हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedbad
Ahmedbad News
Ahmedbad
ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકોની અવનવી વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર...
The center of attraction is the fancy costumes of the people in the Rath Yatra of Lord Jagannath
Jul 7,2024, 12:35 PM IST
gujarat
'વોટ કરો અને AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરો', મતદાન કરનારાઓ માટે મોટી જાહેરાત
આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકો પર મતદાન થશે. આ મહાપર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે અને વધુમાં વધુ મતદાન થયા તે માટે અમદાવાદ AMTS દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
May 6,2024, 20:20 PM IST
breaking news
બેનની સગાઈ તૂટતાં ભાઈએ મંગેતરના લમણે મારી ગોળી, સાણંદમાં રૂવાટા ઉભા કરે તેવી ઘટના
Ahmedabad News: બેનની સગાઉ તૂટતા ભાઈએ કર્યું ફાયરીંગ, બહેનના પૂર્વ મંગેતરના લમણા પર ફાયરીંગ કરી ફરાર થયેલા ભાઈની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાની જાણ થતાં સાણંદ GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
Mar 6,2024, 17:22 PM IST
gujarat
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, તલવારો સાથે પરિવાર પર હુમલો કરી આંગચંપી કરી, VIDEO
અમદાવાદમાં લુખ્ખા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી લોકોને ધમકી પણ આપી રહ્યા છે. આ મામલે બાપુનગર પોલીસે માત્ર અરજી નોંધીને સંતોષ માની લીધો છે. શું લોકોમાં પોલીસને ડર નથી રહ્યો? શું પોલીસે હપ્તો લઈને મામલો થાળે પાડ્યો છે?
Feb 12,2023, 22:37 PM IST
gujarat
ઢોર કોણ છે? તંત્ર કે પશુ એ જ ખબર નથી પડતી, નવસારીમાં વધારે એક યુવાને જીવ ગુમાવ્યો
શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. શહેરના સાંકડા રસ્તા પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. જ્યારે રસ્તા ઉપર અલમસ્ત થઈને ફરતા ઢોરો ઘણીવાર લોકોને ગંભીરબ્રિટ ઘાયલ પણ કરે છે. તેમ છતાં પાલિકા દ્વારા રખડતા ઢોરોની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં ન લેવાતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
May 20,2022, 22:17 PM IST
dissatisfaction
જૂથવાદ મુદ્દે ભાજપમાં પણ ડખો, જેણે ભાજપનો પાયો નાખ્યો એનું જ નામ કપાતા કકળાટ
જિલ્લાના વ્યારા શહેર ભાજપ અને ભાજપ પ્રેરિત વ્યારા નગર પાલિકામાં જૂથવાદ ફરી એકવાર ખુલીને સામે આવી રહ્યો છે. જેમાં ભાજપનો પાયો નાખનાર સ્વ.જગદીશભાઈ કાચવાલા હાલ ભાજપ શહેર પ્રમુખના પિતાજી છે તેમનું નામ કોમ્યુનિટી હોલ પર આપ્યા બાદ કાઢી નાખતા વિવાદ સર્જાયો છે. તાપી જિલ્લા ભાજપમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે.
Jan 22,2022, 22:30 PM IST
Ahmedbad
આખરે AMC એ ધાર્યુ કર્યું, કોરોના વિસ્ફોટ વચ્ચે ફ્લાવર શોના આયોજનની તારીખ જાહેર કરી
અમદાવાદ (Ahmedabad) માં કોરોના વિસ્ફોટ છતા તંત્ર દ્વારા ફ્લાવર શોના આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC એ મોટો નિર્ણય લીધો કે, 8 થી 15 જાન્યુઆરી દરમિયાન ફલાવર શો (flower show) યોજાશે. રિક્રિએશન કમિટીમાં તાકીદના કામ તરીકે નિર્ણય લેવાયો છે. કોરોના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને એક સમયે 400 લોકોને ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં આવશે.
Jan 1,2022, 8:09 AM IST
Ahmedbad
અમદાવાદમાં આ વર્ષનો ફ્લાવર શો હશે ખાસ, વેક્સીન થીમ પર થશે ગ્રાન્ડ આયોજન
કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ફલાવર શો 2022 નું આયોજન કરાયું છે. કોરોના ગાઇડલાઇન સાથે જાન્યુઆરીમાં ફલાવર શો (flower show) કરવાની તૈયારીઓ એએમસી ગાર્ડન વિભાગે શરૂ કરી છે.
Dec 16,2021, 11:50 AM IST
contaminated water
Phdની એક વિદ્યાર્થિનીએ પાંચ વર્ષના રિસર્ચ બાદ દૂષિત પાણીને સ્વચ્છ કરવાનો ઉકેલ
આજના સમયમાં દૂષિત પાણી એક મોટી સમસ્યા છે. ત્યારે આ પાણીને શુદ્ધ કરી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટે અમદાવાદની એક વિદ્યાર્થિનીએ રિસર્ચ કર્યુ છે.
