हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
AUS
21/ 2
(3.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Australian open
Australian open News
Australian open
Australian Open માં સાનિયા અને રાજીવની જોડીએ રંગ રાખ્યો, યથાવત રાખ્યો જીતનો સિલસિલો
ક્વાર્ટર ફાઇનલમાં, સાનિયા અને રામનો સામનો બીજા રાઉન્ડમાં સેમ સ્ટોસુર અને મેથ્યુ એબ્ડેનની વિજેતા જોડી અને જેમી ફોરલિસ અને જેસન કુબલરની ઓસ્ટ્રેલિયન જોડી સામે થશે. સાનિયા અને રામે પ્રથમ રાઉન્ડમાં એલેક્ઝાન્ડ્રા ક્રુનિક અને નિકોલા કેસિચની સર્બિયન જોડીને હરાવ્યા હતા.
Jan 23,2022, 19:20 PM IST
Tennis
NOVAK DJOKOVIC ની વિઝા કેસમાં જીત, કોર્ટે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રવેશવાની આપી પરવાનગી
Jan 10,2022, 15:47 PM IST
stefanos tsitsipas
AUS OPEN માં મોટો અપસેટ, 22 વર્ષના સિતસિપાસે રાફેલ નડાલને હરાવી રચ્યો ઈતિહાસ
સ્ટેફાનોસ સિતસિપાસની આ જીતને ટેનિસ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ વાપસીના રૂપમાં યાદ રાખવામાં આવશે કારણ કે ઈતિહાસમાં માત્ર બીજીવાર થયું જ્યારે સ્પેનના રાફેલ નડાલે શરૂઆતી બે સેટ જીત્યા બાદ કોઈ મેચ હારી છે.
Feb 17,2021, 20:32 PM IST
Australian Open 2020
AUS OPEN: સોફિયા કેનિન અને મુગૂરુઝા વચ્ચે રમાશે મહિલા સિંગલ્સની ફાઇનલ
બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન મુગૂરુઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં હાલેપને 7-6, 7-5થી પરાજય આપ્યો, જ્યારે અમેરિકાની સોફિયા કેનિને વિશ્વની નંબર-1 બાર્ટીને હરાવી અપસેટ સર્જયો હતો.
Jan 30,2020, 15:29 PM IST
Australian open
ઓસ્ટ્રેલિયન ઓપનઃ સેરેના અને ઓસાકાની જોરદાર જીત, બીજા રાઉન્ડમાં પહોંચી
સેરેના વિલિયમ્સે 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલના પ્રયાસમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ટેનિસ ટૂર્નામેન્ટમાં સોમવારે અહીં દમદાર શરૂઆત કરી જ્યારે પાછલા વર્ષની ચેમ્પિયન નાઓમી ઓસાકાને પણ સીધા સેટોમાં જીતથી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે.
Jan 20,2020, 16:00 PM IST
Australian Open 2020
વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો કાલથી પ્રારંભ
વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન સોમવારથી અહીં રમાશે. ટૂર્નામેન્ટ 20 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રમાશે. પ્રથમવાર આ ટૂર્નામેનટ્ 1905માં રમાઇ હતી.
Jan 19,2020, 16:32 PM IST
સેરેના વિલિયમ્સ
સેરેનાએ 2017 બાદ જીત્યું પ્રથમ ટાઇટલ, દાન કરી ઈનામની રકમ
23 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલી અમેરિકાની સેરેના વિલિયમ્સે ટૂર્નામેન્ટની ઈનામી રકમ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના પીડિતોને દાન કરી જે આશરે 30 લાખ રૂપિયા છે.
Jan 12,2020, 18:15 PM IST
નાઓમી ઓસાકા
ટેનિસઃ કોચ બાજિનથી અલગ થઈ વર્લ્ડ નંબર-1 નાઓમી ઓસાકા
ટાઇટલ જીત્યાના 16 દિવસ બાદ પોતાના કોચ સાચા બાજિનથી અલગ થઈ ગઈ છે. 21 વર્ષની ઓસાકાએ જર્મનીના બાજિનના માર્ગદર્શનમાં એક વર્ષની અંદર સતત બે ગ્રાન્ડસ્લેમ જીત્યા છે.
Feb 12,2019, 16:00 PM IST
Australian open
AUS OPEN: દર એક મિનિટે નોવાક જોકોવિચે કરી 2 લાખ રૂપિયાની કમાણી
વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રાફેલ નડાલ પર જીત મેળવીને પોતાનું સાતમું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તેને વિજેતા તરીકે ઈનામમાં 41 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹209592000)મળ્યા છે.
