हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 9
(41.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Asam
Asam News
Air Pollution
આ શહેરોમાં રહેવાથી વધી જાય છે જીવન! જાણો ભારતના કયા શહેરની હવા છે સૌથી શુદ્ધ
Top Indian Cleanest Air City: દેશના કયા શહેરમાં સૌથી સ્વચ્છ હવા છે? કયા શહેરોમાં સૌથી ઓછું છે એર પોલ્યુશન? એક પછી એક દરેક નામ જાણો... સોમવારે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400 ને વટાવી ગયો, જે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે. દેશમાં હવાની ગુણવત્તાનું આ સૌથી ખરાબ સ્તર છે અને લોકોને આવી હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે દેશનું સૌથી સ્વચ્છ હવાવાળું શહેર કયું છે? કયા શહેરની હવાની ગુણવત્તા શ્રેષ્ઠ છે? તો ચાલો, અમે તમને દેશના ટોપ 10 શહેરોના નામ જણાવીએ, જ્યાં હવા સૌથી સ્વચ્છ છે.
Nov 4,2024, 15:45 PM IST
weather report
દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
આ તરફ અસમની બાજુમાં આવેલા મણિપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતાં જળબંબાકારની સ્થિતિ છે... પશ્વિમ ઈમ્ફાલમાં તો એવી સ્થિતિ સર્જાઈ છે કે રસ્તા પર હોડીઓ તરવા લાગી છે... એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા માટે અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મહેનત કરી રહી છે...
Jul 4,2024, 22:03 PM IST
weather report
ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરો
Weather Update: દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો છતાં દેશના 10 રાજ્યમાં ન જોવા મળી મેઘમહેર
Jul 2,2024, 15:37 PM IST
ZEE 24 Kalak Original Video
આસામના બારપેટામાં પૂરે તબાહી મચાવી, જનજીવનને ભારે અસર
આસામના બારપેટામાં પૂરે તબાહી મચાવી, જનજીવનને ભારે અસર
Jun 30,2023, 11:27 AM IST
ZEE 24 Kalak Original Video
આસામના બારપેટામાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ, 1.70 લાખ લોકો પ્રભાવિત
આસામના બારપેટામાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ, 1.70 લાખ લોકો પ્રભાવિત
Jun 26,2023, 12:36 PM IST
ZEE 24 Kalak Original Video
આસામ પૂર: ગામડાઓ પાણીમાં ગરકાવ, 1.20 લાખ લોકો અસરગ્રસ્ત
આસામ પૂર: ગામડાઓ પાણીમાં ગરકાવ, 1.20 લાખ લોકો અસરગ્રસ્ત
Jun 22,2023, 15:12 PM IST
narendra modi
PM મોદી આજે અસમની મુલાકાતે, સરકારના આ એક નિર્ણયે બદલી નાખી તસવીર
નાગરિકતા કાયદા (Citizenship Amendment Act 2019) પર પ્રદર્શન હજુ ચાલુ છે. આસામ (Assam) માં પણ ભારે પ્રદર્શન થયું હતું. ભડકેલા આક્રોશને કારણે પીએમ મોદી (PM Narendra Modi) અને જાપાનના પીએમ શિંજો આબેનું આસામમાં જે શિખર સંમેલન યોજાયું હતું તેને પણ રદ કરવું પડ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારના એક જ નિર્ણયે સમગ્ર આસામની તસવીર બદલી નાખી છે. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા ગુરુવારે રસ્તાઓ અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન (ABSU)એ કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી. પીએમ મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
Feb 7,2020, 12:00 PM IST
Asam
દેશનાં કોઇ પણ નાગરિકને ઉની આંચ પણ ન આવે તેની જવાબદારી અમારી: રાજનાથ
પૂર્વોત્તરની સ્થિતી અંગે બોલતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આજે અસમ સહિત સમગ્ર પૂર્વોત્તરનાં રાજ્યોમાં સ્થિતી સામાન્ય અને ત્યાં શાંતિ જાળવવા માટેનાં દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જરૂર હશે તો પૂર્વોત્તર રાજ્યનાં મુખ્યમંત્રીઓની બેઠક પણ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે, અમારી સરકારમાં પૂર્વોત્તર રાજ્યોમાં વિકાસ ખુબ જ ઝડપી બન્યો છે. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ પર અનેક ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે જે સદંતર ખોટી છે.
Jan 9,2019, 14:34 PM IST
વડા પ્રધાન મોદી
ચીનની ચાલનો હવે 'બોગીબીલ બ્રિજ'થી મળશે જવાબ, ડબલડેકર બ્રિજ થયો તૈયાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 વર્ષ બાદ તૈયાર થયેલા દેશના સૌથી લાંબા ડબલ ડેકર પુલનું 25 ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવાના છે
Dec 23,2018, 22:43 PM IST
કૈલાશ વિજયવર્ગીય
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે મમતા બેનર્જી અંગે કર્યું વિવાદીત નિવેદન
ભાજપના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે મમતા બેનર્જી સામે નિશાન સાધ્યું છે. એમનું કહેવું છે કે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લાદેશી નાગરિકો પોતાની માસી સમજી છે અને એટલા માટે પશ્વિમ બંગાળમાં આવે છે.
Jul 31,2018, 11:34 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા