हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bank holiday
Bank holiday News
Bank holiday from 25 january to 26 january 2025
Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બંધ રહેશે બેંક! જાણો રજાઓની યાદી
Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા ક્યા ક્યા બેંક બંધ રહેશે? ફેબ્રુઆરી પહેલા સળંગ કયા દિવસે બેંકોની રજા બે દિવસ સુધી રહેશે. આવો બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ.
Jan 24,2025, 19:48 PM IST
bank holiday
ડિસેમ્બરમાં બચેલા 15 દિવસોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક! ફટાફટ જાણીને કરો સેટિંગ
December Bank Holiday: વર્ષના છેલ્લો મહિનો ડિસેમ્બરમાં બચેલા 15 દિવસોમાં ક્યારે ક્યારે બેંકોમાં રજા રહેવાની છે? જાણો અહીં.
Dec 15,2024, 14:01 PM IST
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Bank Holidays December 2024: નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. દર મહિને અમુક દિવસો એવા હોય છે જ્યારે બેંકની રજાઓ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 17 દિવસ બેંકો બંધ રહેશે.
Dec 1,2024, 22:43 PM IST
bank holiday
31નો મહિનો અને 15મા દિવસ બેંક બંધ...જાણો ઓક્ટોબરમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંકો?
Bank Holiday: ફેસ્ટિવલ સીઝનની સાથે તહેવારોની સિઝન પણ શરૂ થાય છે. ઓક્ટોબરમાં દુર્ગા પૂજા, ગાંધી જયંતિ, ધનતેરસ સહિત અનેક તહેવારો આવે છે. તહેવાર હોય તો બેંકો પણ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષની શરૂઆત સાથે બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે.
Sep 29,2024, 11:31 AM IST
bank holiday
Bank Holiday: જૂનમાં 1,2 નહી પુરા 11 દિવસ બેંકો રહેશે બંધ, ચેક કરી લેજો રજાઓની યાદી
Bank Holidays June 2024: જૂનમાં બેન્કોની રજાઓની યાદી આવી ગઈ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આ રજાઓની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય બીજા-ચોથા શનિવાર અને દર રરિવારે બેન્ક બંધ રહે છે.
Jun 1,2024, 17:41 PM IST
Bank Holidays in June 2024
જૂનમાં 10 દિવસ બેન્ક રહેશે બંધ, 11 દિવસ શેર બજારમાં રજા, ચેક કરો લિસ્ટ
જૂનમાં બેન્કોની રજાઓની યાદી આવી ગઈ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આ રજાઓની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય બીજા-ચોથા શનિવાર અને દર રરિવારે બેન્ક બંધ રહે છે.
May 26,2024, 21:09 PM IST
1 june
1 જૂનથી બદલાઈ જશે ટ્રાફિક, બેન્ક સાથે જોડાયેલા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. જૂનમાં પણ તમારા જીવનને સીધી રીતે અસર કરતા કેટલાક નિયમોમાં ફેરફાર થશે. 1 જૂનથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે.
May 22,2024, 15:32 PM IST
bank holiday
7 મેના રોજ અમદાવાદ સહિત ભારતના શહેરોમાં બંધ રહેશે બેંકો, વહેલા પતાવી દેજો કામ
Bank holiday: 7 મેના રોજ દેશના ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. આ દિવસે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી પંચે અગાઉથી જ જાહેરનામું બહાર પાડ્યું હતું. ચાલો યાદી પર એક નજર કરીએ.
May 5,2024, 16:18 PM IST
bank
પગારમાં વધારો, સપ્તાહમાં 2 દિવસની રજા, મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ!
જાણકારી પ્રમાણે બેન્ક કર્મચારી યુનિયનના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને નાણામંત્રી નિર્મલા સીતારમણને બેન્કિંગ ક્ષેત્ર માટે 5-દિવસીય કાર્ય સપ્તાહની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે.
Mar 5,2024, 14:55 PM IST
bank holiday
Bank Holiday List: ફેબ્રુઆરીમાં 18 દિવસ જ બેંકો કરશે કામ, ઢગલાબંધ આવે છે રજાઓ
Bank Holiday: ફેબ્રુઆરીમાં બેંક તહેવાર અને વીકએન્ડના કારણે ઘણા દિવસ બંધ રહેશે. એવામાં તમે રજાની યાદી જોઇને તમારા કામનું પ્લાનિંગ કરો.
Feb 1,2024, 9:33 AM IST
bank holiday
Bank Holiday in Feb 2024: ફેબ્રુઆરીમાં બેંકો રજાની ભરમાળ, જાણો કેટલા દિવસ રહેશે બંધ
Bank Holiday: ફેબ્રુઆરીમાં બેંક તહેવાર અને વીકએન્ડના કારણે ઘણા દિવસ બંધ રહેશે. એવામાં તમે રજાની યાદી જોઇને તમારા કામનું પ્લાનિંગ કરો.
Jan 26,2024, 19:07 PM IST
bank holiday
ઓક્ટોબર મહિનામાં આવશે અનેક તહેવારો, 16 દિવસ બેન્ક રહેશે બંધ
Bank holiday in October દર રવિવાર અને બીજા-ચોથા શનિવારે બેન્ક બંધ રહેશે. આ સિવાય તહેવારોમાં પણ બેન્કમાં રજાઓ હોય છે. ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ-દશેરા સહિત ઘણા તહેવારો આવી રહ્યાં છે.
Sep 24,2023, 17:38 PM IST
bank holiday
Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
Bank Holidays in September: સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશભરમાં ઘણા તહેવારો છે અને તેના કારણે વારંવાર બેંક રજાઓ જઈ રહી છે, જેના કારણે ઘણા લોકો પરેશાન થઈ શકે છે.
Sep 1,2023, 8:38 AM IST
bank holiday
Bank Holidays: September માં આટલા દિવસ બંધ રહેશે બેંકો, જલદી ચેક કરી લો લિસ્ટ
Bank Holidays in September: સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશભરમાં ઘણા તહેવારો છે અને તેના કારણે વારંવાર બેંક રજાઓ જઈ રહી છે, જેના કારણે ઘણા લોકો પરેશાન થઈ શકે છે.
Aug 27,2023, 10:46 AM IST
bank holiday
જુલાઈના મહિનામાં કુલ 15 દિવસ બેન્ક રહેશે બંધ, ચેક કરો રજાઓનું લિસ્ટ
જુલાઈ મહિનામાં બેન્કોની રજાઓનું લિસ્ટ સામે આવી ગયું છે. શનિ-રવિવાર ઉપરાંત તહેવારોને કારણે જુલાઈમાં 15 દિવસ બેન્કો બંધ રહેવાની છે.
Jun 20,2023, 15:10 PM IST
Bank holidays in June 2023
જૂનમાં 12 દિવસ બેંકો રહેશે બંધ, 2000ની નોટ બદલાવા જતા પહેલા ચેક કરી લેજો લિસ્ટ
Bank Holidays Calendar June 2023: હવે બેંકોને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન થઈ જાય છે. પરંતુ હજુ પણ ખાતું ખોલાવવું, ચેક સંબંધિત કામ અને એવા ઘણા કામ છે, જેના માટે બેંકની શાખામાં જવું જરૂરી છે. બેંક શાખામાં જતા પહેલાં તમારે જૂન 2023 માં બેંકની રજાઓ (Bank Holidays in Jun 2023) વિશે જાણવું આવશ્યક છે.
May 30,2023, 14:36 PM IST
share market
મહાવીર જયંતિ પર શેર બજારથી માંડી બેંક સુધી બંધ, સરકારી ઓફિસમાં નહી થાય કામ
Stock Market Holiday: દેશના અલગ-અલગ શહેરોમાં મહાવીર જયંતિના આયોજનને કારણે બેંક અને શેરબજારમાં ટ્રેડિંગ બંધ છે. એટલું જ નહીં સરકારી કચેરીઓમાં પણ આજે રજા છે.
Apr 4,2023, 12:36 PM IST
Banks
બેંકોનો OPEN અને CLOSE થવાનો બદલાઈ રહ્યો છે સમય, અઠવાડિયામાં 2 દિવસ બેન્કો રહેશે બંધ
Five Day Working in Banks: LICએ વર્ષ 2022માં શેરબજારમાં લિસ્ટિંગ પહેલાં ફાઈવ ડે વીક જાહેર કરી દીધો હતો. આ પછી બેંક યુનિયનો તરફથી બેન્કોમાં પણ ફાઈવ ડે વીકની માગ ઉગ્ર બની હતી. આગામી દિવસોમાં શનિ અને રવિ કાયમી બેન્કો બંધ રહે તો નવાઈ નહીં...
Mar 2,2023, 20:45 PM IST
bank holiday
જલદી પતાવજો પૈસાની લેવડદેવડ, કેમ કે આવતા મહિને બેંકના ઝાપે જોવા મળશે જલારામનું તાળું
Bank Holidays March 2023: બેંકો માર્ચમાં 12 દિવસ બંધ રહેશે, આ મહિનામાં તમામ કામ પૂર્ણ કરો, અહીં જુઓ રજાઓની સંપૂર્ણ યાદી
Feb 22,2023, 11:50 AM IST
bank holiday
જાન્યુઆરીમાં 14 દિવસ બંધ રહેશે બેંક, બ્રાન્ચ પર જતા પહેલા લિસ્ટ ચેક કરી લેજો
Bank Holidays January 2023: સૌથી મોટા સમાચાર એ છે કે જો તમારે નવા વર્ષમાં બેન્કમાં ધક્કા ન ખાવા હોય તો આ તારીખો નોંધ કરી રાખશો નહીં તો બેંકનો ધરમધક્કો પડશે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે. આ સ્થિતિમાં નવા વર્ષની શરૂઆત પહેલા જાણી લો કે આગામી મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ છે. બેંક એ સામાન્ય લોકોના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.
Dec 26,2022, 14:36 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