हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bajaj Pulsar
Bajaj pulsar News
Bajaj
બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ
Bajaj CNG Bike: બજાજ દુનિયાની પ્રથમ CNG મોટરસાઇકલ 18 જૂને લોન્ચ કરશે. કંપનીએ તાજેતરમાં પલ્સર NS400Z ની લોન્ચિંગ ઇવેન્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે મોટરસાઇકલની બ્લૂપ્રિંટ સામે આવી છે.
May 7,2024, 10:36 AM IST
Bajaj
દુનિયાની પ્રથમ CNG Motorcycle લાવી રહી છે Bajaj, પેટ્રોલ- EV ને આપશે સીધી ટક્કર
Bajaj built First CNG Motorcycle: બજાજ ઓટો દુનિયાભરમાં સીએનજી મોટરસાઇકલની શરૂઆત કરવા જઇ રહી છે. કંપની આ બાઇકને જલદી જ લોન્ચ કરશે. બજાજે તાજેતરમાં જ બજાજ પલ્સર NS400Z ને પણ લોન્ચ કરવામાં આવી છે.
May 4,2024, 12:02 PM IST
Top-10 Bikes
Top-10 Bikes: ફેબ્રુઆરીમાં આ 10 બાઇક્સની રહી બોલબાલા, ખબર છે સૌથી વધુ કઇ બાઇક વેચાઇ?
Top-10 Bikes In India: હીરો સ્પ્લેડર ભારતીય મોટરસાઇકલ બજારમાં રાજ કરે છે. ફેબ્રુઆરી 2024 માં પા બેસ્ટ સેલિંગ બાઇક રહી છે.
Mar 23,2024, 11:13 AM IST
Bajaj Auto
Bajaj Pulsar NS200: ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે બજાજ પલ્સર NS200, લોન્ચ થયું ટીઝર
Bajaj Pulsar NS200 Launch: નવી પલ્સર NS200 માં કેટલાક સ્ટાઇલ ફેરફારો સાથે નવા કલર ઓપ્શન્સ અને નવા ગ્રાફિક્સ મળવાની સંભાવના છે. આ બાઇક 200cc, લિક્વિડ-કૂલ્ડ, ટ્રિપલ સ્પાર્ક, 4-વાલ્વ FI DTS-i એન્જિનથી સજ્જ હશે.
Feb 10,2024, 16:53 PM IST
Auto news
ભારતમાં સૌથી વધારે વેચાઈ રહી છે આ 3 બાઈક, મોટામોટા બેંક મેેનેજરો વાપરે છે આ બાઈક!
Top-3 Best Selling Bikes: હીરો સ્પ્લેન્ડર નવેમ્બર 2023માં સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ રહી છે. જોકે, વાર્ષિક ધોરણે તેના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ, તેમ છતાં તે નંબર-1નું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.
Dec 22,2023, 16:37 PM IST
Two Wheelers sale
કેટલા યે આવ્યા, કેટલા ગયા પણ આ બાઈકનો આજે પણ છે દબદબો, 1 મહિનામાં વેચાયા આટલા યુનિટ
Two Wheelers sale: હીરો સ્પ્લેન્ડર જુલાઈમાં ફરી એકવાર સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ હતી. આ બાઈકનો આજે પણ દબદબો છે. બાઈક ચાલકોની આ પહેલી પસંદ છે.
Aug 18,2023, 14:43 PM IST
Two Wheeler Sales
એક જ મહિનામાં આ બાઈકે તોડી નાંખ્યા વેચાણના બધા રેકોર્ડ, લેવા માટે થાય છે પડાપડી
Best Selling Bike: એકલી આ બાઇકે જ કંપનીને બનાવી દીધી માલામાલ. એક મહિનામાં 3.4 લાખ લોકોએ ખરીદી આ બાઈક, કિંમતની સાથો-સાથ માઇલેજ પણ છે અદ્ભુત. તમે પણ શો રૂમ પર લગાવતા આવો એક ચક્કર. હીરો મોટોકોર્પ હંમેશા પ્રથમ ક્રમે હોય છે અને તેની એક બાઇકના વેચાણે ગ્રાહકોને ક્રેઝી બનાવી દીધા છે.
Jun 19,2023, 16:27 PM IST
Bajaj Auto
માત્ર 1,000 રૂપિયા આપીને બુક કરાવો તમારી બજાજ Pulsar, આગામી સપ્તાહે પહોંચી જશે ઘરે
બજાજે પલ્સરના બે વેરિએન્ટ Pulsar N250 અને Pulsar F250 લોન્ચ કરી છે. આ બાઇકને તમે માત્ર 1 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો.
Nov 6,2021, 17:43 PM IST
બજાજ ઓટો
Bajaj Auto એ લોન્ચ કર્યું Pulsar NS અને RS નું નવું વર્જન, આટલી છે કિંમત
બજાજ ઓટોએ તહેવારોની સિઝન પહેલાં પોતાની મોટરસાઇકલ પલ્સર એનએસ અને પલ્સર આરએસના બે મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ કહ્યું કે પલ્સર આરએસ 200માં બપોરે એબીએસ (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ) છે. તેની કિંમત 1,52,179 રૂપિયા છે. તો બીજી તરફ એનએસ 200ની કિંમત 1,31,219 રૂપિયા છે. કંપનીના પલ્સર એનએસ 160ની નવી એડિશન પણ લોન્ચ કરી છે. તેની દિલ્હીના શોરૂમમાં કિંમત 1,08,589 રૂપિયા છે.
Oct 18,2020, 16:58 PM IST
Bajaj
Bajaj : પલ્સર બાદ બજા લાવી રહ્યું છે નવું બાઇક 'ડોમિનર' છે દમદાર
નવું વર્ષ શરૂ થતાંની સાથે જ જાણે ઓટો કંપનીઓએ બજારમાં નવા મોડલ ઉતારવા શરૂ કરી દીધા છે. નવા વર્ષના પ્રારંભથી જ ઓટો માર્કેટ ધીરે ધીરે પકડ જમાવી રહ્યું છે. નવી વેગન આર, ટાટાની એસયૂવી હેરિયર અને નિસાનની કિક્સ લોન્ચ થયા બાદ હવે જાણે ટુ વ્હિલર કંપનીઓ બજાર માટે સજ્જ થઇ રહી છે. બજાજ પોતાના નવા સુપર બાઇક ડોમિનર 400 (Bajaj Dominar 400) ને બજારમાં ઉતારવા તૈયાર થઇ રહ્યું છે. તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે અને આગામી ફેબ્રુઆરી માસમાં નવી બાઇકનું લોન્ચ કરાશે. પલ્સર બાદ બજાજ કંપનીનું આ નવું બાઇક વધુ દમદાર છે. કંપની તરફથી બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.
Jan 25,2019, 12:12 PM IST
Trending news
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત