માર્કેટિંગથી કરી સારી કમાણી
આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે, જેણે પોતાની જળહળતી કારકિર્દી છોડીને ખેતી શરૂ કરી છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામના MBA થયેલા અને જૂનાગઢાં બેંકમાં ખુબજ સારી નોકરી કરતા ખેડૂત યુવકે નોકરી છોડી અને ખેતી કરીને ક્રાંતિ સર્જી છે. ખેતીમાં પણ પરંપરાગત ખેતીમાં થોડા બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે.
Nov 4,2020, 17:52 PM IST
સરકારી નોકરી
સરકારી બેંકોમાં થશે 1 લાખ ભરતીઓ, મળશે વાર્ષિક 50 લાખ પગાર
Dec 18,2018, 3:30 AM IST
Trending news
october 1582
1582માં ઓક્ટોબર મહિનો 21 દિવસનો કેમ હતો? જાણો કેમ કેલેન્ડરમાંથી 10 દિવસ ઓછા થયા
Education Minister Praful Pansheriya
કોલેજના અધ્યાપકો માટે સૌથી મોટા ખુશખબર! ગુજરાત સરકારે જાહેર કર્યો પગાર વધારો
onion prices
ડુંગળીની નિકાસ માટે સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો
gujarat
પોલીસને માહિતી આપનારાઓ પણ સુરક્ષિત નથી! 2 સગીરોને સોપારી આપી કરાવ્યો જીવલેણ હૂમલો
WAQF BOARD
45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?
hockey news
આગામી 24 કલાકની અંદર ફરી જોવા મળશે IND vs PAK હાઈવોલ્ટેજ મેચ, ફટાફટ નોંધો સમય
gujarat
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...
gujarat
અનોખો સેવાકેમ્પ! ત્રિશુલીયા ઘાટ ચઢતા પહેલા પદયાત્રીઓ આ કેમ્પની જરૂરથી પીવે છે ચા
gandhinagar
ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી
bjp leader
મેડમ જોડે મજા માણતા ઝડપાયા ભાજપના નેતાજી! વીડિયો વાયરલ થતા કહ્યું આ તો મારી પત્ની છે