Feb 22,2021, 22:04 PM IST
Corona
Corona Vaccine: જાણો રસીકરણના મહાઅભિયાન માટે શું છે ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન
ગુજરાત સરકારે કોરોનાની રસીકરણના મહાઅભિયાન માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. તેના માટે ગુજરાત સરકારે 15 હજારથી વધારે કોલિફાઈડ વેક્સિનેટરની ફોજ તૈયાર કરી દીધી છે. આગામી 6 મહિનામાં બધાને રસી આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. રસી લીધાં બાદ કોઈને આડઅસર થાય તો શું કરવું તે અંગે પણ સરકારે ખાસ વ્યવસ્થા કરી છે.
Dec 28,2020, 20:55 PM IST
mucormycosis treatment
પાટણમાં મ્યુકોરમાઇકોસીસથી એકનું મૃત્યુ, બચવાનો આ છે એક માત્ર ઉપાય
આ નવી બીમારીથી હાલ હાહાકાર મચ્યો છે. ZEE 24 કલાકની ટીમે મ્યુકોરમાઇસીસ અંગે નિષ્ણાંત તબીબ સાથે વાત કરી. જાણો મ્યુકોરમાઇસીસથી બચવા તબીબે આપી શું સલાહ.
Dec 20,2020, 13:07 PM IST
Corona
Corona : જીવલેણ વાયરસે ઉડાવી દીધી સરકારની નિંદર, લીધા આ પગલાં
છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસનો હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં પણ આ વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જોકે વાયરસના ગુજરાતમાં બે શંકાસ્પદ કેસ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.
Feb 5,2020, 11:55 AM IST
અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી? જુઓ ચોંકાવનારા સમાચાર
એક બાજુ ટ્રાફિક નિયમોની કડક અમલવારીની વાતો સરકાર કરી રહી છે તો બાજી તરફ ટ્રાફિક પોલીસની ખુલેઆમ દાદાગીરી સામે આવી રહી છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે. અહી ટોઈંગ કરેલા વાહનોને છોડાવવા ગેયલી બે યુવતીઓને પોલીસ કર્મચારીઓએ લાફા માર્યા હોવાનો આક્ષેપ યુવતીઓએ કર્યો છે. સમગ્ર ઘટના મામલે પોલીસ હવે આસપાસના cctv મેળવીને ઉંડાણપૂર્વક તપાસ કરશે.
Oct 13,2019, 13:44 PM IST
ગૃહમંત્રી અમિત શાહ
અમદાવાદ: અમિત શાહ કરશે BRTSની ઈલેક્ટ્રીક બસ અને સોફ્ટ સ્ટેશનનું લોકાર્પણ
આજે રાત્રે 9 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, આવતીકાલે AMCના વૃક્ષારોપણ અભિયાનનું થશે સમાપન. ગૃહમંત્રી અમિત શાહ વૃક્ષારોપણ કરી અભિયાનનું સમાપન કરશે.
Aug 28,2019, 15:56 PM IST
Zee Impact
મચ્છર સંવર્ધનના પગલે AMCએ ફટકાર્યો મેટ્રો પ્રોજેક્ટમાં રૂપિયા 3 લાખનો દંડ
અમદાવાદ: વકરેલા રોગચાળાનો અહેવાલ દર્શાવ્યા બાદ AMCએ હાથ ધરી શહેરભરમાં તપાસ. મેટ્રો કામગીરીની જગ્યા પર મોટા પ્રમાણમાં મોસ્કીટો બ્રીડીંગ મળ્યા.
Aug 20,2019, 14:36 PM IST
Ahmedbad
અમદાવાદ: ભારે વરસાદને પગલે ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં સર્જાઈ ટ્રાફિકની સમસ્યા
ચાંગોદરની આસપાસના રસ્તાઓ પાણીમાં ગરકાવ, અનેક કંપનીઓ અને ફ્ક્ટરીઓમાં પાણી ભરાયા. અમદાવાદ-રાજકોટ હાઇવે પર ભારે ટ્રાફીક. પોલીસના જવાનો ટ્રાફીક હળવો કરવામાં લાગ્યા.
Aug 10,2019, 18:00 PM IST
Ahmedbad
અમદાવાદની 6,420 સ્કૂલમાં થશે ફી વધારો, જુઓ કઈ શાળાઓના છે નામ
અમદાવાદ ઝોનની અંદાજે 6,420 સ્કૂલમાં નવા સત્રથી ફી વધારો થશે તો સ્કૂલ રિક્ષાના ભાડામાં પણ નવા સત્રથી 200 રૂપિયાનો વધારો ઝીંકાશે, નવા શૈક્ષણિક વર્ષથી દરેક સ્કૂલોમાં 5થી 10 ટકાનો ફી વધારો થશે
May 5,2019, 14:35 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલે ફોર્મ ભર્યુ જુઓ વિગત
અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે અંતે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે, હસમુખ પટેલના નામની સત્તાવાર જાહેરાત થઈ ત્યારે આજે તેમણે ફોર્મ ભર્યુ
Apr 4,2019, 15:25 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો