हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Babri Mosque
Babri mosque News
Ayodhya Verdict
સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદોઃ જાણો કેવું હશે અયોધ્યામાં બનનારું રામ મંદિર
રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના અનુસાર, અયોધ્યામાં બનનારા શ્રીરામનું મંદિર બે માળનું હશે. આ ભવ્ય મંદિરની લંબાઈ 268 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 128 ફુટ હશે. રામ મંદિરમાં કુલ 212 થાંભલા હશે. પ્રથમ માળે 106 થાંભલા હશે.
Nov 9,2019, 19:34 PM IST
સુપ્રીમ કોર્ટ
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો
ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.
Nov 8,2019, 23:51 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યાઃ મુસ્લિમ પક્ષે સુપ્રીમમાં સીલબંધ કવરમાં આપ્યું 'મોલ્ડિંગ ઓફ રિલીફ
મુસ્લિમ પક્ષે લેખિત જવામાં અંતિમ નિર્ણય કોર્ટ પર છોડતા આશા વ્યક્ત કરી છે કે, કોર્ટ આ દેશના વિવિધ ધર્મો/સંસ્કૃતિઓના વારસાને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂકાદો આપે. એ પણ ધ્યાનમાં રાખે કે, આગામી પેઢીઓ આ ચૂકાદાને કઈ નજરે જોશે.
Oct 21,2019, 17:23 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા
મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું.
Oct 19,2019, 18:57 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ રામ વિલાસ વેદાંતી મુસ્લિમ પક્ષના વકીલ સામે દાખલ કરશે FIR
અયોધ્યા કેસની સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં 40મા દિવસે બુધવારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વાંધાજનક વ્યવહાર કર્યો હતો. તેમણે હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો ચાલુ સુનાવણી દરમિયાન ફાડી નાખી હતી. હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થળે મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાલના એક પુસ્તક 'Ayodhya Revisited'નો સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો હતો.
Oct 16,2019, 22:43 PM IST
અયોધ્યા કેસ
Ayodhya Case : 8 નવેમ્બર પછી ગમે ત્યારે ચૂકાદો સંભળાવી શકે છે સુપ્રીમ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે.
Oct 16,2019, 22:11 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ 'રામચરિતમાનસ'માં ભગવાન રામના જન્મસ્થાન અંગે સાચી માહિતી નથી
રાજીવ ધવને જણાવ્યું કે, પ્રાચીન કાળમાં ભારતમાં મંદિરો પર હુમલો કોઈ ધર્મ પ્રત્યેના વેરભાવના કારણે નહીં, પરંતુ માત્ર સંપત્તિ લૂંટવા માટે કરાયો હતો. ધવને જણાવ્યું કે, 1855થી હિન્દુ અને મુસ્લિમ બંને વિવાદિત સ્થળે પૂજા કરતા રહ્યા છે. મુસ્લિમો અંદર નમાજ પઢતા હતા અને હિન્દુઓ બહાર પૂજા કરતા હતા.
Sep 18,2019, 17:45 PM IST
કલ્યાણ સિંહ
ભાજપમાં જોડાતાં જ કલ્યાણ સિંહના માથે મુસિબત, સીબીઆઈએ કરી કોર્ટમાં અરજી
વરિષ્ઠ રાજનેતા કલ્યાણ સિંહના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની સાથે જ તેમના માટે નવી મુસિબત આવી ગઈ છે. બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરીને 87 વર્ષના ભાજપના નેતાને હાજર કરવા માટે અપીલ કરી છે
Sep 9,2019, 19:24 PM IST
અયોધ્યા
અયોધ્યાઃ રાતોરાત કરી દેવામાં આવશે રામ મંદિરનું નિર્માણ- યોગીના મંત્રી
અયોધ્યા રામ મંદિર : રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના નિર્માણનો નિર્ણય રાતોરાત લઈ લેશે. રામ મંદિરના નિર્માણમાં લોકો કારસેવા માટે પણ જોડાઈ જશે.
Aug 28,2019, 17:54 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટોમાં 14 દિવસમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ
રામજન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિએ પોતાની દલીલોમાં જણાવ્યું કે, વિવાદિત ઈમરાતન બનાવનાર કોણ હતો તે બાબતે શંકા છે. મીર બાકી નામનો બાબરનો કોઈ સેનાપતિ ન હતો
Aug 28,2019, 17:01 PM IST
અયોધ્યા
અયોધ્યામાં રામ મંદિર માટે સોનાની ઈંટ આપવાની તૈયારી દર્શાવતા મોગલ પ્રિન્સ
પ્રિન્સ હબીબુદ્દીને તુસીએ જણાવ્યું કે, જો સુપ્રીમ કોર્ટ તેમને આ વિવાદિત જમીન સોંપી દે છે તો તેઓ સમગ્ર જમીન રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી દેશે
Aug 19,2019, 17:42 PM IST
સુપ્રીમ કોર્ટ
મસ્જિદમાં નમાઝ ઈસ્લામનો ભાગ છે કે નહીં? સુપ્રીમ આજે આપશે ચૂકાદો
Sep 26,2018, 20:10 PM IST
Trending news
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો
Women prefer bearded men
યુવતીઓને કેમ પસંદ આવે છે દાઢીવાળા પુરુષ? Good Looks નહીં, રિસર્ચમાં થયો મોટો ખુલાસો