Jan 29,2019, 16:48 PM IST
ઓસ્ટ્રેલિયન ઓપન
AUS OPEN: નડાલને હરાવી જોકોવિચ બન્યો ચેમ્પિયન
રવિવારે જોકોવિચે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના સિંગલ્સ ફાઇનલમાં સ્પેનના વર્લ્ડ નંબર-2 રાફેલ નડાલના પડકારને ધ્વસ્ત કર્યો હતો.
Jan 27,2019, 17:02 PM IST
Virat Kohli
રોજર ફેડરરને મળવાનો અનુભવ શાનદાર રહ્યોઃ વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરર સાથે મુલાકાત કરી હતી.
Jan 27,2019, 12:21 PM IST
Australian open
Aus Open: રાફેલ નડાલ અને જોકોવિચ વચ્ચે રોમાંચક ફાઇનલની આશા
નોવાક જોકોવિચ જો આ મેચ જીતવામાં સફળ રહે તો તે રેકોર્ડ સાતમી વખત નોર્મન બ્રૂક્સ ટ્રોફી પકડશે. તો સ્પેનનો દિગ્ગજ રાફેલ નડાલના કરિયરનું આ 18મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હશે.
Jan 27,2019, 11:33 AM IST
ઓસ્ટ્રેલિયન ઓપન
21 વર્ષની નાઓમી ઓસાકા બની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન
તેણે મહિલા સિંગલ્સ ફાઇનલમાં ચેક રિપબ્લિકની પેત્રા ક્વિતોવાને હરાવી છે
Jan 26,2019, 18:54 PM IST
રાફેલ નાડાલ
Australian Open : રાફેલ નાડાલ અને નોવાક જોકોવિચ વચ્ચે રમાશે 'ડ્રીમ ફાઈનલ'
વિશ્વના નંબર એક ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે સેમીફાઈનલમાં લુકાસ પાઉલીને હરાવ્યો હતો, જ્યારે ગુરુવારે રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં રાફેલ નાડાલે ગ્રીસના સ્ટીફાન્સો સિતસિપાસને હરાવ્યો હતો
Jan 25,2019, 19:45 PM IST
alexander zverev
ઓસ્ટ્રેલિયન ઓપનઃ ઝેવેરેવે મગજ પર ગુમાવ્યો કાબુ
વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝેવેરેવ પોતાનું રેકેટ 8 વખત પછાડે છે. આ જોઈને ત્યાં હાજર બોલ કિડ પણ ડરી જાય છે.
Jan 21,2019, 21:12 PM IST
Roger Federer
ફેડરરને OUT કરી ટેનિસ જગતમાં છવાઇ જનાર કોણ છે યૂનાની ખેલાડી?
સ્ટીપાસે પોતાનાથી 17 વર્ષ સીનિયર રોજર ફેડરરને હરાવીને મોટો અપસેટ સર્જયો છે.
Jan 21,2019, 14:28 PM IST
Australian open
AUS OPEN: પેસ, રોહન-દિવિજ અને જીવન હાર્યા
ઓસ્ટ્રેલિયન ઓપનના પુરુષ ડબલ્સમાં ભારતના ચારેય ખેલાડીઓનો પ્રથમ રાઉન્ડમાં પરાજય થયો હતો.
Jan 16,2019, 14:08 PM IST
Australian open
ઓસ્ટ્રેલિયન ઓપનઃ શાનદાર જીત સાથે સેરેનાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ
સેરેના વિલિયમ્સે પોતાનું 23મું ગ્રાન્ડ સ્લેમ 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જીત્યું હતું. તે માર્ગરેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી માત્ર એક ટાઇટલ દૂર છે.
Jan 15,2019, 13:50 PM IST
Australian open
આજથી ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ, ફેડરર-નોવાક જોકોવિચ ટાઇટલના દાવેદાર
સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચ ખિતાબી જીતના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
Jan 14,2019, 6:00 AM IST
ઓસ્ટ્રેલિયન ઓપન
આવતીકાલથી ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ
સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચ ખિતાબી જીતના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
Jan 13,2019, 15:11 PM IST
Trending news
IND vs BAN
સુપર-8માં ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 50 રને હરાવ્યું, સેમીની ટિકિટ કન્ફર્મ
Amreli News
'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે', ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
STOCKS TO BUY
પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ
Adobe Photoshop
ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ
surat news
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; 'રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન'
gujarat
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ ગુનો
Nirmala Sitharaman
પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Gujarat politics
લાડાણી ભાજપમાં આવતા જવાહર ચાવડા નારાજ! જાણો માંડવિયાના કયા નિવેદનથી લાગ્યું ખોટું?
dinner habits
હેલ્થ ટિપ્સ! રાતે ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન
meteorological department
ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર