हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Babra
Babra News
Amreli
પુનઃલગ્ન કરનાર મહિલાને મળી તાલીબાની સજા, પિલર સાથે બાંધી ઢોર માર માર્યો
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં બીજા લગ્ન કરનારી મહિલાને પૂર્વ પતિના પરિવારજનોએ ઢોર માર માર્યો છે.
Dec 13,2022, 17:50 PM IST
Talibani punishment
અમરેલીના બાબરામાં એક મહિલાને તાલિબાની સજા અપાઈ
Talibani punishment to woman in Babra, Amreli
Dec 13,2022, 16:20 PM IST
Limb Girdle Muscular Dystrophy
Amreli: બાબરામાં બે બાળકો Limb Girdle Muscular Dystrophy નામની બીમારીથી પીડિત
બાબરા શહેરમાં રહેતા ઋષભ ટાંક અને બીજો આઠ વર્ષનો હેપી ડાબસરા આ બંને બાળકો Limb Girdle Muscular Dystrophy બીમારીનો શિકાર બન્યા છે. આ બંને બાળકો અલગ અલગ પરિવારના છે પરંતુ આ બંને બાળકોની બીમારી એક જ છે.
Aug 26,2021, 16:57 PM IST
Amreli
AMRELI: બાબરામાં બે યુવકોને બંધક બનાવી માર્યો ઢોર માર, મહિલા સહિત 8 લોકો સામે ફરિયાદ
હાલમાં બે વ્યક્તિઓને ઢોર માર મરાઇ રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરોનો હોવાનું સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારવાનો આ વીડિયો વાયરલ થયા બાદ માર ખાનારા વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં બે યુવકોને હાલ પાંચ થી છ જેટલા લોકો ઢોર માર મારતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Jul 2,2021, 23:47 PM IST
હત્યા
બાબરાના નીલવડામાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
આ મહિલાના પતિ ઘુઘા વેલાભાઇ સાકરિયાએ કોદાળીના ઘા મારી પત્નીની હત્યા કરી હતી. બંન્ને વચ્ચે ઘણા સમયથી માથાકુટ ચાલતી હોવાની માહિતી મળી છે.
May 24,2020, 8:41 AM IST
બાબરા
બાબરા મામલતદાર કચેરી પાસેથી મળ્યા બિનવારસી ચૂંટણી કાર્ડ
બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું.
Feb 8,2020, 16:20 PM IST
Drowning
બાબરા : કપડા ધોવા આવેલી બે સગી બહેનો સહિત 3નાં ડુબી જવાથી મોત
બાબરામાં આવેલા બ્રહ્મકુંડ પાછળ એક પરિવારની બે સગી બહેનો કાકાની દીકરી સાથે કપડા ધોવા માટે આવી હતી
Oct 31,2019, 20:28 PM IST
લાંચ
બાબરા તાલુકા પંચાયતના મહિલા CDPOને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા
બાબરા(Babra) તાલુકા પંચાયતમાં સીડીપીઓ તરીકે કામ કરતા રેખાબેન ચંદ્રકાંતભાઈ જોષીએ(Rekhaben Joshi) નોકરીમાં હેરાન ન થવું હોય તો આંગણવાડીની મહિલા કર્મચારીઓને દર મહિને વહિવટ કરવા માટે જણાવ્યું હતું.
Oct 5,2019, 21:20 PM IST
અમરેલી
બાબરા પાસે કુવામાં પથ્થર સાથે બાંધેલો યુવાનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
બાબરાના ગોખલાણા ગામની સીમમાં કૂવામાં પથ્થર સાથે બાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રથમિક તપાસમાં યુવાન કલોકાક ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં યુવાની હત્યા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Apr 2,2019, 23:34 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત