हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
112/ 1
(21.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambati Rayudu
Ambati rayudu News
Team India
શ્રેયસ-ગિલ કે ઋષભ-સેમસન નહી! દિગ્ગજે આને ગણાવ્યા Team India ના ભાવિ કેપ્ટન
Team India Next Captain After Rohit: હાલ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદ કમાન કોણ સંભાળશે. ઋષભ પંતથી માંડીને શ્રેયસ ઐય્યર સુધી...તેના ઘણા દાવેદાર પણ છે. પૂર્વ ભારતીય બેટ્સમેન અંબાતી રાહુડૂએ તેમનું નામ જણાવ્યું છે.
May 14,2024, 14:22 PM IST
Players in Politics
સચિન, સિદ્ધુ, ઇમરાનથી લઈને રાયડુ સુધી, રાજકીય પિચ પર ઉતરનારા ખેલાડીઓનું લિસ્ટ
Players in Politics : ભારતના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડીની હાજરીમાં તેમની પાર્ટી વાઈએસઆરસીપી જોઈન કરી લીધી છે. રમત છોડીને રાજનીતિમાં જનાર ખેલાડીઓનું લિસ્ટ લાંબુ છે, જેમાં માત્ર ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સુધીના ખેલાડીઓ સામેલ છે.
Dec 28,2023, 22:25 PM IST
sports news
જાડેજા નહીં પણ આ ખેલાડી બનશે CSK નો કેપ્ટન! ધોનીનો છે એકદમ ખાસ
Chennai Super Kings Captain: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલની આગામી સિઝન રમશે કે નહીં તે હજુ નક્કી નથી. આ બધાની વચ્ચે અંબાતી રાયડુએ CSKના આગામી કેપ્ટન વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. રાયડુ સંમત થયો કે હવે CSK ટીમ ભવિષ્ય તરફ જોશે.
Jul 24,2023, 22:44 PM IST
ipl 2023
વિસ્ફોટક ઈનિંગ રમ્યા બાદ CSK ના આ ખેલાડીએ લીધી નિવૃત્તિ, ફેન્સને મોટો ઝટકો!
CSK vs GT Final: IPL 2023 ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના એક ખેલાડીની કરિયરની આ છેલ્લી મેચ હતી. આ ખેલાડીએ પોતાની છેલ્લી મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી.
May 30,2023, 8:46 AM IST
Ambati Rayudu
IPL 2023 ફાઇનલ પહેલાં સામે આવ્યા મોટા સમાચાર, CSKના આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત
IPL 2023: આઈપીએલ 2023ની ફાઇનલ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ પહેલાં ચેન્નઈના એક સ્ટાર બેટરે સંન્યાસની જાહેરાત કરી છે.
May 28,2023, 18:13 PM IST
Virat Kohli
ધોની-કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓની કારકિર્દી થઈ ખતમ!
Team India Cricketers: ટીમ ઈન્ડિયાના 4 એવા ક્રિકેટર છે જેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં સમાપ્ત થઈ. પસંદગીકારોએ આ 4 ખેલાડીઓની અવગણના કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ કોઈને દયા ન આવી. ટીમ ઈન્ડિયામાંથી અચાનક પત્તું કપાઈ ગયા બાદ આ 4 ખેલાડીઓ સાથે કરવામાં આવેલા વ્યવહાર પર લોકો હજુ પણ સવાલ ઉઠાવે છે.
May 8,2023, 15:13 PM IST
MS Dhoni
માત્ર MS Dhoni જ નહીં, પરંતુ આ 3 ખેલાડી IPL 2023 બાદ લઈ શકે છે સંન્યાસ
આઈપીએલ 2023 બાદ એવા કેટલાક ખેલાડીઓને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. સીએસકે ટીમના કેપ્ટન એમએસ ધોની સાથે ક્યા ખેલાડીઓની આગામી સીઝન રમવી મુશ્કેલ લાગે છે, આવો જાણીએ.
Apr 20,2023, 13:29 PM IST
Sanju Samson
સંજૂ સેમસનનું કરિયર પણ આ ભારતીય ખેલાડીની જેમ થઈ જશે ખતમ... પાક ક્રિકેટરે કહી આ વાત
Danish Kaneria on Sanju Samson: વિકેટકીપર બેટર સંજૂ સેમસનને સતત નજરઅંદાજ કરવા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પણ નિવેદન આપ્યું છે. કેરલથી આવતા આ ક્રિકેટરને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં તક મળી હતી. ત્યારબાદ સંજૂને બે વનડેમાં બહાર કરી દેવામાં આવ્યો હતો. સંજૂને બહાર કરતા ફેન્સ સોશિયલ મીડિયા પર ભડકી ગયા હતા. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ સંજૂની તુલના ભારતના પૂર્વ ક્રિકેટર સાથે કરી છે.
Nov 30,2022, 22:05 PM IST
Sports News Updates
આખી ટીમ આ ધુઆંધાર બેટ્સમેનને મનાવવા કરી રહી છે આજીજી! સાથી ખેલાડી જોડે થઈ હતી બબાલ
Jul 14,2022, 15:52 PM IST
IPL 2022
CSK ના સુપરસ્ટાર ખેલાડીની આ છે છેલ્લી IPL સીઝન! ચેન્નાઈના ફેન્સને મોટો ઝટકો
Ambati Rayudu announces retirement from IPL: અંબાતી રાયડુએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર ફેન્સને આ અંગે જાણકારી આપી છે.
May 14,2022, 14:21 PM IST
csk
Ambati Rayudu એ પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ, ધોની-રૈનાની યાદીમાં થયો સામેલ
ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતિ રાયડુએ ગુજરાત ટાઈટન્સ સામે 46 રનની ઈનિંગ્સ રમી. આ ઈનિંગ્માં અંબાતિએ પોતાનું નામ એક સ્પેશિયલ લિસ્ટમાં સામેલ કરાવ્યું.
Apr 19,2022, 10:01 AM IST
IPL 2022
IPL 2022:CSKના આ બેટ્સમેન સાથે થયું મોટું બ્લંડર, કેપ્ટનના કારણે ગુમાવી પોતાની વિકેટ
IPL 2022: રવિન્દ્ર જાડેજા પાસે ફેન્સ આશા કરી રહ્યા છે કે તે આ વર્ષે ટીમને પાંચમો ખિતાબ અપાવે. પરંતુ પહેલી જ મેચમાં નવા કેપ્ટનના કારણે સીએસકેના એક બેટ્સમેને પોતાની વિકેટ ગુમાવી પડી.
Mar 26,2022, 22:05 PM IST
Mumbai Indians vs Chennai Super Kings
પોલાર્ડની ધમાકેદાર ઈનિંગ, મુંબઈએ રેકોર્ડ રન ચેઝ કરી ચેન્નઈને 4 વિકેટે હરાવ્યું
કાયરન પોલાર્ડની ધમાકેદાર બેટિંગની ઈનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે પરાજય આપ્યો છે.
May 1,2021, 23:33 PM IST
ipl 2020
IPL 2020: CSK અને MIના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક
આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.
Oct 23,2020, 18:14 PM IST
અંબાતી રાયડૂ
માંજરેકર ફરી વિવાદમાં, પીયૂષ ચાવલા અને અંબાતી રાયડૂને ગણાવ્યા 'લો પ્રોફાઇલ ક્રિકેટર
આઈપીએલની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવ્યું. આ મુકાબલામાં રાયડૂએ 71 રન બનાવ્યા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. માંજરેકરે રાયડૂને લો પ્રોફાઇલ ક્રિકેટર ગણાવ્યો, જેથી ફેન્સ ભડકી ગયા હતા.
Sep 20,2020, 18:04 PM IST
Ambati Rayudu
વિજય હજારે ટ્રોફીઃ અંબાતી રાયડૂ બન્યો હૈદરાબાદની ટીમનો કેપ્ટન
સંન્યાસનો નિર્ણય પરત લીધા બાદ અંબાતી રાયડૂને (Ambati Rayudu) હૈદરાબાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અંબાતી રાયડૂ વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ ટીમની આગેવાની કરશે.
Sep 14,2019, 16:00 PM IST
અંબાતી રાયડૂ
અંબાતી રાયડૂએ નિવૃતી બાદ કર્યો મેદાન પર પરત ફરવાનો નિર્ણય
રાયડૂ ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. 19 ઓગસ્ટથી ચેન્નઈમાં શરૂ થઈ રહેલી TNCAની વનડે ટૂર્નામેન્ટ પાર્થસાર્થી ટ્રોફીમાં રમતો જોવા મળશે.
Aug 17,2019, 17:01 PM IST
અંબાતી રાયડુ
રાયડુના સંન્યાસ વિશે ચીફ સિલેક્ટરનું મોટું નિવેદન, કહી દીધું કે...
રાયડુના ‘3D’ ટ્વીટ અને સંન્યાસ વિશે એમએસકે પ્રસાદે જવાબ આપ્યો છે
Jul 22,2019, 15:29 PM IST
અંબાતી રાયડૂ
નિવૃતી લીધા બાદ કોહલીએ રાયડૂને ગણાવ્યો 'ટોપ મેન
રાયડૂના નિવૃતીના નિર્ણયને ફેન્સ અને ઘણા દિગ્ગજોએ ચોંકવનારો ગણાવ્યો હતો. વિરાટ કોહલીએ રાયડૂને લઈને ટ્વીટ કરતા લખ્યું- 'તમને ભવિષ્ય માટે શુભકામનાઓ અંબાતી. તમે ટોસ મેન છો.'
Jul 4,2019, 14:45 PM IST
વર્લ્ડકપ 2019
પસંદગીકારો છે રાયડૂની નિવૃતીનું કારણ, આ ભારતીય ક્રિકેટ માટે ખરાબ સમય
ગૌતમ ગંભીરનું કહેવું છે કે, પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવાને કારણે રાયડૂએ નિવૃતીની જાહેરાત કરી છે.
Jul 3,2019, 19:50 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...